Gujarat Panchayat Seva Selection Board Talati cum Mantri recruitment

Important Dates
Date of Examination
Vacancy detail
Status of result
Mode of examination

ગુજરાત પંચાયત સેવા બોર્ડની તલાટી કમ મંત્રી ભરતી 2022

પોસ્ટનું નામ :-  તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સચિવ) વર્ગ-3

અરજી ફી:-

  •  જનરલ કેટેગરી ના ઉમેદવારે પરીક્ષા ફી ભરવાની 
  •  Rs. 100/-રોકડા +રૂ.૧૨/-(પોસ્ટલ ચાર્જીસ) 

કોઇ એક પધ્ધવતથી પરીક્ષા ફી ભરી શકશેઃ-

  • પોસ્ટ ઓફફસ મારફતે 
  • ઓનલાઇન SBI e-pay ના માધ્યમથી

આ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની રહશે નહીં

  • (૧) અનસુ ણૂચત જાવત (SC) 
  • (૨) અનસુ ણૂચત જન જાવત (ST)
  • (૩) સામાજજક અનેશૈક્ષણણક રીતેપછાતવગમ (SEBC)
  • (૪) આવથિક રીતેનબળા વગમના ઉમેદવાર (EWS)
  • (5) માજી સૈવનક (Ex-serviceman) તમામ કેટેગરી
  • (૬) શારીફરક અશકતતા (ફદવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી

નોકરીનું સ્થાન :- ગુજરાત

કુલ પોસ્ટ:-  3437

પગાર:- રૂા ૧૯૯૫૦/ દર મહિને ફિક્સ પગાર (પ્રથમ પાચં વર્ષ)

શૈક્ષણિક લાયકાત:-

  • (i) ઉચ્ચ માધ્યમિક શાળા પાસ અને પ્રમાણપત્ર પરીક્ષા હાથ ધરવામાં આવતા હોય અને  માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા તેની સમકક્ષ હોદ્દો ધરાવતો હોય તેવુ સરકાર દ્વારા માન્ય લાયકાત
  • (ii) કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરવતા હોવ જોયે અને ગુજરાત સિવિલમાં નિયત કરેલ અરજી સેવાઓનું વર્ગીકરણ અને ભરતી નિયમો, 1967
  • (iii) ગુજરાતીનું અને હિન્દી પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોય .

પસંદગી નીપ્રક્રિયા :-

  • ઑફલાઇન પરીક્ષા

Download Pdf File Below For More Information  And  Click On The  " Click Here  To Apply " To Fill Out The Form.


Click Here To Apply

View / Download File