Material Content for ભારતનો ઇતિહાસ આધુનિક ભારત ભાગ -3

 

આધુનિક  ભારત

             

ભારતમાં યુરોપિયનો નો આવવાનો ક્રમ : 

 

 પોર્ટુગીઝ-ડચ-અંગેજો-ફ્રેન્ચ-સ્પેનિશ.
કંપની ની સ્થાપના

 

  1. પોર્ટુગીઝ ઇસ્ટ ઇડિયા કંપની  :    ઈ.સ.1498
  2. અંગેજો ઇસ્ટ ઇડિયા કંપની :       ઈ.સ.1600
  3. ડચ ઇસ્ટ ઇડિયા કંપની :             ઈ.સ.1602
  4. ડેનિશ  ઇસ્ટ ઇડિયા કંપની :       ઈ.સ.1616
  5. ફ્રેન્ચ ઇસ્ટ ઇડિયા કંપની :           ઈ.સ.1664
  6. સ્વિડિશ ઇસ્ટ ઇડિયા કંપની :     ઈ.સ.1731
ઉત્તરકાલીન મુઘલ
  1. બહાદુર શાહ (1707-1712)
  2. જહાદરશાહ (1712-1713)
  3. ફરુખાશિયર (1713-1719)
  4. મુહમદશાહ (1719-1748)
  5. અહમદશાહ (1748-1754)
  6. આલમગીર-2 (1754-1759)
  7. શાહઆલમ-2 (1759-1806)
  8. અકબર-2 (10-1837)
  9. બહાદુરશાહ ઝફર (1837-1857)
બંગાળ મા બ્રિટિશ સતાની સ્થાપના
  1. પ્લાસીનું યુદ્ધ (ઈ.સ.1757)
  2. કોલકતામાં અંગેજો એ રક્ષણના ભણે કોઠી ને ફરતે કિલ્લોબંધી કરી પંરતુ નવાબ સિરાજ-ઉદ્દ-દોલા એ કિલ્લાબંધી તોડી નાખી.
  3. 20 જૂન,1756ની રીતે કાળકોઠરી ઘટના બની.સિરાજ-ઉદ્દ-દોલા  એ રાત્રે 146 અંગેજોને એક નાની કોઠરીમાં બંધ કરેલા અને આગળ દિવસે સવારે માત્ર 23 વ્યક્તિ જ જીવતા બચેલા.
  4. 23 જૂન.ઈ.સ 1757ના દિવસે ક્લાઈન અને  સિરાજ-ઉદ્દ-દોલા વચ્ચે પલાસી યુદ્ધ થયું.જેમાં સિરાજ-ઉદ્દ-દોલાનો પરાજય થયો.
  5. મીર જાફરને બંગાળમાં નવાર બનાવ માં આવ્યો બદલામાં તેને અંગેજો ને બંગાળ માં ચોવીસ પરગણા ની જાગીર આપી.આમ, પ્લાસીના યુદ્ધ થી ભારત માં અંગેજો સ્ટે ની શરૂઆત થઈ.
બક્સર નું યુદ્ધ
  1. અંગેજો મીર જાફર પાસે થી ધાર્યા મુજબના વેપારી હકો મેળવી શક્ય નહીં.આથી નવાબી ઉથલાવી ને મીર જાફર ને પદભષ્ટ કર્યો અને તેના જમાઈ મીર કાસીમ ને નવાબ બનાવ્યો.
  2. મીર કાસીમ મીર જાફર કરતા વધારે મહત્વકાંક્ષી હતો.તેથી પુન: મીર કાસીમ ને ઉથલાવી મીર જાફર ને ગાડી એ બેસાડયો.
  3. મીર કાસીમે શાહઆલમ અને અવધના નવાબ સુજાઉદોલા મદદથી ઈ.સ.1764 બક્સર ખાતે અંગેજો વિરીદ્ધ યુદ્ધ કર્યું પરંતુ અંગ્રજો વતી હેકટર મુનરો એ સંયુક્ત સેનાને હરાવી.
  4. ઈ.સ.1765 મા ક્લાઈવે બંગાળ માં દ્વિમુખી શાહન પદ્ધતિ અપનાવી જે અંતર્ગત વહીવટી ની જવાબદારી નવાબ પાસે રહી જયારે મહેસુલ ઉઘરાવવાની સ્ટે અંગેજો પાસે રહી.
કંપની-શાસન ની મહેસુલી નીતીઓ
1 કાયમી જમાબંધી
  • ઈ.સ.1793માં બંગાળ,બિહાર અને ઓરિસ્સા માં કોર્ન વોલિસ દ્વારા લાગુ કરવા માં આવી હતી.
2.રૈયતવારી પદ્ધતિ
  • ઓગણીસમી સદીમાં શરૂઆતમાં મુંબઈ અને મદ્રાસના કેટલાક વિસ્તારમાં લાગુ કરાયેલી હતી.
3 મહાલવારી પદ્ધતિ
  • પશ્ચિમી ઉત્તર પ્રદેશ , પંજાબ અને મધ્ય પ્રદેશ ભારતના કેટલાક પરદેશમાં આ વ્યવસ્થા લાગુ કરાઈ હતી.(ઈ.સ.1822)
સામાજિક અને સાંસ્કૃતિક જાગરણ
રાજા રામમોહન રે અને બ્રહ્મોસમાજ
  1. 19મી સદીમાં સામાજિક-ધાર્મિક સુધારણા ના આદિલન ચલાવનાર સન્સ્થા ઓમાં સૌથી આધુનિક દબની અગ્રસર સંસ્થા હતી.
  2. સ્થપના :ઈ.સ.1828 માં કોલકતામાં રાજા રામમોહન રાયના પ્રયત્નથી.
  3. ઉદેશ.: સતીપ્રથા , બહુપત્નીત્વપ્રથા,બાળવિવાહ  વગેરે કુપ્રથા ઓમ સુધારા કરવા.
પ્રાર્થના સમાજ :
  • કેશવચંદ્ર સેનની પ્રેરણા થી મુંબઈ માં ડો.આત્મરંગ પાંડુરંગે પ્રાર્થના સમાજમાં સ્થપના કરી.
  • ઈ.સ.1870માં રામકૃષ્ણ ભંડારકર અને ન્યાયમૂર્તિ ગોવિદ રાનડે તેમાં જોડાયા.
  • સમાજના વિચારોના પ્રચાર અનેઅને પ્રશ્ર માટે 'સુબોધ પત્રિકા' નામનું સામાયિક શરૂ કર્યું.
આર્યસમાજ અને દયાનંદ સરસ્વતી
  1. ઈ.સ.1875માં મુંબઈમાં દયાનદ સરસ્વતીએ આર્યસમાજ ની સ્થાપના કરી.
  2. ઉદેશ : વેદિક ધર્મ નો પુનરૂદ્વાર તથા સામાજિક સુધારણા.
દયાનંદ સરસ્વતી
  1. જન્મ :ઈ.સ.1824,ટંકારા, મોરબી, મૂળ નામ : મૂળશંકર , પૂર્ણાનદ સરસ્વતી એ તેમને દયાનંદસરસ્વતી નામ આપ્યું.
  2. ઈ.સ.1860માં મથુરા આવ્યા અને સ્વામી  વિરજાનંદ ને ગુરુ બનાવ્યા. ' વેદ તરફ પાછા વળો ' એવું સૂત્ર આપ્યું અને 'સત્યાર્થ પ્રકાશ ' નામના ગ્રન્થ ની રચના કરી.
  3. તેમને બચાવના સ્થાને પ્રહાર ની નીતિ અપનાવી.
  4. ઈ.સ.1883માં જોધપુરમાં દયાનંદ સરસ્વતી નું મુત્યુ થયું.
સ્વામી વિવેકાનંદ :
  1. જન્મ : ઈ.સ.1863 , કોલકતા , મૂળ નામ : નરેન્દ્રનાથ દત્ત,
  2. માતા : ભુવેશ્વરી દેવી , પિતા : વિશ્વનાથ
  3. રામકૃષ્ણ પરમહંસ ને ગુરુ બનાવ્યા.રામકૃષ્ણ  પરમહંસ ભારતીય સઁસ્કૃતિ ના જ્યોતિધર હતા.તથા દક્ષિણશ્વરમાં કાળીમાતા મંદિર ના પૂજારી હતા.
  4. પુસ્તકો - કર્મયોગી,રાજયોગી.
  5. 'ઉઠો જાગો અને દયેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' સૂત્ર પ્રચલિત કર્યું.
  6. ઈ.સ.1902માં તેમને મુત્યુ થયું.
ગાંધી યુગ
મોહનદાસ કરમચંદ ગાંધી
  1. જન્મ : 2 ઓક્ટોબર 1869, પોરબંદર , માતા : પુતળીબાઈ
  2. ઈ.સ.1887માં મેટ્રિક્યુલેશન ની પરીક્ષા પાસ કરીને ભાવનગરની શામળદાસ કોલેજેમાં એક સ્તર અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા.1891માં બેરિસ્ટર થી ભરત આવ્યા.
  3. ઈ.સ.1893માં પોરબંદર ના અબ્દુલ્લા શેઠ ની પેઢીના વકીલ તરીકે દક્ષિહ આફ્રિકા ગયા. અંગેજો ની રંગભેદ ની નીતિ વિરુદ્ધ 1893થી 1914 સુધી અહિંસક આંદોલન કર્યું.
  4. અસ્પૃશ્યો ને તેમને હરિજન નામ આપ્યું અને હરિજન સેવક સહની સ્થપના કરી.
ચંપારણ સત્યાગ્રહ (ઈ.સ.1917)
  1. બિહારના ચંપારણ માં યુરીપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજીયાત ગડીનું વાવેતર કરવાની 'ટીન કઠિયા'પદ્ધતિ અપનાવી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પડતા હતા.
  2. ગાંધીજી એ થોડાક માસના પ્રયત્નનો ને અંતે નિરાકરણ કર્યું.ગાંધીજી નો આ પ્રથમ સફર સત્યાગ્રહ હતો.જેના ઉપલક્ષમાં સર્વપ્રથમ રવિન્દ્ર નાથ ટાગોરે ગાંધીજી ને મહાત્મા કહ્યા હતો.
જલીયાંવાલાબાગ નો હત્યાકાંડ
  1. 13મી એપ્રિલ,1919 વેશખી ના દિવસે સાંજે 4.30 કલાકે અમૃતસર માં જલીયાંવાલાબાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડો. સત્યપાલ અને ડો.કિચલુ ની ધરપકડ વિરોધ કર્યો કરવા સભાનું આયોજન કરાયેલું.
  2. તે દિવસે જાહેર કરાયેલી 144મી કલમ ની પર્વ કર્યા વગર લોકો શાંતિપૂર્ણ રીતે એકત્રિત થયેલા.
  3. પૂર્વ ચેતવણી આપ્યા વિના જનરલ ડાયરે સેનિકો ને પ્રજાજનો ઉપર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો.
  4. આ જગ્યામાં પ્રવેશ માટે નું માત્ર એક જ સાંકડું દ્વાર હતું, અને ફરતે ઉંચી દીવાલો હતી.
  5. સતત 10 મિનિટ સુધી 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા.દારૂગોળો ખલાસ થયો ત્યારે ગોળીબાર બન્ધ થયો.
  6. સરકારી આંકડા મુજબ 379 લોકો મુત્યુ પામ્યા અને 1200 લોકો ઘાયલ થયા પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી.
  7. આ બનાવ ની તપાસ કર્ણ હન્ટર કમિશને જનરલ ડાયરના બચાવ કર્યો અને આ અજાણીતા થઈ ગયેલી ભૂલ તરીકે ક્ષમ્ય ગણી.
  8. જનરલ ડાયર નોકરીમાંથી બરતરફ થી ઇંગ્લેન્ડ પરત ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપી સન્માન કરાયું.આથી સમગ્ર હિંદની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો.
નહેરુ અહેવાલ (ભારતના બંધારણની બળી પ્રિન્ટ )
  1. સાઈમન કમિશન નો બહિષ્કાર કરવાથી તત્કાલીન સચિવ લોર્ડ બેકન્હેડે કહ્યું હતુંકે ભારતીયો પોતાનું એવી સંવિધાન બનાવવા અસમર્થ છે જે બધા વર્ગો ને માન્ય હોય.
  2. કોંગેસે આ પડકાર સ્વીકારી 19 મેં,1928ના રોજ મોતીલાલ નહેરુ ની અધ્યક્ષતા માં સમિતિ ની રચના કરી.આ સમિતિ એ 10 ઑગસ્ટ ,1928ના રોજ પોતાનું અહેવાલ આપ્યો જે નહેરુ-અહેવાલ થયો ઓળખાય છે.
  3. આ અહેવાલમાં સ્થાનિક સ્વરાજ્ય , પુખ્ત વય મતાદીકર,સ્વંતત્ર ન્યાયતંત્ર , મૂળભૂત અધિકાર , કોમી મતદાર મંડળો ની સમાપ્તિ,લઘુમતીઓ માટે અનામત જેવી બાબતો ની ભલામણ હતી.
ગોળમેજી પરિષદ અને ગાંધી-ઇરવિન સમજૂતી
  1. સાઈમન કમિશને કરેલી બીલાંનો પર વિચારો કરવા બ્રિટિશ સરકારે નવેમ્બર 1930માં લંડન માં પ્રથમ ગોળમેજી સંમેલન નું આયોજન કર્યું.
  2. જેમાં ભારતીયો રાજાઓ , મુસ્લિમ લીગ ,ડો.આંબેકટર , હિન્દૂ મહાસભા સહિત 86 પ્રતિનિધિ ઓએ ભાગ લીધો હતો,પરંતુ કોંગ્રેસ ભાગ ન લેવાથી સંમેલન અસફળ રહ્યું.
  3. બીજી પરિષદ પેહલા કોંગ્રેસ ને મનાવી લેવાની ફરજ પડી.તેજ બહાદુર સપ્રુ અને જયકરના પ્યાસો થી ગાંધી-ઇરવિન વચ્ચે 5 માર્ચ,1931ના રોજ સમજૂતી થી.જે અંતર્ગત સરકારે બધા સત્યાગ્રહ ઓને મુક્ત કર્યા,મીઠું પકવતા પરદેશમાં લોકોને મીઠું પકવવાની સ્વંત્રતા મળી.
  4. ગોળમેજી પરિષદમાં  દરમિયાન ઇંગ્લેન્ડ ના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ  હતા.
  5. સરદાર પટેલ,ગાંધીજી સહિત 120000 લોકોને જેલ માં પૂર્વમાં આવ્યા હતા. 
હિંદ છોડો આંદોલન :
  1. 8-ઓગસ્ટ,1942ના રોજ મુંબઈના ગોવાળિયા ટેન્ક માં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિંદ છોડો આંદોલન ની ઠરાવ પસાર કરવા માં આવ્યો.
  2. આ આંદોલન ના ટેકામાં ગાંધીજીએ 'કરેંગે ય મરેંગે'નો નારો આપ્યો.
  3. 9 ઑગસ્ટ ની સવારે કોંગ્રેસ ના મોટાભાગ નેતાની ધડપકડ કરવા માં આવી.
  4. ગાંધીજી ને પુનાના આગખાન મહેલ અને કાર્યસમિતિના અન્ય સદસ્યો ને અહમદનગર ની જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
  5. પટનામાં સચિવાલય પર તિરંગો લહેરવવાનો પ્રયાસ કરી રહેલા 7 વિધાર્થી ઓની ગોળી મારી હત્યા કરી નાખી.
  6. બલિયા,સ્ટાર,ધારવાડ,તમલુંક વગેરેમાં ક્રાંતિકારી ઓએ સમાંતર સરકારની રચના કરી.
  7. મુંબઈ,જમશેદપુર,અમદવાદ ના મજુરે એ હડતાળો પડી.
  8. ડો.આંબેકટર પણ આંદોલન વિરોધી રહ્યા હતા.
  9. આંદોલન નિષ્ફ્ળ ગયું હતું.કો કે આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતા મોટાભાગ જેલમાં રહ્યા હોવાથી પ્રજાએ સ્વયંભૂ લડત ઉપાડી હતી.
  10. આથી અંગ્રેજો સરકારીને ખાતરી થઈ  હતી  કે હવે વધારે સમય સુધી ભારતીયો અંગ્રેજ સતા ચલાવી લેશે નહીં.
ભારતના વાઇસરોય
1.લોર્ડ કેનિંગ (1858-1862)
  1. 1858નો આદિનિયામ પસાર કરવામાં આવ્યો જે અંતર્ગત કંપની શાસનનો અંત આવ્યો અનર બ્રિટિશ તાજ નું શાસન ચાલુ થયું.
  2. કેનિંગ કંપની નો અંતિમ ગવર્નર જનરલ અનર ભારતીય પ્રથમ વાઇસરોય બન્યો.
  3. 1857ના વિલ્પ્ત સમયે ગવર્નર જનરલ હતો.
  4. 1860માં ઇન્ડિયન પીનલ કોડ પસાર કરવામાં આવ્યો.
  5. 1861માં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર પસાર કરવામાં આવ્યો.
  6. 1856માં વિધવા પુનવિવાહ એક્ટ પસાર કરાયો અને પોર્ટફોલિયો પ્રણાલી લાગુ કરવામાં આવી હતી.
2.સર જ્હોન લેરિસ (1864-1869)
  1. 1866માં ઓરિસ્સા અને બૂંદેલખંડ તથા 1868-69માં રાજપૂતાનામાં ભીષણ દુષ્કાળ પડ્યો.ચેમ્બરલીન હેનીનાં ન્રતુત્વ માં દુષ્કાળ આયોગનું ગઠન કરાયું.
  2. 1865માં ભારત અને યુરોપ વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ સેવા શરૂ કરવામાં આવી.
3 લોર્ડ મેયો (1869-72)
  1. ભારતીય આંકડાકીય સરક્ષણ ની સ્થપના કરી.
  2. ભારતીય રાજકુમારો ની શિક્ષા માટે બે મહાવિધાલયો નો સ્થપના થઈ.
4.લોર્ડ નોર્થબ્રુક (1872-76)
  1. બરોડાના મલ્હારરાવ ગાયકવાડ ને ભ્ર્ષ્ટાચારના આરોપસર પદ પરથી હટાવી મદ્રાસ મોકલી દીધા .
  2. પંજાબ માં કુકા આંદોલન થયું.
5.લોર્ડ લિટન (1876-80)
  1. એક પ્રસિદ્ધ નવલકથા કર , નિબંધ લેખક તથા સાહિત્યકાર હતા.
  2. તે ઓવન મેરિડિથને નામથી ઓળખતા.
  3. 1878માં આર્મ્સ એક્ટ પસાર થયું.
6.લોર્ડ રિપન (1880-84)
  1. 1881માં સર્વપ્રથમ નિયમિત વસ્તી ગણતરી કરી.ત્યારથી દર દસ વર્ષ વસ્તી ગણતરી કરવામાં આવે છે.જો કે પ્રથમ વસ્તી ગણતરી 1872માં થઈ  હતી.
  2. 1881માં પ્રથમ કારખાના ળિણીયમ પસાર કર્યો.
  3. ફ્લોરેન્સ નાઇટીંગેલ રિપનને ભારતનો ઉદ્ધારક ગણાવ્યો.
7 લોર્ડ ડફરીન (1884-88)
  • 1885-86માં તૃતીય બર્મા યુદ્ધ અને અંતે બર્મને બ્રિટિશ ભારતમાં ભેળવી દીધું.
8 લોર્ડ લેન્સડાઉન (1888-94)
  • ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સીમા નિખોધર્ન કરવામાં આવી.
9.લોર્ડ એલિગન દ્વિતીય (1894-99)
  1. 1896-97માં ભીષણ દુષ્કાળ પડ્યો અને લોયલ કમિશન ની નિયુક્તિ થઈ .
  2. 'ભારતને તલવારના બાદ ઉપર વિજિત કરવામાં આવ્યો અને તલવારના બાદ પર તેની રક્ષા કરવામાં આવશે.' તેવું કઠણ કર્યું હતું.
10.લોર્ડ કર્ઝન (1899-1905)
  1. 1899 મા ઇન્ડિયન કરન્સી ળિણીયમ પસાર કરવામાં આવ્યો.
  2. સર કોલીન સ્કોટમૉનફ્રીક ની અધ્યક્ષતા માં સિંચાઈ આયોગ,સર ટોમ્સ રેલની અધતક્ષતા માં યુનિવર્સીટી આયોગ,સર એન્ડ્ર્યુ ફ્રેઝરની અધ્યક્ષતામાં પોલીસ આયોગની સ્થપના કરી.
  3. 1905માં બઁગાળ ના ભાગલા કરી.
11.લોર્ડ મિન્ટો દ્વિતીય
  1. 1906માં મુસ્લિમો લીડની સ્થપના થઈ.
  2. 1909ના માર્લો - મોન્ટ સુધારા દ્વારા મુસલમાનોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું.
12.લોર્ડ હાર્ડીગ (1910-1916)
  1. બ્રિટિનના રાજા જ્યોર્જ પંચમ ભારત આવ્યા.12 ડિસેમ્બર ,1911ના રોજ દિલ્હી દરબાર નું ભવ્ય આયોજન થયું.
  2. 1912માં દિલ્હી લોર્ડ હાર્ડિંગ પર બૉમ્બ ફેંકાયો.
  3. 23 જુલાઈ,1914ના રોજ પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો.
  4. 1915માં ગાંધીજી નો રાજનીતિમાં પ્રવેશ થયો.
13.લોર્ડ ચેમ્સફોર્ડ
  • 1916માં લખનઉ માં કૉંગેસ નું એકીકરણ અને મુસ્લિમ લીડ સાથે કરાર થયા.
14. લોર્ડ રીડિંગ (1921-26)
  1. બધા વાઇસરોયમાં એકમાત્ર યહૂદી હતા.
  2. ચૌરીચૌરા ઘટના પછી અસહયોગ આંદોલન પરત ખેચવ્યું.
  3. 1921માં એમ.એન.રોય દ્વારા ભારતીય કમનુંટીસ્ટ પાર્ટીનું ગઠન.
15.લોર્ડ ઇરવિન (1921-31)
  1. 1927માં સાઈમન કમિશન નું ગઠન અને 1928માં આગમન બાદ ભારે વિરોધ થયો.
  2. નવેમ્બર 1930માં પ્રથમ ગોળમેજી પરિષદનું યોજાઈ અને માર્ચ 1931માં ગાંધી-ઇરવિન કરાર થયા.સવિનય કાનૂન ભાગ લડત મોકૂફ રખાઈ.23 માર્ચ,1931ના રોજ ભગતસિંહ,સુખદેવઅને રાજગુરુને ફાંસી થી.
16 લોર્ડ વેલિન્ટન (1931-36)
  1. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-1935 પસાર થયા.
  2. 1934માં બિહારમાં ભંયકર ભૂકંપ આવ્યો.
17.લોર્ડ લિનલીથગો (1936-43)
  • 1943માં બંગાળ માં ભંયકર દુષ્કાળ પડ્યો.
18 લોર્ડ વેવેલ (1944-47)
  1. 1942માં સિમલા કરાર થયો.
  2. 1946માં કેબિન્ટ મિશન ભારત આવ્યો.
  3. 1946માં નેહરુના નેત્રત્વ માં વચગાળાની સરકાર ની રચના થઇ.
19.લોર્ડ માઉન્ટબેટન (માર્ચ 1947-જૂન 1948)
  1. 18 જુલાઈ,1947ના રોજ બ્રિટિશ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કરાયો.
  2. બ્રિટિશ ભારત ના ભાગલા અને ભારત સ્વંત્રત થયું.
તત્કાલીન પ્રતિભાઓ
1 રવીન્દ્રનાથ ટાગોર (1861-1941)
  1. વિશ્વના કક્ષાના મહાન કવિ અને લેખક,1913માં ગીતાંજલિ કરતી માટે સાહિત્યની નોબેલ પૃસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે.
  2. બઁગાળમાં શાંતિ નિકેતન વિશ્વ વિદ્યાલય ની સ્થપના કરી.
  3. જલીયાંવાલાબાગની કરું ઘટના પછી 'સર'ની ઉપાધિ ત્યજી હતી.
2.દાદાભાઈ નવરોજી (1825-1917)
  1. 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઇન્ડિયા ' તરીકે ઓળખાય છે.
  2. 1892માં લિબરલ પાર્ટી વતી બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ માં ચૂંટાયેલા પ્રથમ ભારતીય હતા.
  3. ત્રણ વખત (1886,1893,1906)કોંગ્રસ ના પ્રમુખ તરીકે રહેલા.
  4. તેઓએ સૌપ્રથમ વખત રાષ્ટીય આવકનો ખ્યાલ આપેલો.
3 ડો.રાજેન્દ્રપ્રસાદ (1866-1963)
  1. 1934માં મુંબઈ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.1946માં બઁધારણ સભાના સ્થાયી અધ્યક્ષ હતા.
  2. તેઓ ઉચ્ચ કોટિના વિદ્ધાન હતા.'ઇન્ડિયા ડિવાઈડેડ ' પુસ્તક લખ્યું છે.
4 ગોપાલકૃષ્ણ ગોખલે (1866-1915)
  1. 1905 માં ભારત સેવક સમાજની સ્થપના કરેલી.
  2. મહાત્મા ગાંધી એ ગોખલેને રાજકીય ગુરુ બનાવ્યા હતા.
5 બાદ ગંગાધર ટિળક (1858-1932)
  1. ઝાડવાડના મુખ્ય પુરસ્કર્તા હતા.મહારાષ્ટ્રના રત્નાગીરીમાં જન્મેલા હતા.
  2. 1881માં 'ઘી મરાઠા' અને 'કેસરી' નામના બે વર્તમાનપત્રો ચલાવતા.
  3. 1906માં તેમને 'સ્વરાજ મારો જન્મસિઘ્ધ અધિકાર છે' એ સૂત્ર આપ્યું.
  4. વેલેન્ટાઈન ચીરોલે તેમને 'ભારતમાં અશાંતિ જનક ' ગણાવ્યા હતા.
6 લાલા લજપતરાય (1865-1928)
  1. પંજાબના મુખ્ય આર્યસમાજી અને ઉગ્રવાદી નેતા હતા અને 'પંજાબ કેસરી' તરીકે ઓળખાતા હતા.
  2. 1907માં પંજાબમાં વિશાળ ખેડૂત આંદોલન સંગઠન કરેલું.
  3. 1920માં કોલકતા અધિવેશન નું ન્રેતૃત્વ કરેલું.
  4. લાલા હંસરાજના સહયોગી થી ડી.એ.વી . કૉલેજ લાહોરમાં સ્થાપી.
7 ભગતસિંહ (1907-1931)
  1. લાહોરની સી.એ.વી કૉલેજમાં અભ્યાસ કરતા હતા.
  2. હિન્દુસ્તાન સોશિયોલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સંસ્થાપક સદસ્ય હતા.
  3. લાહોરમાં નૌજવાન સભાની સ્થપના કરી હતી.
  4. 1928માં પોલીસ અધિકારી સોન્ડર્સ ની હત્યા કરી હતી.
  5. એપ્રિલ 1929માં બાલકૃષ્ણ દત્ત સાથે મળીને કેન્દ્રીય વિધાનસભા પર બૉમ્બ ફેંક્યો હતો.
  6. 23 માર્ચ,1931ના રોજ લાહોરની કેન્દ્રીય જેલમાં સુખદેવ અને રાજગુરુ ની ફાંસી હોરી થયા હતા.
  7. 'હું નાસ્તિક શા માટે છું' પુસ્તક લખ્યું હતું.
8 ચંદ્રશેખર આઝાદ (1906-1931)
  1. ઉગ્ર ક્રાંતિકારી હતા.મૂળ નામ : ચંદ્રશેખર સીતારામ તિવારી
  2. અસહયોગ આંદોલનમાં ધડપકડ થયા પછી કોર્ટમાં પોતાના નામ 'આઝાદ' બતાવ્યું હતું.ત્યાર પછી આ નામથી પ્રસિદ્ધ થયા.
  3. હિન્દુસ્તાન સોશિયોલિસ્ટ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા હતા.
  4. 1931માં અલ્હાબાદ આલ્ફેડ પાર્કમાં અંગેજો સાથે ઘર્ષણ દરમિયાન આત્મહત્યા વ્હોરી શહીદ થયા હતા.
9 સુભાષચંદ્ર બોઝ (1897-1945)
  1. તેમનો જન્મ  ઓરિસ્સાના કટકમાં થયો હતો.
  2. ICS ની પરીક્ષા ચોથા ક્રમે પાસ કરી હતી.મહાત્મા ગાંધીથી પ્રેરાઈ ને કૉંગેસ ના સક્રિય કાર્યકર બન્યા.
  3. 1938માં હરિહર અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા.1939માં ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયાને હરાવીને પ્રમુખ બન્યા ત્યારબાદ રાજીનામુ આપીને 1939માં 'ફોરવર્ડ બ્લેક'નામના પક્ષની રચના કરી હતી.
  4. 18 ઑગસ્ટ,1945 ના રોજ વિમાન દુર્ઘટનામાં રહસ્યમય મુત્યુ થયું.
10 સરદાર વલ્લભભાઈ પટેલ (1875-1950)
  1. ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે.
  2. બારડોલી સત્યાગ્રહ પછી ગાંધીજી ના કહેવાથી બારડોલીની મહિલાઓએ તેમને 'સરદાર'નું બિરુદ આપ્યું હતું.
  3. 1946ની વસાગડાની સરકાર માં મંત્રી તથા સ્વંત્રતા ભારતની સરકારમાં ગૃહ મંત્રી ઉપરાંત નાયબ વડાપ્રધાન હતા.
11 જવાહરલાલ નહેરુ (1889-1964)
  1. 1929,1936 અને 1937માં કોંગ્રેસ અધિવેશનમાં રહ્યા હતા.1929માં લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો.
  2. સ્વતંત્રતા આંદોલનમાં ગાંધીજી સહયોગી હતા.
  3. બિનજોડાણવાદની નીતિના પ્રમુખ હિમાયતી હતી.
 12 સરોજિની નાયડુ (1879-1847)
  1. કવયિત્રી અને રાષ્ટ્રવાદી નેતા હતા.
  2. 1925માં કાનપુર અધિવેશનમાં પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા.ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કરેલું.
  3. સ્વંત્રતા પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા હતા.

View More Material

Share