Material Content for રમત-ગમત

 

રમત-ગમત

 

ફૂટબોલ 
  1. મેદાન : લંબાઈ 90થી 20 મીટર,પોહળાઈ 45થી મીટર
  2. દડો:વજન :396થી 453 ગ્રામ,પરિધ 68થી સે.મી.
  3. એક ટીમના ખેલાડીઓની સંખ્યા:11
  4. ફૂટબોલની શરૂઆત ઇંગ્લેન્ડથી થી હતી.
  5. વિશ્વનો સૌપ્રથમ ફૂટબોલ ક્લ્બ શેફિલ્ડ 1857  ઇંગ્લેન્ડમાં સ્થપાઈ હતી.
  6. ભારતમાં સ્થાપિત પ્રથમ ફૂટબોલ ક્લ્બ ડેલહાઉસી ક્લ્બ હતી.
  7. ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફા છે.જેનું મુખ્યાલય પેરિસમાં આવેલું છે.
  8. પ્રથમ ફૂટબોલ વિશ્વકપ 1930 માં ઉરુગ્વેમાં રમ્યો હતો.
  9. 1982થી વિશ્વ કપમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી ને ફિફા દવારા ગોલ્ડન બોલ ટ્રોફી આપવામાં આવે છે.
  10. 1978થી વિશ્વ કપમાં સૌથી પ્રામાણિક અને ખેલદીલીની ભાવના સાથે રમનારી ટીમને ફિફા દવારા ફિફા ફોરપ્લે એવોર્ડ આપવા આવે છે.
હોકી
  1. મેદાન : લંબાઈ 91.44 મિત્ર,પોહળાઈ 50થી 55 મીટર
  2. દડો : વજન :156 થી 163 ગ્રામ.
  3. હોકી સ્ટિક : વજન 240 થી 793 ગ્રામ, લંબાઈ 1 મીટર
  4. ગોળના બે થાંભલા વચ્ચેનું અંતર :3.65 મીટર
  5. હોકી ભરતની રાષ્ટીય રમત છે.
  6. હિકીની પ્રથમ આંતરરાષ્ટીય મેચ 26 જૂને,1895માં રાઇલમાં વેલ્સ અને આયરલેન્ડ વચ્ચે રમાઈ હતી.
  7. આંતરરાષ્ટીય હોકી ના મેચમાં સમયગાળો 70 મિનિટનો હોય છે.
  8. અત્યાર સુધી માં હોકીના કુલ 13 વિશ્વ કપ યોજાયા છે.
  9. 1975 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચમાં ભારત વિજેતા બન્યો હતો.
ક્રિકેટ
  1. મેદાન:લગભગ 91.4 મીટર ત્રિજીયાથી દોરેલું વર્તુળકાર .
  2. પીચ : લંબાઈ 20.12 મીટર (22વાર) પોહળાઈ: 3.05 મીટર
  3. સ્ટમ્પ ની ઉંચાઈ:71.12 સે.મી.
  4. બેટ:લંબાઈ 96.4.સે.મી.,પોહળાઈ :વધુ માં વધુ 10.8 સે.મી.
  5. દડો: વજન 156 થી 163 ગ્રામ.
  6. એક ટીમમાં ખેલાડી : 11 પ્લેયર
  7. ઇંગ્લેન્ડ ક્રિકેટ નો જન્મદાતા છે.
  8. પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ 1877માં,પ્રથમ વનડે 1971માં ઇંગ્લેન્ડ અને ઔસ્ટેલિયા વચ્ચે મેલબ્રોનમાં રમાઈ હતી.
  9. ICC ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા,તેનું મુખ્યાલય દુબઇ માં આવેલું છે.
  10. વિશ્વ કપ માં 1983 અને 2011 માં ભારત વિજેતા રહેલી છે.
  11. 20-20 વિશ્વ કપ માં 2007 માં વિજેતા રહેલી છે.
લોન ટેનિસ
  1. મેદાન : લંબાઈ 78 ફૂટ,પોહળાઈ 27 ફૂટ,36ફૂટ
  2. નેટ ની ઉંચાઈ:3 ફૂટ
  3. દડા નું વજન : 56.7ગ્રામ થી 58.5 ગ્રામ (રંગ સફેદ અથવા પીળો )
  4. રેકેટ : વધુમાં વધુ લંબાઈ 32 ઇંચ
  5. ખેલાડી : બને પક્ષ 1 અથવા 2
  6. લોન ટેનિસ નો આધુનિક વિક્સ ઇંગ્લેન્ડથી થયો હતો.
  7. મુખ્યાલય: પેરિસ
ટેબલ ટેનિસ
  1. ટેબલ: લંબાઈ 2,75મીટર ,(9ફૂટ),પોહળાઈ:1.50 મીટર,ઉંચાઈ:76 સે.મી
  2. દડો:વજન 2.4 ગ્રામ થી 2.53 ગ્રામ (રંગ સફેદ અથવા પીળો )
  3. ઇંગ્લેન્ડ ટેબલ ટેનિસ ના જન્મદાતા છે.
  4. ટેબલ ટેનિસ ની વલ્ડ ચેમ્પિયન દર બે વર્ષ યોજાય છે.સૌપ્રથમ 1927માં વલ્ડ ચેમ્પિયનશિપ મેચ યોજાઈ હતી.
બેડમિન્ટન
  1. મેદાન: લંબાઈ 13.40 મીટર(44 ફૂટ),પોહળાઈ :6.10 મીટર(20ફૂટ)
  2. નેટની ઉંચાઈ:1.52 મીટર(5 ફૂટ)
  3. શટલ  કોક : 4.75 ગ્રામ થી 5.50ગ્રામ રેકેટ : લંબાઈ 66 સે.મી
  4. આધુનિક બેડમિન્ટન  નો વિકાસ ઇંગ્લેન્ડથી થયો હતો.
  5. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત 1977થી થઇ હતી.
વોલીબોલ
  1. મેદાન (કોર્ટ): લંબાઈ 18 મીટર , પહોળાઈ : 9 મીટર
  2. નેટ : પોષઈ : 1મીટર , લંબાઈ 9.50મીટર
  3. દળાનું વજન : 260 થી 280 ગ્રામ
  4. ખેલાડીઓ : એક ટિમ 6
  5. વૉલીબૉલનો જન્મદાતા યુ.એસ.એ. છે.
  6. પ્રથમ વોલીબોલ વિશ્વ કપ 1949માં યોજાયો હતો તથા 1964માં પ્રથમ વખત વોલીબોલ નો ઓલિમ્પિકમાં સમાવેશ હતો.
બાસ્કેટબોલ
  1. મેદાન : લંબાઈ 28 મીટર , પોહળાઈ 15 મીટર
  2. દળાનું વજન : 600 થી 650 ગ્રામ ખેલાડી : એક ટિમ માં 5
  3. આ રમત ની શોધ જેમ્સન સ્મિથે 1891માં યુ.એસ.એ.માં કરી હતી.
  4. 1950માં તેની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.
  5. પોલો મેદાન: લંબાઈ 275 મીટર, પોહળાઈ:137મીટર
  6. ગોલ પેસ્ટ : ઉંચાઈ 7.3 મીટર (8વાર)
  7. એક ટીમમાં ખેલાડીઓની સંખ્યા : એક ટિમ 4
  8. એક મત એવો છે કે પોલોનો જન્મ મણિપુર (ભારત)થી થયો હતો.
ગોલ્ફ 
  1. મેદાન: ક્ષેત્રફળ 75 થી 100 એકર,120 થી 200 એકર
  2. દડો : વજન 45.9 ગ્રામ છિદ્રનો વ્યાસ : 4ઇંચ
  3. આધુનિક ગોલ્ફની સૌપ્રથમ શરૂઆત સ્કોટલેન્ડથી થી હતી.
કબડ્ડી
  1. મેદાન: લંબાઈ 12.5 મીટર , પોહળાઈ 10 મીટર
  2. એક ટીમ માં ખેલાડી સંખ્યા : 7 
ખો-ખો
  1. મેદાન: લંબાઈ 29 મીટર,પોહળાઈ 16 મીટર
  2. એક ટીમ મા ખેલાડી સંખ્યા :9
બેઝબોલ
  1. આ રમત નો યુ.એસ.એ માંથી વિકાસ થયો છે.
  2. એક ટીમ માં ખેલાડી સંખ્યા : 9
ચેસ:
  1. ચેસના બોર્ડને ચોકર બોર્ડ કહે છે.જેમાં 64 ચોરસ ખાના હોય છે.પ્રત્યેક ખેલાડી પાસે અલગ-અલગ રંગ ના 16 ચેટ્સમેન હોય છે.
  2. આ રમત ની શરૂઆત ભારતમાંથી 7મી સદીમાં થઈ એવું માનવામાં આવે છે.
  3. ભારતનો પ્રથમ ચેસ માસ્ટર વિશ્વનાથન આનંદ છે.તેમને 5 વખત વિશ્વ ચેમ્પિયનશિપ જીતી છે.
કુસ્તી
  • તેની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશનલ ડી.લા.લૂટે  છે.
સ્વિમિંગ
  • 50 મીટર લાંબા સ્વિમિંગ પુલમાં 6,8 અથવા 10 લેન હોય છે.અને 25 મિત્ર લાંબા સ્વિમિંગ પુલમાં 4,5 અથવા 8 લેન હોય છે. પુલમાં પાણીની ઉંડાઇ 9 મીટર હોય છે તથા તાપમાન લહભંગ 26Cહોય છે.
વિવિધ રાષ્ટોની રાષ્ટીય રમત
  1. ભારત : હોકી
  2. રશિયા : ફૂટબોલ,ચેસ
  3. યુ.એસ.એ : બેઝબોલ
  4. સ્કોટલેન્ડ : રગ્બી , ફૂટબોલ
  5. કેનેડા : ક્રિકેટ,આઈસ હોકી,
  6. પાકિસ્તાન :હોકી
  7. ઇંગ્લેન્ડ : ક્રિકેટ
  8. ભૂટાન :આર્ચરી
  9. જાપાન :જુડો
  10. સ્પેન : બુલ ફાઇટ
  11. ઔસ્ટેલિયા : ક્રિકેટ
  12. મલેશિયા : બેડમિન્ટન
  13. ચીન :ટેબલ ટેનિસ
  14. દક્ષિણ આફ્રિકા :ક્રિકેટ
  15. ઇન્ડોનેશિયા :બેડમિન્ટન
  16. બ્રાઝીલ : ફૂટબોલ
  17. ઇટાલી   :ફૂટબોલ
ઓલિમ્પિક રમતોત્સવ
  1. ઓલિમ્પિક રમતોની શરૂઆત ઈ.સ.પૂર્વ 776માં પ્રાચીન ગ્રીસના ઓલિમ્પિયા શહેરથી થી હતી તથા ઈ.સ.પૂર્વ 394 સુધી દર ચાર વર્ષ યોજાતી હતી પરંતુ રોમન રાજા થિયોડૉસીયે 394 B.C માં તેનું આયોજન બંધ કરાવ્યું.
  2. આધુનિક ઓલિમ્પિક રમતો નો પ્રારંભ ફ્રાન્સના બેરોન પીય રેડી કુબરટીનના પ્રયાસોથી 1896માં ગ્રીસની રાજધાની એથેન્સથી થયો હતો.ત્યારબાદ ચાર વર્ષ ઓલિમ્પિક રમતો નું આયોજન થવા લાગ્યું
  3. ઓલિમ્પિક રમતો નું સઁચાલન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા થાય છે. તેની સ્થપના 1894માં સખોન નામના સ્થળે થઇ હતી.
  4. હાલમાં મુખ્યાલય લોસ એ સ્વિત્ઝરલેન્ડ માં આવેલું છે.
  5. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ની સ્થપના 1924માં થઇ હતી.
ઓલિમ્પિક ધ્વજ
  1. આ સિલ્કનો બનેલો હોય છે.તથા તેની પુષ્ઠભૂમિ સફેદ રંગની છે.તેમાં મધ્યે એકબીજા સાથે જોડાયેલા વિવિધ રંગના પાંચ સર્કલ છે.જે પૃથ્વી ના 5 ખંડ નું પ્રતિનિધિત્વ કરે છે.
  2. ભૂરું સર્કલ :યુરોપ
  3. પીળો સર્કલ : એશિયા,
  4. કાળું  સર્કલ : આફ્રિકા
  5. લીલું સર્કલ :ઔસ્ટેલિયા
  6. લાલ સર્કલ : અમેરિકા 
  7. દર્શાવે છે.
  8. ધ્વજ તરીકે સૌપ્રથમ 1920માં એન્ટવર્પ ઓલિમ્પિક થયો હતો.
ટોક્યો ઓલિમ્પિક-2020
  1. ટોક્યો ઓલિમ્પિકનું સ્લોગન (લેટિનમાં): સિટિયસ અલ્ટીયસ,ફોટિયસ -કમ્યુનિસ (એંગ્રેજી માં ફાસ્ટર ,હાયર,)
  2. ઉનાળુ ઓલિમ્પિકનો મેસ્કોટ-મીરાઈતોવા
  3. પેરાલિમ્પિક ગેમ્સનો મેસ્કોટ-સોમિતિ
  4. ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજધારક -મનપ્રિત સિંહ અને મેરીકોમ સમાપન સમારોહમાં ભારતના ધ્વજધારક -બજરંગ પુનિયા
  5. ટોક્યોમાં ભારતે તેનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ટ પ્રદશન કરી એક ગોલ્ડ,બે સિલ્વર,અને ચાર બ્રોન્ઝ સહિત 7 મેડલ જીત્યા છે.
  6. 1900ની પેરિસ ઓલિમ્પિકમાં બ્રિટિશ મૂળના નોર્મન પ્રીચર્ડ બ્રિટિશ ઇન્ડિયા તરફથી રમતા એથ્લેટીક્સ માં 200મી.અને 200મી હર્ડલ માં સિલ્વર મેડલ જીત્યા હતા.ત્યારપછી ચેક 2021માં ઓલિમ્પિકના ઇતિહાસમાં એથ્લેટીક્સ  માં ભારતે પેહલો ગોલ્ડ મેસલ નીરજ ચોપરાએ અપાવ્યો હતો.
  7. મીરાંબાઈ ચંગુએ વેઇટલિફ્ટિંગ ના 125 વર્ષના ઇતિહાસમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો .મીરાંબાઈ ચંગુએ મહિલાઓની 49 કિલોગ્રામ શ્રેણી માં સિલ્વર મેડલ જીતી ને શ્રીગણેશ કર્યા હતા.
  8. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ મેન્સ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
  9. પી.વી.સિંધુ 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની બોક્સર લવલીના બૉર્ગોહેઈ ને ભારતે ને ઓલિમ્પિકમાં 69 કી.ગ્રા.ની શ્રેણી માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતા.
  10. ભારતીય કુસ્તીબાજ રવિકુમાર હડિયાએ 57 કી.ગ્રો . શ્રેણી ની ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
  11. 41 વર્ષના અંતરાલ બાદ ભારતીય મેન્સ હોકી ટિમ હોકીમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતી લાવી છે.ભારતીય હોકી ટિમ ના કેપિટન મનપ્રીતસિંહ હતા.
  12. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનું સ્થાન 41માં હતું.

View More Material

Share