Material Content for પંચાયતી રાજ

 

પંચાયતી રાજ                                                                                                                       
ભારતમાં પંચાયતી રાજની ચડતી-પડતી
  • 1952-64 - ચડતી
  • 1965-69 - પડતી
  • 1969-77 - સ્થગિતતા

 

  1. ભારતની ઇતિહાસ એટલે ગામડાઓનો ઇતિહાસ અને વર્ષોથી ભારતમાં પંચાયત સંસ્થાઓ જુદા-જુદા સ્વરૂપે કાર્યરત છે.જે વિવિધ ઐતિહાસિક સમયમાં વેદિક યુગ અને તે પહેલાનો સમય ,હિન્દૂ રાજ્યનો સમય,મુસ્લિમ યુગ,બ્રિટિશ યુગ અને ભારતની સ્વતંત્રતા પછીના સમયનો સમાવેશ થાય છે.
  2. મહાભારતમાં શાંતિપર્વમાં ગ્રામનો ઉલ્લેખ મળે છે.
  3. વેદિક યુગ અને તે અંગેના સમયમાં ગામડાઓ વહીવટી તરત તેમજ દેશની સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા.
  4. શુક્રચાર્ય કૃત'નીતિસંસાર'નામના 10 માં સેકનાં ગ્રન્થમાં જણાવ્યા મુજબ ગામને લગતી દરેક બાબતો ઉપર ગ્રામ પંચાયતોનો પુરેપુરો કાબુ હતો.
  5. કૌટિલ્ય ના અર્થશાસ્ત્ર માં પંચાયત સંસ્થાઓ અંગે સારી ચર્ચાઓ થયેલી છે.
પંચાયતી રાજ તરફ...
ઈ.સ.1948-49 :
  • બંધારણ સભામાં પંચાયતી રાજની ભૂમિકા ની ચર્ચા.
ઈ.સ.1950 :
  • 26.જાણ્યું.રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું જેમાં "રાજ્યની નીતિ-નિર્દશક સિધ્ધાંતો "માં ગ્રામપંચાયતોનો "સ્વરાજના એકમ "ના રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો.
ઈ.સ.1952 :
  • 2 ઓક્ટોબરના રોજ સામુહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત થઇ.
ઈ.સ.1957 :
  • જાન્યુઆરીમાં બળવંતરાય મહેતા સમિતિની રચના થઇ તેમને 24 નવેમ્બરના રોજ સરકારને રિપોર્ટ સોંપ્યો
ઈ.સ.1958-60:
  • કેટલાક રાજ્યોએ ત્રિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈ ધરાવતા પંચાયતોના ધારાઓ ઘડયા
ઈ.સ.1959 :
  • 2 ઓક્ટોમ્બર રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંડિત જવાહરલાલ નહેરુએ પ્રથમ પેઢીના પંચાયતી રાજનું ઉદ્ઘાટન કર્યું.
ઈ.સ.1964-67 :
  • પ્રથ્મપેઢીની પંચાયતી રાજ સંસ્થાઓ પડી ભાંગી
  1. ગ્રામ સ્વરાજનો ખ્યાલ મહાત્મા ગાંધીએ  આપ્યો હતો.
  2. લોકનાયક જયપ્રકાશ નારાયણ ગ્રામ પંચાયત ને મંત્રીમંડળ અને ગ્રામસભાને ધારાસભા સાથે સરખાવ્યા હતા. 

 

અનુચ્છેદ

બાબત

243

વ્યાખ્યા

243-A

ગ્રામસભા

243-B

પંચાયતોની રચના

243-C

પંચાયતો ની સંરચના

243-D

બેઠકો અનામત રાખવા બાબતો

243-E

પંચાયતોની મુદત વગેરે

243-F

સભ્યપદ માટેની ગેરલાયકાતો

243-G

પંચાયતો ની સતા,અધિકાર અને જવાબદારીઓ

243-H

પંચાયતો ની કર નાખવાની સતા અને ફન્ડ બાબત

243-I

નાણાકીય પરિસ્થિતિ ની પૂરવિચારણા કરવા નાણાં આયોગ ની રચના કરવા બાબત

243-J

પંચાયતોના હિસાબોનું ઓડિટ

243-K

પંચાયતોની ચૂંટણી

243-L

સંઘ રાજ્યક્ષેત્રો ને લાગુ પાડવા બાબત

243-M

અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહીં પાડવા બાબત

243-N

વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત

243-O

ચૂંટણી સંબંધી બાબતમાં ન્યાયાલયની દર્મીયાનગીરીનો બાધ

 

ભારતના સ્વંત્રતા પછી નો સમય 

1947-1949

ભારતના ભાગલા,રાષ્ટ્રી આઝાદી,મહાત્મા ગાંધીજીની સલાહ મુજબ  'બંધારણ સભા ની' ની રચના

1950

ગણતંત્ર પ્રજાસતાક ભારતના બંધારણની કલમ-40 મુજબ ગ્રામ્ય વિસ્તારનો વહીવટ ગ્રામ પ્રજા દ્વારા કરવા માટે જરૂરી કાયદા ઘડવા રાજ્યોને સતા.

1952

સામુહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત.

1957

સામુહિક વિકાસ કાર્યક્રમની અસરકારક તપાસવા માટે શ્ર્રી બળવંતરાય મહેતા સમિતિની રચના.

1958

સામુહિક વિકાસ કાર્યક્રમ ની અસરકારકતા તપાસવા માટે સ્થપાયેલી શ્રી બળવંતરાય મહેતા સમિતિના અહેવાલ મુબજ ત્રિસ્તરીય પંચાયતો અને વિકેંદ્રીકરણની ભલામણ.

1960

બૃહદ મુંબઈ રાજ્યમાંથી 1-5-1960થી અલગ ગુજરાત રાજ્યની સ્થપના.શ્રી રસિકલાલ પરીખના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ઘડતર માટે સમિતિ.

1961-1963

ગુજરાત પંચાયત અધિનિયમ-1961નું ઘડતર પરંતુ ચીની આકર્ણને કારણે વિલંબિત  થઇ ,તા 1-4-1963થી ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતો કાર્યન્વિત થઇ.

1963

કે.સ્થાનમ સમિતિએ સંસ્થાઓની સ્થિતિની સમીક્ષા,નાણાકીય જોગવાઇઓનું કાર્ય કર્યું.

1965

પી.કે થુગન સમિતિએ પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કરી.

1978

શ્રી અશોક મહેતા સમિતિ

1985

શ્રી જીવીકે રાવ સમિતિ.

1986

શ્રી એલ.એમ.સિંઘવી સમિતિ

1988

શ્રી પી.કે.થૂંગન સમિતિ

1989

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેના બંધારણીય સુધારા બિલ 64 અને 65 લોકસભામાં પસાર થયું પરંતુ રાજ્યસભામાં પસાર ના થઇ શક્યું.

1990

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે બંધારણીય સુધારા બિલ લોકસભામાં રજૂ થયું પરંતુ લોકસભા ભંગ થતા પસાર થઇ શક્યું નહીં.

1992

22મી ડિસેમ્બર 1992માં સ્થાનિક બંધારણીય સુધારા બિલ 73 અને 74 લોકસભામાં પસાર થયું અને 23 મી ડિસેમ્બર 1992ના રોજ રાજ્યસભામાં પસાર થયું.

1993

17 રાજ્યો દ્વારા અનુમોદન આપવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ દ્વારા 20મી એપ્રિલ મજૂરી થતા 24મી એપ્રિલથી પ્રકાશિત થઇ બંધારણ ભાગ-9 અનુસૂચિ-11 અને 12 આર્ટિકલ-243 તરીકે સ્થાન અમલમાં છે.

 

  વૈધાનિક બાબત સક્ષમ અધિકારી
- સરપંચનું રાજીનામુ

તાલુકા પંચાયત મંજુર કરે

- ઉપસરપંચ નું રાજીનામુ

ગ્રામ પંચાયત મજુર કરે

-ગ્રામ પંચાયતના સભ્યનું રાજીનામુ

સરપંચ મજુર કરે છે.

-ગ્રામ પંચાયતીના સભ્યોના રાજીનામાની તકરાર

તાલુકા  વિકાસ અધિકારી

-સરપંચના રાજીનામાની તકરાર

જિલ્લા વિકાસ અધિકારી

-ઉપસરપંચ ના રાજીનામાની તકરાર

તાલુકા વિકાસ અધિકારી

-ઉપસરપંચ ની ચૂંટણીની કાયદેસરતા સંબંધી  તકરારનો નિર્ણય

જિલ્લા વિકાસ અધિકારી

-ગ્રામ પંચાયતના સભ્યોના રાજીનામાની તકરાર

તાલુકા વિકાસ અધિકારી

-સરપંચ-ઉપસરપંચ ને સસ્પેન્ડ કરવાની સતા

જિલ્લા વિકાસ અધિકારી

-સરપંચ-ઉપસરપંચ ને સસ્પેન્ડ ના હુકમ સામે અપીલ ની સતા

અધિક વિકાસ કમિશનર

-ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ

તાલુકા વિકાસ અધિકારી

-ગ્રામ પંચાયતી માં ખાલી જગ્યા પડ્યાની સૂચના

તાલુકા વિકાસ અધિકારી

-ગામના સ્થાનિક વિસ્તારમાં ફેરફાર કરવાની ભલામણ

વિકાસ કમિશનર

-તલાટી કમ મંત્રી ની પરચુરણ રજા મજુર કરે

સરપંચ

-અવિશ્વાસ પ્રસ્તાવ માટે સરપંચ મીટીંગ ન બોલાવે તો

ટી.ડી ઓ.ને અહેવાલ આપે.

-તાલુકા પંચાયતી ની પ્રથમ બેઠક ની

જિલ્લા વિકાસ અધિકારી તારીખ નક્કી કરે

-તાલુકા પંચાયતીની પ્રથમ બેઠકના પ્રમુખ અધિકારી નિયુક્ત કરે

જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત

-તાલુકા પંચાયત ના પ્રમુખનું રાજીનામુ  મજુર કરે.

જિલ્લા પંચાયત

-તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું રાજીનામુ મજુર કરે.

તાલૂકા પંચાયત

-તાલુકા પંચાયતના સભ્યનું રાજીનામુ મજુર કરે.

તાલુકા પંચાયત પ્રમુખ

-જો તાલુકા પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે પંચાયતની મીટીંગ ન બોલાવે તો ટી.ડી ઓ જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ

-જિલ્લા પંચાયતીના પ્રમુખ ઉપપ્રમુખ ને સસ્પેન્ડ કરવાની સતા

વિકાસ કમિશનર

-જિલ્લા વિકાસ પરિષદ ના અધ્યક્ષ

કલેકટર

-ગ્રામ પંચાયત હેઠળની ગોચર જમીન પરનું નિયત્રંણ

કલેકટર

-પંચાયતો પરનું નિયત્રંણ   

વિકાસ કમિશનર

 

પંચાયતી રાજના most imp પ્રશ્નો

 

  1. 73 બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઇ ? - મહિલાઓ,અનુસૂચિત જાતિઓ,અનુસૂચિત જનજાતિઓ
  2. ગ્રામ પંચાયત કક્ષાએ ગોણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે.?-સરપંચ
  3. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે.? - રાજ્ય યાદી
  4. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે?-વસ્તી સંખ્યા
  5. ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફીલ સરપંચનું નામ જણાવો.-સંજય પારગી
  6. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય કોણ છે.?
    લોર્ડ રિપન
  7. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?-અનુસૂચિ
    11
  8. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે.?
    પચાસ ટકા
  9. ભારતમાં કઈ તારીખે દર વર્ષ પંચાયતી રાજ દિવસ માનવવામાં આવે છે?
    24 મી અપ્રિલ
  10. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું.?
    રાજસ્થાન
  11. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઇ.?
    73 માં બંધારણ સુધારા બાદ
  12. ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સતા ઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી.-2006
  13. સામાજિક ન્યાય સમિતિઓની સ્થપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
    ઝીણાભાઈ દરજી સમિતિ
  14. ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી? 
    બળવંતરાય મહેતા સમિતિ
  15. પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ?
    પાંચ વર્ષ 
  16. 73 માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોના માટે રાજકિય અનામત પ્રથા દાખલ થઇ? 
     મહિલાઓ માટે
  17. પંચાયતોને કર નાખવાની સતા અને રાજ્યના એકત્રિત ફન્ડ માંથી સહાયક અનુદાન આપવા ની જોગવાઈ બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે?
    243ઝ
  18. કઈ સમિતિએ પંચાયત સુધારા બાબતનો અહેવાલ આપેલો છે?  
    રીખવદાસ શાહ સમિતિ
  19. રાષ્ટ્ર્રતીય પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવવા છે ?
    24 એપ્રિલ
  20. પંચાયતમાં સભ્યપદમાં માટેની ગેરલાયકાતની જોગવાઈ ક્યાં આર્ટિકલમાં દર્શવવામાં આવેલી છે.?
    243 F(1)
  21. 'પેસા'ના આર્દશ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે.? - ગૌણ ખનીજ ઉખનન,ગૌણ વનપેદાશોની માલિકી,જમીન અને જમીન સંપાદન
  22. ગ્રામપંચાયતોની સ્થપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણ ના ક્યાં અનુચ્છેદમાં દર્શવવામાં આવેલું છે?
    અનુચ્છેદ -40
  23. પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ક્યારે થી શરૂ કરવા માં આવ્યો? 
    1 એપ્રિલ,1963 થી
  24. પંચાયતી રાજ પરણતા સ્વ . બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું.?
     વિમાની દુર્ઘટનાને કારણે
  25. ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સતા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા....
    ગણતરીપૂર્વક નાશ પામી
  26. ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષો માં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણુંક કરી હતી?- શ્રી ઝીણાભાઈ દરજી
  27. બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં કઈ-કઈ પંચાયતને સમાવેશ થાય છે? - ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત
  28. જે રાજ્યની વસ્તી 20 લાખ કરતા ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ ?
    દ્વિ સ્તરીય
  29. પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યાં આધિનિયમ હેઠળ થાય છે.?
    ગુજરાત લોકલ ફન્ડ ઓડિટ અધિનિયમ , 1963
  30. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે કઈ લાયકાત હોવી અનિવાર્ય છે?
    ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
  31. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી ક્યાં નામથી ઓળખાય છે ?
    તાલુકા વિકાસ અધિકારી.
  32. પંચાયત ની સતા,અધિકારો અને જવાબદારીઓ બંધારણના ક્યાં આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે ?
    243-G
  33. પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? - 243 (D)
  34. બિનહરીફ 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને કેટલું અનુદાન મળે છે?
    150000 
  35. જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતોની અપીલ સમિતિમાં થઇ શક્તિ નથી .? - સામાજિક ન્યાય 
  36. રાજ્ય સરકારી ફન્ડમાંથી અનુદાન મજુર કરવાની સતા કોની છે ?-વિકાસ કમિશનર
  37. પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યાં અધિનિયમ હેઠળ થાય છે.? - ગુજરાત લોકલ ફન્ડ ઓડિટ અધિનિયમ , 1963
  38. તાલુકા પંચાયતા માં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ?
    16 
  39. લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની કઈ-કઈ બાબતોથી મળે છે? પંચાયતોની બેઠકો,ગ્રામ સભાઓ,પંચાયતની સમિતિની બેઠકો
  40. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે?
    15 ડિસેમ્બર
  41. જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?
    તલાટી કમ મંત્રી
  42. જિલ્લા સમકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?
    મહેસુલી આવકના 7.5 ટકા
  43. જિલ્લા પંચાયતો ક્યાં અધિનિયમ હેઠળ કાર્ય કરે છે?
    ગુજરાત પંચાયત અધિનિયમ,1993
  44. છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થાય છે?
     જિલ્લા પંચાયત,તાલુકે પંચાયત,ગ્રામ પંચાયત
  45. ગ્રામ પંચાયતના સરપંચ ક્યાં રાજ્યમાં ' ચેરપર્સન'તરીકે આળખાય છે ? - અરુણાચલ પ્રદેશ પંચાયની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે?
    રાજ્ય ચૂંટણી આયોગ
  46. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે?
    જિલ્લા વિકાસ અધિકારી
  47. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે?
    પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
  48. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ'જાહેર સસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?2(17)
  49. ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ માં આપવામાં આવેલી છે?
    243 (a)
  50.   'જમીનના અંધીયમ ભોગવતા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે?  61
  51. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પંચાયતના આધિકારો, સતાઓ અને જવાબદારીઓ અંગેનો છે?
    243- G
  52. પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પન:વિચારણા કરવા નાણાં આયોગ ની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ માં છે ?
    243 I (1)
  53. ગુજરાત નાણાકીય નિયમો હેઠળ રોકડ-જમીન ખતનું ફોર્મ ક્યાં નમૂનાના ફોર્મમાં નક્કી કરેલા છે?
    ફોર્મ નં .45
  54. સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રીત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે?
    2
  55. ગુજરાત પંચાયત  અધિનિયમ 1993 હેઠળ ' જાહેર સસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શવેલ છે?
    2 (17)
  56. દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણ ના ક્યાં અનુચ્છેદમાં છે
     243 D(1)
  57. મુંબઈ જમીન મહેસુલી અધિનિયમ મુજબ સેટલમેન્ટ ની મુદત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે?30
  58. "એકત્રિત ગામ"જાહેર કરવામાં આવે ત્યારે "સદરહુ તારીખ"ના કેટલા મહિનાની અંદર :એકત્રિત ગામ "ની પંચાયત રચવી જોઈએ?
    ચાર મહિનાની અંદર
  59. ગુજરાત મૂલ્કી  સેવા નિયમો હેઠળ ' રજા પ્રવેશ રાહત સમયે પ્રાપ્ત રજાનું રૉક્ડમાં   રૂપાંતર'હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રહનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ? 10
  60. જાહેર સસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?
    105
  61. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં " ગ્રામ ફન્ડ "નામે ઓળખાતું એક ફન્ડ શેષે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવા માં આવેલી છે ?
    111(1)
  62. નાણાપંચ ની ભલામણ અનુસાર ક્યાં પરિબળોને ધ્યાને લઇ ને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? 
     90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે. 
  63. ગુજરાત પંચાયત નિયમો 1997 હેઠળ સી હિક્સએ ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે?
    કલમ નંબર 6
  64. પંચાયતમાં કુલ ચુંટાવવાપત્ર જગ્યાઓ પેકી 1/3 કરતા ઓછા ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? 
    243 D(2) (3)
  65. ગુજરાત મૂલ્કી સેવા નિયમો 2002 માં 'ફરજ'ની વ્યાખ્યા ક્યાં પ્રકરણમાં આપેલી છે? 
    પ્રકરણ -2 મા
  66. વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું મણિ લઇ શકાય? 
    -31 માર્ચ
  67. તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ ક્યાં આધિકારીને સોંપવામાં આવેલ છે?
    મામલતદાર શ્રી ને
  68. ગ્રામ પંચાયત રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો?
    2
  69. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે?
    16
  70. દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં કયો સુધારો કરવમાં આવેલો હતો ?
    73
  71. પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યાં ભાગમાં કરવામાં આવેલી છે?
    ભાગ-9
  72. કઈ સમિતિ/સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી?
  73. 1.રીખવદાસ શાહ સમિતિ અને 2. ઝીણાભાઈ દરજી સમિતિ
  74. ગામના તલાટીએ વાર્ષિક મહેસુલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે?
    31 જુલાઈ
  75. સામાજિક ન્યાય સમિતિના નીન્યોથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે?
    30દિવસમાં
  76. ગ્રામસભાને વધુ મજબૂત બનાવવા માટે 11 જુલી 2001 ના પરિપત્રમાં ગ્રામસભાની તરોખો આપી છે.જેમાંથી કઈ તારીખ ખોટી છે?
    12 ફેબ્રુઆરી-સર્વદય દિન
  77. ભારત સરકારે ક્યાં વર્ષને 'ગ્રામસભા વર્ષ'તરીકે જાહેર કર્યું હતું?
    1999-2000
  78. ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે?
    ઈ.સ.1952
  79. ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે?
    33
  80. બળવંતરાય મહેતા સમિતિ એ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો?
    24 નવેમ્બર,1957
  81. પંચાયતીરાજના ત્રિસ્તરીય સ્કુલીત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિના યોગ્ય જોડકા .1.જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ 2.તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ  3.ગ્રામ પંચાયત - સરપંચ
  82. પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જનિતિ મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા , - 1.બળવંતરાય મહેતા સમિતિ :1952  2.અશિકમહેતા સમિતિ :1977  3.રીખવદાસ શાહ સમિતિ :1972
  83. "પંચાયતીરાજ"ના સ્થપનાઓના મુખ્ય હેતુઓ ક્યાં હતા ?- 1.વિકાસમાં લોકોનો સહયોગ ,લોક ભાગીદારી 2.લોકો દ્વારા વિકાસનું આયોજન,અમલીકરણ 3.સતાનું વિકેન્દ્રીયકરણ
  84. પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમિશન ની રચના કરવા માટે ની જોગવાઈ ક્યાં આર્ટિકલમાં કરવા આવેલી છે ?-243-I
  85. ભારતમાં આધુનિક સ્થાનિકની સંસ્થાઓ પાયો કોને નાખ્યો ?-લોર્ડ રિપન ગ્રામ પંચાયત ની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ?-ચોખ્ખા 3 દિવસ
  86. ગ્રામ પંચાયતને નાના પ્રજાસતાક એકમો તરીકે કોને ઓળખવી હતી ?-સર ચાલર્સ મેંતકફ
  87. ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસતાક દેશ રહ્યો છે અને તેના મૂડમાં ગ્રામ પંચાયતો છે -આ વિધાન કોને ઉચચ્ચાર્યુ છે ?
    મહાત્મા ગાંધીજીએ
  88. ભારતમાં પંચાયતી રાજના પુરસ્કર્તા કોણ ગણાય છે?
    બળવંતરાય મહેતા
  89. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ ગણાય છે?
    જિલ્લા વિકાસ અધિકારી
  90. પંચાયતો રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?
    બળવંતરાય મહેતા કમિટી
  91. પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર નાગરિકની ઉંમર કેટલી હોવી જોઈએ.?
    21 વર્ષ કે તેથી વધુ
  92. ગ્રામ પંચાયત વર્ષમાં કેટલી વાર અને ક્યારે ગ્રામસભા બોલવે છે ?
    વર્ષમાં ત્રણ વાર,એપ્રિલ,ઑગસ્ટ અને નવેમ્બર
  93. ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિ અપનાવનાર સર્વપ્રથમ રાજ્ય કર્યું ?
    રાજસ્થાન
  94. પંચાયતી રાજની ચડતી , પડતી અને સ્થગરીતા સંદર્ભ કયો જવાબ સાચો છે?
    1952-64 ચડતી , 1965-69 પડતી 1969-77 સ્થગિતતા
  95. ગ્રામપંચાયતના વહીવટી વડા કોણ છે?
    તલાટી-કમ-મંત્રી
  96. તાલુકા પંચાયતના વડાને શું કહે છે?
    તાલુકા પ્રમુખ
  97. સામાજિક ન્યાય સમિતિઓની સ્થપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
    ઝીણાભાઈ દરજી સમિતિ
  98. પંચાયત માં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં છે ?
    અનુચ્છેદ-243-D
  99. ગ્રામ વિસ્તારમાં ડ્રિસ્ટ્રીય પંચાયતોની ભલામણ કઈ સમિતિ ઓ કરી હતી ?
    આશિક મહેતા સમિતિ
  100. પંચાયતની મુદત પુરી થાય તે પેહલા તેનું વિસર્જન થયે,રચવામાં આવેલી નવી પંચાયતની મુદત કેટલી હશે?
    વિસર્જિત પંચાયત ચાલુ રહી હોટ તેટલી પાંચ વર્ષમાં બાકીની મુદત
  101. 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 હેઠળ રાજ્ય નાણાકીય પંચની સ્થપણાંની જોગવાઈ છે , આ વિધાન...?- સત્ય છે
  102. પંચાયતની મધ્યવર્તી સ્તરની રચના માટે મહત્તમ વસ્તી મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે?
    20 લાખ
  103. રાષ્ટ્રીય બ્રોડબેન્ડ અભિયાન હેઠળ સરકારે ક્યાં વર્ષ સુધીમાં તમામ ગ્રામ પંચાયતોને 1 gbpsની ઇન્ટરનેટ સ્પીડ પાડવાનો ધ્યેય નિશ્ચિંત કર્યો છે ?
    2020 મા
  104. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે?
    તલાટી કમ મંત્રી
  105. ગ્રામ પંચાયતોનો કાર્યકાળ કેટલા વર્ષ હોય છે?
    5 વર્ષ
  106. 'રાષ્ટ્રીય પંચાયત દિવસ'ક્યારે ઉજવવામાં આવે છે?
    24મી એપ્રિલ
  107. પંચાયતની ચૂંટણીનો નિણઁય કોણ લે છે?
    રાજ્ય સરકાર
  108. 73મોં બંધારણ સુધારો અનુશુચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 
    1996
  109. પંચાયતોની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ ?
    21 વર્ષ પુરા થયેલા હોવા જોઈએ.
  110. pesa શા માટે ઘડ્યો? 
    આદિવાસી વિસ્તારોમાં પંચાયતો માટે વિશેષ જોગવાઈ કરવા.
  111. ગુજરાત વિસ્તારમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યાં કાયદાથી દાખલ થયું હતું ? 
    ગુજરાત પંચાયત ધારો-1961
  112. પંચાયતમાં બથલો અનામત રાખવાની જોગવાઈ બંધારણ ક્યાં આર્ટિકલ માં દર્શાવેલ છે?-અનુચ્છેદ-243
  113. અનુચિત વિસ્તારોમાં દારૂની દુકાનો માટે ગ્રામસભાની મજૂરી ફરજીયાત કઈ વડી  અદાલતે કરી ? 
    હૈદરાબાદ વડી અદાલત  
  114. પંચાયતી રાજ બાબતે ગ્રામ પંચાયતોને વધુ નાણાકીય સતાઓની ભલામણ કઈ સમિતિ કરી હતી .? 
    એલ.એમ.સિંઘવી સમિતિ
  115. પંચાયતો અને નગરપાલિકા ઓ દ્વારા તૈયાર કરેલી યોજનાઓ કેન દ્વારા એકીકૃત કરવામાં આવે છે?
     જિલ્લા આયોજન સમિતિ
  116. દરેક રાજ્ય ગામ,મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની જોગવાઈ કરવી ફરજીયાત છે તે ક્યાં આર્ટિકલ માં જણાવવામાં આવેલી છે? 
    અનુચ્છેદ-243B
  117. જિલ્લા પંચાયત દ્વારા રચવામાં આવેલા અપીલ સમિતિ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી આકારણી  સામેની કેસો સાભળે છે ? 
    કલમ -178
  118. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બઁધરણીય દરજ્જો સંવિધાનના ક્યાં સુધારાથી મળેલ છે ?73માં બઁધરણીય સુધારા
  119. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત માં અનુક્રમે ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? 
    8 અને 16
  120. બંધારણ ના ક્યાં અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ? 
    243

View More Material

Share