Material Content for કરન્ટ અફેર્સ

કરન્ટ અફેર્સ

 

 

2021
  1. તાજેતર માં ભારતે શ્રીલંકા ને પ્રથમવાર નેનો નાઇટ્રોજન પ્રવાહી ખાતરનું કન્સાઇનમેન્ટ આપ્યું.
  2. ભારત અને અમેરિકા ના સેન્યએ ' એક્સ યુદ્ધ અભ્યાસ'2021નું આયોજન અલાસ્કામાં કર્યું હતું.આ યુદ્ધાભ્યાસમાં ભારત તરફથી 7 મદ્રિસ ઈનફન્ટરી બટાલિયાના 350 જવાનોએ ભાગ લીધો હતો.
  3. ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડિક્શનરી એ વેક્સને ' વર્ડ ઓફ ધ યર ',2021 ઘોષિત કર્યો.
  4. તાજેતરમાં જારી મર્સર ગ્લોબલ પેંશન ઇન્ડેક્સ,2021 અનુસાર , ભારતીય પેંશન પ્રણાલી 43 પ્રણાલી માં 40 માં ક્રમે છે.
  5. તાજેતર માં ભારતીય સેન્યના બે અધિકારીઓ લેફ્ટેનન્ટ કર્નલ સર્વેશ ધડવાલ અને કર્નલ અમિત વિષતને તેન્ઝીગ નોર્ગ નેશનલ એડવેન્ચર એવોર્ડ,2020 એનાયત કરાયો.આ પુરસ્કાર ભારતમાં સર્વોચ્ચ એસવેન્ચર સ્પોટ્ર્સ સન્માન છે.
  6. વર્ષ 2022 ની G20 સમિટ ઇન્ડોનેશિયામાં અને 2023 ની G20 સમિટ ભારતમાં યોજાશે.
  7. 2 નવેમ્બર,2021 ના રોજ મનાવાયેલા રાષ્ટ્રીય આયુર્વેદ ડિક્સ થી થીમ આયુર્વેદ ફોર પોષણ હતી.
  8. ભારતીય નૌસેનાએ અમેરિકા પાસેથી 11 મુ P-81 લોંગ રેન્જ મેરિટાઇમ રેકેનેશન્સ એન્ટિસબમરિન વોરફેર વિમાન પ્રાપ્ત કર્યું છે.
  9. ઉત્તર પ્રદેશ સરકારે ફેઝબાદ રેલવે જંક્શનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મજૂરી આપી.
  10. તાજેતરમાં પુન:પ્રાપ્ય ઉર્જા માટે ભારતનું પ્રથમ ગ્રીન દે અહેડ માર્કેટ લોન્ચ કરવામાં આવ્યું,તેની નોડલ એજન્સી તરીકે નેશનલ લોડ ડીસ્પેચ સેન્ટર કામ કરશે.
  11. ઇન્ડોનેશિયામાંથી મળી આવેલી ભમરાની નવી પ્રજાતિનું નામ કોરોના વાઇરસના નામ પરહી ' ટ્રાઈગૉનોપ્ટેરસ કોરોના'રાખવા માં આવ્યું.
  12. ભારતીય તટરક્ષક જહાજ ' સાર્થક'લોન્ચ કરવામાં આવેલું છે.
  13. ભારતીય નૌકદળ ના નવા વડા તરીકે વાઇસ એડમિરલ આર.હરિકુમાર નિયુક્તિ કરવામાં આવી.
  14. ભારતીય નૌસેનાએ પરહમ સદેશી P15B ક્લાસ સતિબ્ધ ગાઇડેડ-મિસાઈલ વિધવશક INSવિશાખાપટ્ટનમ કમિશન કર્યું છે.INS વિશાખાપટ્ટનમનું નિર્માણ મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ , મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે.
  15. ગુજરાત સરકારે 15 નવેમ્બર ને સ્વ.ગિજુભાઈ બધેકાની યાદમાં બાળદિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો.
  16. ભારતે ફ્રેન્સના સેન્ય સાથે સેન્ય કવાયત શક્તિની છઠી આવુરંટીનું આયોજન કર્યું હતું.
  17. વર્ષ 2022માં COPA27 ની મેજબાની ઇજિપ્ત કરશે.
  18. 15 નવેમ્બરએ જનજાતીય ગૌરવ દિવસ મનાવવાનો નિર્ણય કરાયો.
  19. રોહિત શર્મા T20 ફોર્મેટમાં 3000 આંતરરાષ્ટ્રીય રન બનાવનરો ત્રીજો પુરુષ ખેલાડી બન્યો
  20. બાબર આઝમે T20માં સૌથી વધુ ઝડપી 2500 રન કરવાનો રેકોર્ડ બનાવ્યો.
  21. જુન 2022  માં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની ભારત કરશે.
  22. TVS મોટર UN ગ્લોબલ કોમપેક્ટ માં સામેલ થનારી પ્રથમ ભારતીય 2 વહીલર કંપની બની.
  23. TRACE વૈશ્વિક લાંચ જોખમ રેન્કિંગ,2021માં ભારતનો કર્મ 83મોં છે.
  24. COPA નું આયોજન U.K.માં ઇટાલીની ભાગીદારીમાં કરાયું હતું.
  25. COP26 દરમિયાન વિકાસશીલ દેશો વર્ષ 2040 સુધીમાં જીવાષ્મ ઈધણવાળા વાહનોને સમાપ્ત કરવા માટે સહમત થયા .
  26. 20 નવેમ્બર ને 'આવાસ દિવસ ' તરીકે મનાવવામાં આવે છે.
  27. ગૃહ મંત્રાલય સદર બજાર પોલિશ સ્ટેશન,દિલ્હીને ભારતનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ઘોષિત કર્યું.
  28. વિક્રમી સાત વખત બેલન ડી આર એવોર્ડ જીતનાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી આર્જન્ટિના સાથે સંબધિત છે.
  29. UNESCO નું 41મુ સામાન્ય સંમેલન ફ્રાન્સના પેરિસમાં યોજાયું હતું . ઓદ્રએ એઝોલાને બીજીવાર UNESCOના ડાયરેક્ટ જનરલ ચૂંટવામાં આવ્યા છે.
  30. RBI એ સીજિટલ લેન્ડિગ અંગે વર્કિંગ ગ્રૂપનો રિપોર્ટ જારી કર્યો તે ગ્રૂપની અધ્યક્ષતા જ્યંતકુમારદાસે કરી હતી.
  31. ડેમ સુરક્ષા બિલ,2019 માં નેશનલ ડેમ સેફટી કમિટીની સ્થાપનાની જોગવાઈ છે.ભારત બંધ ની બાબતમાં વિશ્વમાં ત્રીજો સ્થાને છે.5,745 જળાશયો પેકી 293 જળાશયો 100 વર્ષથી વધુ જુના છે.
  32. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટીવ લઈ.વૈશ્વિક ધોરણે ટોચની સહકારી મંડળીઓમાં નંબર વન સ્થાને છે.
  33. 15.9%ની વૃદ્ધિ સાથે ગુજરાત ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરીગ હબ બન્યું છે.ગુજરાતે આ સિદ્ધિ મહારાષ્ટ્રને પાછળ છોડી હાંસલ કરી છે.
  34. નેશનલ કંપની લો એપેલટ ટ્રીબ્યુનલના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ અશોક ભૂષણ ની નિમણુંક થઈ.
  35. ભારતનું પ્રથમ સ્વદેશી સર્વર-RUDRA
  36. ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાન લેવા માટે IITદિલ્હી એ RT-PCR કીટ વીકસાવી.
  37. મેઘાલયમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ઓહાયો તે ખાંસી પર્વતો પર થતા ફૂલો સંબધિત ઉત્સવ વર્ષ 2016થી મનાવાય છે.
  38. DRDO એ સુપરસોનિક મિસાઈલ સંબધિત ટોરપીડો સિસ્ટમ લોન્ચ કરી.
  39. 1962નું ભારત-ચીન યુદ્ધની સ્મૂતિમાં લદ્દાખ ના ચુશૂલમાં રેઝાંગ લા યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન થયું.
  40. ભારતીય મૂળના પ્રાગ અગ્રવાલની તીવતરના નવા CEO તરીકે વરણી થઇ છે.
  41. NHAI ના નવા અધ્યક્ષ-અલકા ઉપાધ્યાય
  42. CBICના નવા ચેરમેન-વિવેક જોહરી
  43. ભારત પર્યટન વિકાસ નિગમના અધ્યક્ષ-સંબિત પાત્રા
  44. IMFના પ્રથમ ડેપ્યુટી MD- ગીતા ગોપીનાથ
  45. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા રત્ન વત્લની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કર્યું છે.
  46. રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર,2021ના રોજ કેન્દ્ર સરકારે પહેલીવાર ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કર્યા.
  47. ગુજરાતના ધોલેરા વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ પબ્લિક દેતા પાર્ક બનશે.
  48. દેશના સૌથી વધુ નિકાસ કરતા 30 જિલ્લાઓમાં ગુજરાતના 8 જિલ્લાનો સમાવેશ થયો છે તે 8 પેકી સૌથી વધુ નિકાસ કરનારો જિલ્લો જામનગર છે.
  49. ખગોળવિદ્દો એ GJ36B નામનો નવો અલ્ટ્રા શોર્ટ ગુરુ શોધ્યો .
  50. ભારતની પોલેન્ડ સાથેની ગુનાકીય બાબતોમાં કાનૂન સહાયતા ની સધીને કેબિનેટે મજૂરી આપી.
  51. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એ જાણકારી માટે ઈ-સ્થાપન ઉયોજનાના લોન્ચ કરી અને તેને ઇન્કમ ટેક્સ એક્ટ,1961ની 135Aમાં દર્શાવાઈ છે.
  52. ભારતની 47 મી રામસર સાઈટ જાહેર થઇ તે હૈદરપુર વેટલેન્ડ ઉત્તર પ્રદેશના હસ્તિનાપુર વન્યજીવ અભ્યારણ માં આવેલી છે.
  53. 11 ડિસેમ્બર,2021ના રોજ યુનિસેફની સ્થપણાંની 75મી વર્ષગાંઠ મનાવાય.
  54. WHO ના વિશ્વ મેલેરિયા રિપોર્ટ,2021 અનુસાર,2019ની સરખામણીમાં 2020માં ભારતમાં મેરેલિયાનું પ્રમાણ વધ્યું હતું.WHOએ ચીન અને અલ સાલ્વાડોરને મેલેરિયા મુક્ત દેશો જાહેર.
  55. 2021 માં ભારતમાં ગૂગલમાં સૌથી વધુ સર્ચ થનાર વ્યક્તિ નીરજ ચોપરા છે.
  56. ડિસેમ્બર 2021માં કેન્દ્રીય મંત્રી એસ.જયશકરે પાંચમા હિન્દ મહાસાગર સંમેલનને આબુધાબીમાં સંબોધિત કર્યું.
  57. 1 ડિસેમ્બર,2021ના એઇડ્સ દિવસની થીમ'એન્ડ ઈનઈક્વલીટીઝ એન્ડ એઇડ્સ 'હતી.
  58. ESG રિપોર્ટ જાહેર કરનાર ભારતની પ્રથમ એરલાઇન્સ ઈન્ડિગો છે.
  59. સુરતમાં ગુજરાતનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ બનાવશે.
  60. NIPER સુધારા વિધેયક સંસદમાં રજૂ થયું . અમદાવાદ,હાજીપુર,હૈદરાબાદ,કોલકતા,ગુવાહાટી અને રાયબરેલીમાં આવેલી ફાર્માસ્યુટીક્લ સંસ્થાઓને રાષ્ટ્રીય દરજ્જો અપાશે.
2022
  1. ઇજિપ્ત BRICS ન્યુ ડેવલપમેન્ટ બેંકનું સભ્ય બન્યું.
  2. સ્પેનના હુંએલ્વમાં આયોજિત BWF વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કિદાંબી શ્રીકાંત મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારા પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યા.
  3. તેલંગાણામાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ આરબીસ્ટ્રેશન એન્ડ મીડિએશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  4. જળશક્તિ મંત્રેલી દ્વારા સંસ્કૃતિ મંત્રાલય અને નેસગ્નલ મિશન ફોર ક્લીન ગંગા ના સહયોગમાં નદી ઉત્સવ,2021નું આયોજન કરવામાં આવ્યું.
  5. કર્ણાટક સરકારે ધર્માતરણ વિરોધો બિલ ક્રાન્તક પ્રોટેક્શન ઓફ રાઈટ તું ફ્રીડમ ઓફ રિલિજિયન બિલ,2021 પસાર કર્યું.
  6. ઐતિહાસિક નગરી વદનગરમાંથી 1000થી 200 વર્ષ જૂનો બુર્જ અને કોટ મળી આવ્યો.
  7. ગુજરાતના દ્રષ્ટિ સોનીને નવલકથા ; એ-માણસ'બદલ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર,2021 એનાયત કરાયો.
  8. NASAએ હબલ સ્પેસ ટેલિસ્કોપના સ્થાને ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને એરીયન સ્પેસના એરીયન 5 રોકેટની મદદથી લોન્ચ કર્યું.
  9. ગ્વાલિયરમાં 97 મોં વિશ્વ સંગીત તાનસેન ઉત્સવ યોજાયો.
  10. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEOત રીકે વિનયકુમાર ત્રિપાઠીની નિયુકિ કરાઈ.
  11. કેપિટન હરપ્રીત ચંડી 40 દિવસમાં એકલપદે દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા ભારતીય મૂળના પ્રથમ મહિલા બન્યા.
  12. સ્વચ્છ ભારત મિશન ચરણ-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શોચકીય મુક્ત પલ્સ ગામોની સંખ્યાની દ્રષ્ટિએ તેલંગાણા પ્રથમ ક્રમે છે.
  13. ભારત સરકારે 26 ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી.

 

જાન્યુઆરી 2022 સુધી નું કરંટ અફેર પોઇન્ટ આપેલા છે.

 

View More Material

Share