Material Content for ગુજરાત ના જીલ્લા

ગુજરાત ના જીલ્લા

 

  1. ગુજરાત ની સ્થાપના 1લી મે 1960 ના રોજ થઇ હતી.
  2. ગુજરાત ભારત ના પશ્ચિમ કાંઠે આવેલું છે અને 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે.
  3. ગુજરાત વિસ્તાર ની દ્રષ્ટિ એ ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે નવમું એટલે કે સૌથી મોટું રાજ્ય છે.
  4. ગુજરાત માં 33 જીલ્લા છે.

ક્રમ

જિલ્લો

વસ્તીલાખમાં

તાલુકા

કુલ ગામડા

1

અમદાવાદ

74.86

10

558

2

અમરેલી

15.14

11

598

3

આણંદ

20.92

8

365

4

અરવલ્લી

9.08

6

682

5

બનાસકાંઠા
(પાલનપુર)

31.2

14

1250

6

ભરૂચ

1.69

9

647

7

ભાવનગર

24.5

10

800

8

બોટાદ

6.52

4

53

9

છોટા ઉદેપુર

10.7

6

894

10

દાહોદ

21

9

696

11

ડાંગ (આહવા)

2.26

3

311

12

દેવભૂમિ દ્વારકા

7

4

249

13

ગાંધીનગર

13.91

4

302

14

ગીર સોમનાથ

12.1

6

345

15

જામનગર

21.6

6

113

16

જુનાગઢ

16.12

10

547

17

કચ્છ

21

10

1389

18

ખેડા (નડિયાદ)

22.99

10

620

19

મહીસાગર

9.94

6

941

20

મહેસાણા

20.35

11

614

21

મોરબી

10

5

78

22

નર્મદા
(રાજપીપળા)

5.9

5

527

23

નવસારી

13.3

6

389

24

પંચમહાલ
(ગોધરા)

16.4

7

604

25

પાટણ

13.43

9

521

26

પોરબંદર

5.86

3

149

27

રાજકોટ

38

11

856

28

સાબરકાંઠા
(હિંમતનગર)

14.73

8

702

29

સુરત

61

10

729

30

સુરેન્દ્રનગર

17.56

10

654

31

તાપી (વ્યારા)

8.7

7

523

32

વડોદરા

36.5

8

694

33

વલસાડ

17.03

6

460

 

ગુજરાતના કુલ ગામડા :-
  1. ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે. જે ઉપર દર્શાવેલા ટેબલમાં જિલ્લા પ્રમાણે જોઈ શકો છો. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી હજી ગામડામાં રહે છે.
  2. ગુજરાતના 252 તાલુકા છે જે જિલ્લા પ્રમાણે નીચે પ્રમાણે છે.
1.અમદાવાદ
  1. મુખ્ય મથક :-  અમદાવાદ
  2. અમદાવાદ સીટી, બાવળા, સાણંદ, ધોલેરા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, માંડલ, વિરમગામ
2 અમરેલી
  1. મુખ્ય મથક :- અમરેલી
  2. અમરેલી, બગસરા, બાબરા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, ધારી, લાઠી, સાવરકુંડલા, લીલીયા, કુકાવાવ
3  અરવલ્લી
  1. મુખ્ય મથક :-મોડાસા       
  2. મોડાસા, ભિલોડા, ધનસુરા, બાયડ, મેઘરજ, માલપુરા
4 આણંદ
  1. મુખ્ય મથક :-       આણંદ                  
  2. આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, તારાપુર, સોજિત્રા, આંકલાવ, ઉમરેઠ
5  કચ્છ
  1. મુખ્ય મથક :-       ભુજ       
  2. ભુજ, ભચાઉ, અંજાર, અબડાસા(નલિયા), માંડવી, મુંદ્રા, રાપર, ગાંધીધામ, લખપત, નખત્રાણા
6 ખેડા
  1. મુખ્ય મથક :-       નડિયાદ
  2. ખેડા, નડિયાદ, કઠલાલ, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, મહુધા, ગલતેશ્વર, માતર, વસો
7ગાંધીનગર           
  1. મુખ્ય મથક :ગાંધીનગર    
  2. ગાંધીનગર, કલોલ, દહેગામ, માણસા
8 ગીર સોમનાથ
  1. મુખ્ય મથક :-વેરાવળ       
  2. વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાલા,
9 છોટાઉદેપુર         
  1. મુખ્ય મથક :-  છોટાઉદેપુર              
  2. છોટાઉદેપુર, સંખેડા, જેતપુર-પાવી, કવાટ, બોડેલી, નસવાડી
10 જામનગર             
  1. મુખ્ય મથક :- જામનગર   
  2. જામનગર, જામજોધપુર, જોડીયા, લાલપુર, ધ્રોળ, કાલાવડ
11  જૂનાગઢ
  1. મુખ્ય મથક :- જૂનાગઢ
  2. જૂનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ, કેશોદ, માણાવદર, મેંદરડા, માળિયા-હાટીના, માંગરોળ, વિસાવદર, વંથલી
12  ડાંગ       
  1. મુખ્ય મથક :- આહવા
  2. આહવા, વધાઈ, સુબીર
13  તાપી     
  1. મુખ્ય મથક - વ્યારા           
  2. વ્યારા, ડોલવણ, કુકરમુંડા, સોનગઢ, નિઝર, વાલોડ, ઉચ્છલ
14  દાહોદ   
  1. મુખ્ય મથક :- દાહોદ         
  2. દાહોદ, ઝાલોદ, ધાનપુર, સિંગવડ, ફતેપુરા, ગરબાડા, દેવગઢ બારીયા, લીમખેડા, સંજેલી
15 દેવભૂમિ દ્વારકા   
  1. મુખ્ય મથક :- ખંભાળિયા
  2. દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા
16 નર્મદા
  1. મુખ્ય મથક  :- રાજપીપળા              
  2. નાંદોદ, સાગબારા, ડેડીયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા
17નવસારી               
  1. મુખ્ય મથક:- નવસારી      
  2. નવસારી, ગણદેવી, ચીખલી, વાસંદા, જલાલપોર, ખેરગામ
18 પંચમહાલ
  1. મુખ્ય મથક :- ગોધરા        
  2. ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, શહેરા, મોરવા-હડફ
19 પાટણ   
  1. મુખ્ય મથક:- પાટણ          
  2. પાટણ, રાધનપુર, સિદ્ધપુર,ચાણસ્મા, સાંતલપુર, હારીજ, સમી, સરસ્વતી, શંખેશ્વર
20  પોરબંદર              
  1. મુખ્ય મથક:-  પોરબંદર    
  2. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા
21બનાસકાંઠા         
  1. મુખ્ય મથક:- પાલનપુર     
  2. પાલનપુર, થરાદ, ધાનેરા, વાવ, દિયોદર, ડીસા, કાંકરેજ, દાંતા, દાંતીવાડા, વડગામ, લાખણી, ભાભર, સુઈગામ, અમીરગઢ
22  બોટાદ  
  1. મુખ્ય મથક:- બોટાદ
  2. બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર
23 ભરૂચ
  1. મુખ્ય મથક:-ભરૂચ                           
  2. ભરૂચ, અંકલેશ્વર, આમોદ, વાગરા, હાંસોટ, જંબુસર, નેત્રંગ, વાલીયા, જગડિયા
24 ભાવનગર             
  1. મુખ્ય મથક:- ભાવનગર    
  2. ભાવનગર, ઘોઘા, મહૂવા, ગારીયાધાર, ઉમરાળા, જેસર, પાલીતાણા, શિહોર, તળાજા, વલભીપુર
25મહીસાગર
  1. મુખ્ય મથક:-લુણાવડા      
  2. લુણાવડા, કડાણા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર
26 મહેસાણા             
  1. મુખ્ય મથક:- મહેસાણા    
  2. મહેસાણા, કડી, ખેરાલુ, બેચરાજી, વડનગર, વિસનગર, વિજાપુર, ઊંઝા, જોટાણા, સતલાસણા, ગોજારીયા
27 મોરબી  
  1. મુખ્ય મથક:- મોરબી         
  2. મોરબી, માળીયા મીયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા
28 રાજકોટ
  1. મુખ્ય મથક:- રાજકોટ       
  2. રાજકોટ, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, જસદણ, કોટડાસાંગાણી, પડધરી, ઉપલેટા, લોધિકા, વિછીયા
29 વડોદરા 
  1. મુખ્ય મથક:- વડોદરા        
  2. વડોદરા, કરજણ, પાદરા, ડભોઇ, સાવલી, શિનોર, ડેસર, વાઘોડીયા
30વલસાડ
  1. મુખ્ય મથક:- વલસાડ       
  2. વલસાડ, કપરાડા, પારડી, વાપી, ધરમપુર, ઉંમરગામ
31સાબરકાંઠા          
  1. મુખ્ય મથક:-હિંમતનગર  
  2. હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઇડર, તલોદ, પોશીના, વિજયનગર, વડાલી
32 સુરત
  1. મુખ્ય મથક :- સુરત            
  2. સુરત સીટી, કામરેજ, બારડોલી, માંગરોળ, મહુવા, ઓલપાડ, માંડવી, ચોર્યાસી, પલસાણા, ઉમરપાડા
33 સુરેન્દ્રનગર
  1. મુખ્ય મથક:- સુરેન્દ્રનગર  
  2. વઢવાણ, પાટડી, ચોટીલા, દસાડા, લખતર, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, સાયલા, ચુડા
ગુજરાત ના અમુક પોઇન્ટ
  1. ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની કુલ સંખ્યા 17 હતી.
  2. 2013 માં 7 જિલ્લા અને 22 તાલુકા ઉમેરવામાં આવ્યા હતા.
  3. 2013 માં ગુજરાતમાં કુલ 26 જિલ્લા અને 225 તાલુકા હતા.
  4. છેલ્લે 2017 માં દાહોદ જિલ્લામાં શીંગવડ તાલુકાની રચના કરવામાં આવી હતી.
  5. 2022 માં હાલ કુલ 33 જિલ્લા અને 267 તાલુકા છે.
ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની કુલ સંખ્યા 17 હતી જે નીચે મુજબ છે.
  1. 1960 :-કચ્છ, જૂનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, સુરત
  2. 1964:- ગાંધીનગર જિલ્લો રચાયો
  3. 1966:- વલસાડ જિલ્લો રચાયો
  4. 1997:- પોરબંદર, આણંદ, નર્મદા, દાહોદ, નવસારી જિલ્લો રચાયો
  5. 2000:- પાટણ જિલ્લો રચાયો
  6. 2007:-તાપી જિલ્લો રચાયો
  7. 2013:-અરવલ્લી, છોટા ઉદેપુર, મહિસાગર, ગીરસોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લો રચાયો

ક્રમ

જિલ્લો

કુલ વિસ્તાર

સાક્ષરતા દર

દર 1000 પુરુષે મહિલાઓ

1

અમદાવાદ

8087

86.65 %

899

2

અમરેલી

6760

74.25 %

964

3

આણંદ

2941

74.13 %

924

4

અરવલ્લી

3308

74 %

940

5

બનાસકાંઠા
(પાલનપુર)

10751

66.39 %

936

6

ભરૂચ

6524

87.66 %

942

7

ભાવનગર

8334

76.84 %

931

8

બોટાદ

2564

67.63 %

908

9

છોટા ઉદેપુર

3436

65.2 %

924

10

દાહોદ

3642

45.46 %

981

11

ડાંગ (આહવા)

1768

60.23 %

986

12

દેવભૂમિ દ્વારકા

4051

69 %

938

13

ગાંધીનગર

2140

84.16 %

920

14

ગીર સોમનાથ

3755

72.23 %

970

15

જામનગર

14184

74.4 %

941

16

જુનાગઢ

8839

76.88 %

952

17

કચ્છ

45674

70.59 %

908

18

ખેડા (નડિયાદ)

3953

82.65 %

937

19

મહીસાગર

2260

61.33 %

946

20

મહેસાણા

4484

84.76 %

925

21

મોરબી

4871

84.59 %

924

22

નર્મદા
(રાજપીપળા)

2755

72.31 %

961

23

નવસારી

2196

84.78 %

961

24

પંચમહાલ
(ગોધરા)

8866

69.06 %

948

25

પાટણ

5740

72.3 %

935

26

પોરબંદર

2272

76.63 %

947

27

રાજકોટ

11203

82.2 %

924

28

સાબરકાંઠા
(હિંમતનગર)

5390

65.57 %

952

29

સુરત

4326

86.65 %

788

30

સુરેન્દ્રનગર

10489

72.1 %

930

31

તાપી (વ્યારા)

3434

68.26 %

1004

32

વડોદરા

7794

81.21 %

934

33

વલસાડ

2951

80.94 %

926

 

વિસ્તાર ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા ગુજરાતના જિલ્લા
  1. કચ્છ       :- 45674 sq. km
  2. જામનગર:- 14184 sq. km
  3. રાજકોટ:- 11203 sq. km
  4. બનાસકાંઠા:- 10751 sq. km
  5. સુરેન્દ્રનગર:- 10489 sq. km
વસ્તી ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા ગુજરાતના જિલ્લા
  1. અમદાવાદ:- 74.86 લાખ
  2. સુરત:- 61 લાખ
  3. રાજકોટ:- 38 લાખ
  4. વડોદરા:- 36.5 લાખ
  5. બનાસકાંઠા:- 31.2 લાખ
ઉત્તર ગુજરાત ના જિલ્લા
  1. 1.અરવલ્લી
  2. 2.બનાસકાંઠા
  3. 3.ગાંધીનગર
  4. 4.મહેસાણા
  5. 5.પાટણ
  6. 6.સાબરકાંઠા
દક્ષિણ ગુજરાત ના જિલ્લા
  • 1.ભરૂચ
  • 2.ડાંગ
  • 3.નર્મદા
  • 4.નવસારી
  • 5.સુરત
  • 6.તાપી
  • 7.વલસાડ
મધ્ય ગુજરાત ના જિલ્લા
  • 1.અમદાવાદ
  • 2.આણંદ
  • 3.છોટા ઉદેપુર
  • 4.દાહોદ
  • 5.ખેડા
  • 6.મહીસાગર
  • 7.પંચમહાલ
  • 8.વડોદરા
 સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાત ના જિલ્લા)
  • 1.અમરેલી
  • 2.ભાવનગર
  • 3.બોટાદ
  • 4.દેવભૂમિ દ્વારકા
  • 5.ગીર સોમનાથ
  • 6.જામનગર
  • 7.જુનાગઢ
  • 8.મોરબી
  • 9.પોરબંદર
  • 10.રાજકોટ
  • 11.સુરેન્દ્રનગર

View More Material

Share