Material Content for ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય

 

 

ગુજરાતી ભાષાના સર્જકોને મળેલો બિરુદો
  • 1.હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ
  • 2.નરસિંહ મહેતા : આદિકવી આદ્યકવિ, ભક્ત હરિનો.
  • 3.મીરાંબાઈ : જનમ જનમની દાસી, પ્રેમ દીવાની.
  • 4.નરસિંહ :- મીરાં : ખરાં ઈલ્મી ખરાં શુરાં.
  • 5.અખો : જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ.
  • 6.પ્રેમાનંદ : કવિ શિરોમણી, મહાકવિ.
  • 7.શામળ : પ્રથમ પદ્યવાર્તાકાર.
  • 8.દયારામ : ભક્તકવિ, બંસીબોલનો કવિ, ગરબી સમ્રાટ, રસિક શૃંગારી કવિ, રસીલો રંગીલો ફક્કડ કવિ.
  • 9.નર્મદ : નિર્ભય પત્રકાર, સુધારનો અરુણ યુગંધર, યુગ પ્રવર્તક સાહિત્યકાર, ગદ્યની પિતામ યુગવિધાયક સર્જક.
  • 10.દલપતરામ : લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી, રાણીના વકીલ.
  • 11.નવલરામ પંડ્યા : આરૂઢ વિવેચક.
  • 12.ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ.
  • 13.મણિલાલ નભુભાઈ દ્વિવેદી : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહ્મ નિષ્ઠ.
  • 14.નરસિંહરાવ દિવેટિયા : સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાના કણ્વ.
  • 15.રમણભાઈ નીલકંઠ : સમર્થ હાસ્યકાર
  • 16.આનંદશંરક ધ્રુવ : સમર્થ ધર્મચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ.
  • 17.મણિશંકર રત્નજી ભટ્ટ : મધુર કોમલ ઉર્મિલાકાવ્યના સર્જક, ઉત્તમ ખંડકાવ્યોના સર્જક.
  • 18.સરસિંહજી તખ્તસિંહજી ગોહિલ : અશ્રુકવિ, પ્રેમ અને આંસુના કવિ, દર્દીલી મધુરપના ગાયક, સુરતાની વાડીનો મીઠો મોરલો.
  • 19.કવિ ન્હાનાલાલ : ઉત્તમ ઊર્મિકવિ, કવિવર, પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ, શ્રેષ્ઠરસ કવિ, ડોલનશૈલીના કવિ, તેજે ઘડેલા શબ્દોના સર્જક.
  • 20.બળવંતરાય ક. ઠાકોર : બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, ગુજરાતી સોનેટના પિતા.
  • 21.એલેકઝાન્ડર ફાર્બસ : ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી.
  • 22.દામોદર ખુ. બોટાદકર : ગૃહગાયક કવિ, કુટુંબજીવનના કવિ, સૌંદર્યદર્શી કવિ.
  • 23.કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી, ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર.
  • 24.દલપતરામ : ‘કવીશ્વર’નું બિરૂદ મેળવનાર.
  • 25.જ્યોતીન્દ્ર દવે :- હાસ્યસમ્રાટ
મુખ્ય પઁક્તિઓ
  • 1.લાગ્યો કસુંબી નો રંગ - રાજ,મને લાગ્યો કસુંબી નો રંગ - ઝવેરચંદ મેઘાણી
  • 2.પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.-હરીન્દ્ર દવે
  • 3. મેં રે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ.- મીરાંબાઈ
  • 4.ઈંધણાં વીણવા ગઈ તી'મોરી સેયર , ઈંધણાં વીણવા ગઈ તી'રે.-રાજેન્દ્ર શાહ
  • 5.તારી આંખનો અફીણી ,તારા બોલનો બંધાણી,
  • તારા રૂપની પૂનમનો પાગલ એકલો રે.- વેણીભાઈ પુરોહિત
  • 6.મંગલ મંદિર ખોલો દયામલ મંગલ મંદિર ખોલો.-નરસિંહરાવ દિવેટિયા
  • 7.ઉના રે પાણીના અદભુત માછલાં.-વેણીભાઈ પુરોહિત
  • 8.પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ.- કવિ ન્હાનાલાલ
  • 9.સિંહ ને શસ્ત્ર શા ! અને વીર ને મુત્યુ શા! - કવિ ન્હાનાલાલ
  • 10.હું માનવી માનવ થાઉં તો ઘણું .- ત્રિભુવનદાસ લુહાર
  • 11.લોચન મનનો રે!કે ઝઘડો લોચન મનનો !
  • સિયા તે જનનો રે!કે ઝઘડો લોચન મનનો!- દયારામ
  • 12.જનની જોડ સખી નહીં જડે રે લોલ.-દામોદર બોટાદકર
  • 13.ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શૂર.-અખો
  • 14.જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો - કરસનદાસ માણેક
  • 15.ખોબો ભરીને અમે એટલું હસ્યાં,કે કૂવો ભરીને અમે રોય પડ્યા.- જગદીશ જોશી
  • 16.માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે.- પન્નાલાલ પટેલ
  • 17.રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રામે તેમ રહીએ - મીરાંબાઈ
  • 18.શિયાળો શૂળે ગયો,ઉનાળો ધુળેવહ્યો.- અરદેશર ખબરદાર
  • 19.જય જય ગરવી ગુજરાત,દીપે અરુણ પ્રભાત - કવિ નર્મદ
  • 20.એક મૂર્ખને એવી ટેવ , પથ્થર વત્લ પૂજે દેવ- આખો
  • 21.વૈષ્ણવજન તો તેને રે કહીએ,જે પીડ પરાઈ જાણે રે.- નરસિંહ મહેતા
  • 22.મને આ જોઈને હસવું હજારો વાર આવે ચ,પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.-હરજી લવજી દામાણી
  • 23.એક જ દે ચિનગારી,મહાનલ!એક જ દે ચિનગારી.- હરિહર ભટ્ટ
  • 24.ભૂલે ભલે બીજું બધું , માં બાપને ભૂલશો નહીં.- પુનિત મહારાજ
  • 25. કીડી ભીચરી કીડલી રે, કીડીના લગનિયા લેવાય,
  • પંખી પારેવડાં ને નોતર્યા,કીડીને આપ્યા સન્માન,- ભીજા ભગત
  • 26.રંગતાળી,રંગતાળી,રગતરી ર,રંગમાં રંગતાળી હે ......
  •      માં ગબબરના ગોખવાળી રે,રંગમાં રંગતાળી.- વલ્લભ ભટ્ટ મેવાડો
  • 27.કોઈ મોરપીછાં ને મૂગું કરી દો,હવે મુજથી એકે ન સચવાય ટહુકો.- મનોજ ખડેરિયા
સાહિત્યકારો સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ
  • 1.નરસિંહ મહેતા - પ્રભાતિયા
  • 2.મીરાંબાઈ-પદ
  • 3.પ્રેમાનંદ - આખ્યાન
  • 4.શામળ - પદ્યવાર્તા
  • 5.દયારામ - ગરબી
  • 6.વલ્લભ મેવાડો- ગરબા
  • 7.ભીજા ભગત - ચાબખા
  • 8.બળવંતરાય ઠાકોર-સોનેટ
  • 9.બોટાદકર - રાસ
  • 10.અમૃત ઘાયલ - ગઝલ
  • 11.અખો-છપ્પા
  • 12.ધીરો-કાફી
  • 13.ગોરીશકર જોષી - નવલિકા
  • 14.કાકાસાહેબ કાલેલકર - નિબંધ
  • 15.ગિજુભાઈ બધેકા-બાળસાહિત્ય
  • 16.ગુણવંત આચાર્ય - દરિયાઈ સાહસકથા
  • 17.મહાદેવભાઈ દેસાઈ - ડાયરી
  • 18.ઝીણાભાઈ દેસાઈ- હાઈકુ
  • 19.રાજેન્દ્ર શાહ - ગીત
  • 20. કનેયાલાલ મુનશી - ઐતિહાસિક નવલકથા
  • 21.કાન્ત - ખડકાવ્ય
  • 22.પન્નાલાલ પટેલ - જાનપદી નવલકથા
  • 23.ન્હાનાલાલ - ઊર્મિકાવ્ય 
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ
  • 1.પ્રબંધ - કાન્હડદે પ્રબંધ
  • 2. બારમાસી કાવ્ય - નેમિનાથ ચતુષ્પાદિક
  • 3. પદ્યવાર્તા - હંસરાજ વચ્છરાજ ચોપાઈ
  • 4.રાસ - ભરતેશ્વર બાહુબલીરાસ ફાગુ કાવ્ય
  • 5.રૂપક કાવ્ય :- ત્રિભુવનદીપક પ્રંબધ
  • 6.આખ્યાન - સુદામાચરિત્ર
  • 7.આત્મકથા-મારી હકીકત
  • 8.ઇતિહાસ - ગુજરાતનો ઇતિહાસ
  • 9.પ્રથમ સામાજિક નવલકથા - સાસુ વહુની લડાઈ
  • 10.પ્રથમ જાનપદી નવલક્થા- સોરઠ તારા વહેતા પાણી
  • 11.મનોવિજ્ઞાન - ચીતશાસ્ત્ર
  • 12.નવલિકા - ગોવાલણી
  • 13.નવલકથા-કરણઘેલો
  • 14.મહાનવલ - સરસ્વતીચંદ્ર
  • 15.જીવનચરિત્ર - કોલંબસ નો વૃતાંત
  • 16.નિબંધ - મંડળી મળવાથી થતા લાભ
  • 17.ગઝલ-બોધ
  • 18.ખડકાવ્ય - વસઁતવિજય
  • 19.નાટક-ગુલાબ
  • 20.સોનેટ-ભણકાર
  • 21.ગુજરાતી સામાયિક - દાંડિયો
  • 22.વાચનમાળા - હોપ વાચનમાળા-1858
  • 23.સાહિત્યકૌશ - ગુજરાતી સાહિત્ય પરિષદ
  • 24.પુસ્તકાલય - સુરત-1824
  • 25.શાળા - ગુજરાતી શાળા અમદાવાદ -1826
  • 26.પુસ્તક - વિધસંગ્રહપોથી-1833
  • 27.ગુજરાત દૈનિક સમાચાર - દર્પણ - 1849
  • 28.છાપકામ - ભીમજી પારેખ , સુરત -1604
  • 29.ગુજરાતી ભાષાના સૌપ્રથમ વિવેચક - નવલરામ પડ્યા   
ગુજરાતી સાહિત્યકારો
પ્રારંભિક યુગ

 

1.હેમચંદ્રચાર્ય
  1. જન્મ - ધધુંકા
  2. ઓળખ-કલિકાલસર્વજ્ઞ
  3. મહત્વ ની કૃતિઓ - સિદ્ધહેમશબ્દાનુશાસન , છઁદોનુશાસન ,સંસ્કૃત ભાષા કોષ, દેશિનામા માળા , વીતરાગ સ્ત્રોત .
ભક્તિયુગ
1. નરસિંહ મહેતા
  1. જન્મ સ્થળ-તળાજા
  2. ઓળખ-ગુજરાતી ભાષાના આદિકવિ , ભક્ત હરીનો
  3. મહત્વની કૃતિઓ - હૂંડી , સુદામાચરિત , શામળશાનો વિવાહ , દાણીલીલા , ચાતુરીઓ , સત્યભામાનું રૂસણું
  4. જાણીતી રચનાઓ - વૈષ્ણવજન તો તેને રે કહીએ , અમે મૈયારા રે, પ્રેમરસ પાને તું , જાગને જાદવ , ઉંચી મેંડી તે મારા સંતની રે, વગેરે.
2. મીરાંબાઈ 
  1. જન્મ - મેડતા (રાજસ્થાન )
  2. ઉપનામ - પ્રેમ દીવાની
  3. બિરુદ - ' જન્મ જન્મ ની દાસી '
  4. મહત્વ ની કૃતિઓ - નરસિંહરા માહ્યરા , સત્યભામા નું રૂસણું , કૃષ્ણ ભક્તિના પદો.
  5. જાણીતી રચનાઓ - રાણાજી હું તો ગિરધરને મન ભાવિ, પ્રેમની પ્રેમની પ્રેમની રે મને વહી કટોરી પ્રેમની , રામ રત્ન ધન પાયો વગેરે.
3.આખો
  1. જન્મ - જેતલપુર (અમદાવાદ )
  2. મૂળ નામ - અક્ષયદાસ સોની
  3. ઓળખ - જ્ઞાનનો વડલો
  4. મહત્વની કૃતિઓ - અનુભવ બિદું , અખેગીતા , ગુરુ શિષ્ય સંવાદ , ચિત વિચાર સંવાદ , બાર મહિના વગેરે.
4.ભાલણ
  1. જન્મસ્થળ - પાટણ
  2. મૂળ નામ - પુરુષોત્તમ
  3. ઓળખ - આખ્યાન ના પિતા
  4. મહત્વની કૃતિઓ - દશમસ્કન્ધ , નળાખ્યાન ,દુર્વાસા આખ્યાન , રામબાલચરિત
5.પ્રેમાનંદ
  1. જન્મ - વડોદરા
  2. ઓળખ - રસસિદ્ધ કવિ
  3. બિરુદ - મહાકવિ , કવિ શિરોમણી
  4. મહત્વની કૃતિઓ - અભિમન્યુ આખ્યાન , સુભદ્રાહરણ , નળાખ્યાન , વિવેક વણજારો , રણયજ્ઞ વગેરે .  
6.વલ્લભ મેવાડો
  1. ઓળખ - ગરબાના પિતા
  2. મહત્વની કૃતિઓ - મહાકાળી ના ગરબા , કજોડાના ગરબા , બહુચરાજી ના પદ વગેરે .
7.શામળ ભટ્ટ
  1. જન્મ - વેંગણપૂર (અમદાવાદ )
  2. ઓળખ-પ્રથમ વાર્તાકાર
  3. મહત્વ ની કૃતિઓ - સિંહાસન બત્રીસી , સુદાબહોતરી , મદનમોહન , શિવ પુરાણ વગેરે.
8.ધીરો ભગત
  1. જન્મ - ગોઠડા (વડોદરા )
  2. મૂળ નામ - ધીરા પ્રતાપ બારોટ
  3. ઓળખ- કાફીની રચના કરનાર કવિ
  4. મહત્વ ની કૃતિઓ - રણયજ્ઞ , અશ્વમેઘ , માયાનો મહિમા
9.ભોજા ભગત
  1. જન્મ - ફતેહપુર (અમરેલી )
  2. ઓળખ - ચાબખા માટે જાણીતા
  3. મહત્વ ની કૃતિ - કક્કા , બાવનાક્ષર , નાની ભક્તિમાળ વગેરે
10.દયારામ
  1. જન્મ - ડભોઇ
  2. વતન - ચાંદોદ
  3. મૂળ નામ - દયાશકર
  4. ઓળખ - ભક્ત કવિ , ગરબી કવિ , ગરબી સમ્રાટ
  5. મહત્વ ની કૃતિ - રસિક વલ્લભ , રુક્મણી વિવાહ , શ્રી કૃષ્ણ નામ મહાત્મ્ય , ભક્તિવેલ વગેરે .
11.ગંગાસતી
  1. જન્મ - રાજપરા (ભાવનગર)
  2. મૂળ નામ - ગભાઇ કહળુભા ગોહેલ
  3. ઉપનામ - સોરઠના મીરાબાઈ
  4. જાણીતી રચનાઓ - ' મેરુ તો ડગે પણ જેના મન ના ડગે ' , ' વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ '
અર્વાચીન યુગ
1.દલપતરામ
  1. જન્મ - વઢવાણ
  2. ઓળખ - લોકહિતચિંતક , ગુજરાતી રાણીના વકીલ
  3. મહત્વ ની કૃતિઓ - ભૂત નિબંધ , દલપતપિંગળ , લક્ષમી , બાપાની પીપર વગેરે
2.નર્મદ
  1. જન્મ - સુરત
  2. મુળનામ - નર્મદ શકર લાભશઁકર દવે
  3. ઓળખ - ગુજરાતી સાહિત્યના આદ્ય , યુગ વિધાયક સર્જક વગેરે
  4. મહત્વ ની કૃતિ - મારી હકીકત , નર્મકોષ , પીગળ પ્રવેશ , ધર્મ વિચાર , શ્રી દ્રૌપદી દર્શન , આપણી દેશ જનતા વગેરે
3.નવલરામ લક્ષમીરામ પઁડયા
  1. જન્મ - સુરત
  2. ઓળખ - પ્રશિષ્ટ વિવેચક
  3. મહત્વની કૃતિઓ - ભટ્ટનું ભોપાળું , મેઘછદ , જનાવર્ણી જાત , ગુજરાતની મુસાફરી વગેરે
4.દુર્ગારામ મહેતા
  1. જન્મ - સુરત
  2. મહત્વની કૃતિઓ - રોજનીશી,ધર્મ સાહિત્ય
પઁડિત યુગ
1.ગોવર્ધનરામ ત્રિપાઠી
  1. જન્મ-નડિયાદ
  2. ઓળખ-પડિત યુગના પુરોધ
  3. મહત્વની કૃતિઓ - જીવનકલા , સ્નેહમુદ્રા , સાક્ષર જીવન વગેરે
2.બાલાશઁકર કંથારીયા
  1. જન્મ - નડિયાદ
  2. ઉપનામ - બાલ , મસ્ત , નિજાનંદ
  3. મહત્વની કૃતિઓ - જિગરનો યાર , ભણકારા
3.મણિલાલ નભુભાઈ દ્રિવેદી
  1. જન્મ - નડિયાદ
  2. બિરુદ - બ્રહ્મનિષ્ઠ અભેદમાર્ગના પ્રવાસી
  3. મહત્વની કૃતિઓ - ઉત્તર રામચરિત , બાળવિલાસ , મહાવીર ચરિત વગેરે
4.રમણલાલ નીલકંઠ
  1. જન્મ - અમદાવાદ
  2. ઉપનામ - મકરંદ
  3. બિરુદ - સમર્થ હાસ્યકાર
  4. મહત્વની કૃતિઓ - ભદ્રંભદ્ર , હાસ્ય મંદિર , ધર્મ અને સમાજ
5.કવિ નહનલાલ
  1. જન્મ - અમદાવાદ
  2. ઉપનામ - પ્રેમભક્તિ
  3. બિરુદ - ઉત્તમ ઊર્મિકવિ , કવિવર
  4. મહત્વ ની કૃતિઓ - ગુજરાત નો તપસ્વી , સૌરાષ્ટ્ર નો સાધુ , ચિત્ર દર્શન વગેરે .
7.બળવંતરાય કે.ઠાકોર
  1. જન્મ-ભરૂચ
  2. ઉપનામ-સેહેની
  3. બિરુદ - બરછટ વ્યક્તિત્વમાં સુમધુર , ગુજરાતી સૉનેટના પિતા
  4. મહત્વની કૃતિઓ - ભણકાર ભાગ 1 અને 2 , લિરિક , લગ્નમાં બ્રહ્મચર્ય , ચોપાટીને બાકડેથી.
8.દામોદરદાસ બોટાદકર
  1. જન્મ - બોટાદ
  2. ઉપનામ- બોટાદકર
  3. બિરુદ - ગૃહગાયક કવિ , કુટુંબજીવનના કવિ
  4. મહત્વની કૃતિઓ- કલ્લોલિની , પ્રણય વંદના .
ગાંધી યુગ અને મોહન યુગ
1.ગાંધીજી
  1. જન્મ - પોરબંદર
  2. મહત્વની કૃતિઓ - નવજીવન , હિંદ સ્વરાજ , આરોગ્ય ચાવી , દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ નો ઇતિહાસ
2.કાકાસાહેબ કાલેલકર
  1. જન્મ - સતારા (મહારાષ્ટ્ર )
  2. મૂળ નામ - દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
  3. ઉપનામ - કાકાસાહેબ
  4. બિરુદ - સવાઈ ગુજરાતી
  5. મહત્વ ની કૃતિ - રખડવાનો આનંદ , જીવન નો આનંદ , જીવનલીલા , જીવન ભરતી , જીવન પ્રદીપ
3.સ્વામી આનંદ
  1. જન્મ - શિયાણી (સુરેન્દ્રનગર )
  2. મુળનામ - હિંમતલાલ રામચન્દ્ર દવે
  3. મહત્વની કૃતિઓ - ઈશુનું બલિદાન , બરફ રસ્તે બદ્રીનાથ , ઈશુ ભાગવત
4.કનેયાલાલ મુનશી
  1. જન્મ - ભરૂચ
  2. ઉપનામ - ઘનશયામ
  3. બિરુદ - ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા
  4. મહત્વની કૃતિઓ - વેરની વસુલાત , પાટણની પ્રભુતા , ગુજરાતનો નાથ , જય સોમનાથ ગુજરાતી ની અસ્મિતા
5.મહાદેવ દેસાઈ
  1. જન્મ - સરસ (સુરત )
  2. મહત્વની કૃતિ - ગાંધીજી ઈન ઇન્ડિયા વિલેજીસ , મહાદેવ ની ડાયરી ,
6.ઝીણાભાઈ રતનજી દેસાઈ
  1. જન્મ - ચીખલી (વલસાડ)
  2. ઉપનામ - સ્નેહરશ્મિ
  3. બિરુદ - જીવન માંગલ્યના કવિ
  4. મહત્વની કૃતિઓ-તૂટેલા ટાર , સ્વર્ગ અને પૃથ્વી , હીરાના લટકણિયાં
7.ગોરીશકર ગોવર્ધનરામ જોષી
  1. જન્મ - વીરપુર
  2. ઉપનામ - ધૂમકેતુ  , પાગલ
  3. બિરુદ - ટૂંકી વાર્તા ના કસબી
  4. મહત્વની કૃતિઓ- મહામાત્ય ચાણક્ય , ચંદ્રરેખા , પોસ્ટ ઓફિસ , રાજપૂતાણી , હ્નદયપલટો
8.ઝવેરચંદ કાલિદાસ મેઘાણી
  1. જન્મ - ચોટીલા (સુરેન્દ્રનગર)
  2. ઉપનામ - દ.સ.ણી.સાહિત્યયાત્રી , રાષ્ટ્રીય શાયર , લોક સાહિત્યનો મત મોરલો
  3. ઓળખ - પહાડનું બાળક , સોરઠ સાહિત્યકાર
  4. મહત્વની કૃતિઓ-તુલસી ક્યારો , પ્રભુ પધાર્યા , માણસાઈના દિવા , સોરઠને તીરે તીરે  વગેરે .
9.ગિજુભાઈ બધેકા
  1. જન્મ - ચિતળ (અમરેલી)
  2. ઉપનામ - મૂછાળી માં , વિનોદી
  3. બિરુદ - બાદ સાહતીયના બ્હ્મા
  4. મહત્વની કૃતિઓ- અક્સર જ્ઞાન યોજના , ચતુર કરોળિયો , ગધેડા
10.જ્યોતીન્દ્ર દવે
  1. જન્મ - સુરત
  2. ઉપનામ - અવડવાનીયા
  3. બિરુદ - વિદ્ધતા અને હાસ્યનો વિનિયોગ
  4. મહત્વની કૃતિઓ - વડ અને ટેટા , ખોટી બે આની , લગ્નનો ઉમેદવાર , ટાઈમટેબલ
11.ઉમાશઁકર જોષી
  1. જન્મ - બમણા (સાબરકાંઠા )
  2. ઉપનામ - વાસુકી
  3. બિરુદ - વિશ્વશાંતિ કવિ
  4. મહત્વની કૃતિઓ - વિશ્વ શાંતિ , ગંગોત્રી , સપના ભાર , ઉઘાડી બારી
અનુગાંધી યુગ
1.પન્નાલાલ પટેલ
  1. જન્મ - માંડલી (રાજસ્થાન )
  2. બિરુદ - સાહિત્ય જગતનો ચમત્કાર
  3. મહત્વની કૃતિઓ- માનવીની ભવાઈ , કંકુ , ભાગ્યના ભેરુ , સુરભી , જમાઈરાજ , ઘર નું ઘર
2.ચુનીલાલ મડિયા
  1. જન્મ - ધોરાજી (રાજકોટ 0
  2. બિરુદ - ગ્રામ જીવનના સમર્થ સર્જક
  3. મહત્વની કૃતિઓ - ધરમ ની થાપણ , તેજ અને તિમિર
ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ
1.ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (અમદાવાદ)
  1. સ્થાપના  - ઈ.સ. 1848
  2. સ્થાપક - ફાર્બસ સાહેબ
  3. પ્રકાશન - વરતમાન , બુદ્ધિપ્રકશ
2.ગુજરાત સાહિત્ય સભા (અમદાવાદ)
  1. સ્થપના - ઈ.સ. 1898 , 1904
  2. સ્થાપક - રણજિતરામ વાવાભાઇ મહેતા
3.ફાર્બસ ગુજરાતી સભા  (અમદાવાદ)
  1. સ્થાપના - ઈ.સ.1865
  2. સ્થાપક - મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
4.બુદ્ધિવર્ધક  સભા (સુરત )
  1. સ્થાપના - ઈ.સ.1851 , 1923)
  2. સ્થાપક - કવિ નર્મદ
5.નર્મદ સાહિત્ય સભા (સુરત)
  1. સ્થાપના - ઈ.સ.1923
6.ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ)
  1. સ્થાપક - પોપટલાલ શાહ
  2. પ્રકાશન - ગુજરાત સંશોધન મદદ જર્નલ
7.ભારતીય વિદ્યાભાવન (મુંબઈ )
  1. સ્થાપક - કનેયાલાલ મુનશી
8.ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)
  1. સ્થાપના - ઈ.સ.1982
  2. સ્થાપક - ગુજરાત રાજ્ય
  3. પ્રકાશન - શબ્દસુષ્ટિ
9.ગુજરાતી સાહિત્ય પરિષદ
  1. સ્થાપના - ઈ.સ. 1905
  2. સ્થાપક - રણજિતરામ વાવાભાઇ મહેતાના પ્રયાસોથી
  3. પ્રકાશન - પરબ
10.પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા )
  1. સ્થાપના - ઈ.સ.1916
11.સાહિત્ય સંસદ
  1. સ્થાપક - કનેયાલાલ મુનશી  

View More Material

Share