Material Content for સામાન્ય વિજ્ઞાન

સામાન્ય વિજ્ઞાન

 

 

કેટલાક મહત્વપૂર્ણ હાડકાઓ

સ્થાન

અસ્થિનું નામ

કાન

મેલિયસ , ઇન્ક્સ , સ્ટેપ્સ

ઉપરીબહુ

હ્યુમરસ

અગ્રબાહુ

રેડિયો અલના

કલાઈ

કાર્પલસ

હથેળી

મેટા કાર્પલસ

સાંથળ

ફીમર

પીંડી

ટીબિયો-ફીબુલા

ઘૂંટણ

પટેલા ટાર્સલ્સ

તાળવું

મેટા ટાર્સલ્સ

 

વિટામિન

સ્ત્રોતો

ઉણપથી થતા રોગો

વિટામિન A

દૂધ,ઈંડા,પનીર,લીલા શાકભાજી,માછલીવગેરે

રતાંધળાપણું

વિટામિન B1

મગફળી,તલ,સૂકા મરચા,ઈંડા,લીલા શાકભાજી,વગેરે

બેરીબેરી

વિટામિન B2

માસ,લીલા શાકભાજી,દૂધ,

ત્વચા ફાટવી , આંખ લાલ થવી

વિટામિન B3

મગફળી,શેરડી,ટમેટા,વગેરે

નાની ઉંમરમાં વાળ સફેદ થવા

વિટામિન B4

મગફળી,બટેટા,ટમેટા વગેરે

પેલાગ્રા

વિટામિન B6

માંસ,અનાજ વગેરે

એનિમિયા

વિટામિન B7

ઈંડા,દૂધ ,માંસ, વગેરે

લકવો

વિટામિન B12

દૂધ ,માંસ

એનોમિયા

ફોલિક એસિડ

દાળ,શાકભાજી

પેશીયો રોગો

વિટામિન C

બધાજ ખાટા ફળો,મરચા વગેરે

સ્કવી 

વિટામિન D

સૂર્યપ્રકાશ , દૂધ  વગેરે

બાળકોમાં સુક્તાન વયસ્કોમાં  ઓસિટીઓમેલેશિયા

વિટામિન E

દૂધ ,માખણ,વનસ્પતિ તેલ 

પુરુષોમાં નપુંસકતા સ્ત્રીઓમાં વ્યધત્વ

વિટામિન K

ટમેટા,લીલા શાકભાજી

લોહી ન જામે

 

બેક્ટેરિયાથી થતા રોગો

 

રોગ

બેક્ટેરિયા

પ્રભાવિત અંગ

લક્ષણો

પ્લેગ

પ્રશ્વરેલા પૅસ્ટીસ

ફેફસા

ખુબ તાવ , તરસ લાગવી વગેરે

ધનુર

ક્લસ્ટ્રીડીયમ

ચેતાતંત્ર

ખુબ તાવ , પેશીઓ વગેરે

ક્ષય

માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ

ફેફસા

ઉધરસ સાથે લોહીનું પડવું

ટાઈફોડ

સાલ્મોનેલા ટાઇફી

આંતરડા

માથું દુખવું

કોલેરા

વિબ્રીઓ કોલેરા

આંતરડા

ઉલ્ટી,ઝાડા , વગેરે

ન્યુમોનિયા

ડિપ્લોકઓફર્સ ન્યુમોની

ફેફસા

ફેફસામાં સોજો , ઠડી લાગવી વગેરે

ડિપ્થેરિયા

કોરીની બેક્ટેરિયમ ડીપ્થેરી

શ્વસનળી

શ્વાસ લેવામાં તકલીફ વગેરે

ઉદરસ

હિમોફિલસ પરટુસીસ

શ્વસનતંત્ર

વારંવાર ઉદરસ વગેરે

મરડો

બેસીલસ

 

ઝાડની સતાહૈ લોહીનું પડવું વગેરે

કોઢ

માલિકો બેક્ટિક્ટિરિયલ લેપ્રસી

ચેતાતંત્ર

શરીર પર સફેદ ડાઘ

ગોનોરિયા

નાઈસેરીયા ગોનિરાયઈ

મૂત્રમાર્ગ

મુત્રમાર્ગનો સોજો

સિફિલિસ

ટ્રેપોનમાં પેલિડમ

શિષ્ન

શિશ્ન પર ચાંદા પડવા

 

વાઇરસ થતા રોગો

રોગ

વાઇરસ

વિગત

અછબડા

વેરોલીયા

ચામડી પર લાલ ફોલ્લા પડે છે,ઠડી લાગે છે.

શીતળા

વેરોલીયા

ચામડી પર લાલ ચાંદા પડવા,માથું તેમજ શરીર દુ:ખવું,વધારે પડતો તાવ .

ઇન્ફ્લૂએન્ઝા

મિક્સો વાઇરસ

તાવ,ઠડી લાગવી,સૂકી ઉધરસ

હડકવા

રેબડો વાઇરસ

જંગલી પશુઓના કરડવાથી થાય છે.પાણી થી ભય લાગે,જીભ ભાર નીકળે છે,ઉંઘ ન આવે , ગાંડપણ

ડેન્ગ્યુ

અરબો વાઇરસ

એડીસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે શરીરમાં ત્રાક કણોની સંખ્યાઘટે,આંખ અને માથામાં દુ:ખાવો

પોલિયો

પોલિમેટિક્સ

અપગતા આવી જાય છે.

સ્વાઈન ફલૂ

H1N1

શરદી થાય છે તેમજ ગળું દુ:ખે

ગાલ પચોળિયું

 

કાન નીચે જડબામાં સોજો આવી જાય,શરીરમાં દુ:ખાવો

ક્રિમીયમ કોંગો

ક્રિમીયન કોંગો

ખુબ જ તાવ આવે, માણસનું મુત્યુ પણ થાય

એઇડ્સ

HIV

જાતીય રોગ છે.રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે TB થવાની શક્યતા વધી જાય છે

 

પ્રજીવથી થતા રોગો

રોગો

પ્રજીવ

વિગત

મેરેલિયા

પ્લાઝમોડિયમ 

માદા એનોફીલીસ મચ્છરના કરડવાથી થાય છે. ઠડી સાથે સખ્ત તાવ આવે છે.

પાયોરિયા

એન્ટ અમીબા જીજીવીલસ

દાંતના પેઢામાંથી લોહી નીકળે છે.

નિદ્રારોગ

ટ્રીપેનો સોમા

ત્સે-ત્સે નામની માખીના કરડવાથી થાય છે.ઉંઘ સાથે તાવ આવે છે.

કાલા-જાર

લેસમેતીયા ડોનાવની

મોટી માખી ના કરડવાથી થાય છે.સખ્ત તાવ આવે છે.

 

વનસ્પતિજગત સંબંધી અન્ય તથ્યો
  1. પૃથ્વી પર સૌથી લાંબુ વૃક્ષ - સીકોય સીમ્પર વિરેન્સ ઉંચાઈ -120-150મીટર
  2. સૌથી મોટું આવૃત બીજધારી વૃક્ષ-યુકેલિપટસ ,ઉંચાઈ 90-100 મીટર
  3. સૌથી મોટા પાંદડાંવાળો છોડ-વિક્ટોરિયા રિજિય
  4. સૌથી મોટું ફળ-લોડોસીયા કેરળમાં જોવા મળે છે તેને ડબલ કોકોનેટ પણ કહે છે.
  5. સૌથી મોટું પુષ્પ - રેફલેશિયા ઓરનોલડાઈ
  6. સૌથી નાનું પુષ્પ - વૃલ્ફીયા
  7. સૌથી નેનો કોષ-માઈક્રોપ્લાઝ્મા ગેલીસેપ્ટીકમ
  8. સૌથી નાનું બીજ- ઓકિડ
  9. કઠોળ નો રાજા-ચણા
  10. દાળની રાણી-વટાણા
  11. ફળોની રાજા-કેરી
  12. અનાજનો રાજા-ઘઉં
  13. અનાજની રાણી-મકાઈ
  14. મસાલાની રાણી-ઈલાયચી
  15. વનોનો રાજા-ટીક વૃક્ષ
  16. ઉજળું સોનુ - કપાસ
  17. શાકાહારી માસ-સોયાબીન
  18. ફૂલની રાણી -ગ્લેડિયોલસ
  19. શતાબ્દી વૃક્ષ-ખજૂર
  20. 21મી સદીનું વૃક્ષ-લીમડો
  21. કલ્પવૃક્ષ-નાળિયેર
  22. ઈશ્વરીય ભોજન - કોકોઆ
  23. ચમત્કારી વૃક્ષ-કીવી
ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર
  1. શીતળાની રસી - એડવર્ડ જેનર
  2. પોલીયોની રસી-જ્હોન ઈ.સલાડ
  3. હડકવાની રસી-લુઇ પાશ્વર
  4. પેનિસિલિન  - એલેક્ઝેન્ડર ફ્લેમીંગ
  5. હોમિયોપેથી - હેનીમેન
  6. ઈલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ - આઈનઓવન
  7. ક્લોરોફોર્મ - હેરિસન અને સિમ્પસન
  8. મેરેરીય પ્રજીવ - રોનાલ્ડ રસ
  9. સ્ટેથોસ્કોપ - રેનેલિન્ક 
પશુપાલન
  1. પશુપાલનની મદદથી માંસ,દૂધ,ઈંડા વગેરેનું ઉત્પાદન કરી કૃષિ પરનો આહાર માટેનો ભાર ઓછો કરવામાં આવે છે.તથા તેના મળમૂત્રથી જમીનને ફ્રળદ્રુપ  બનાવી શકાય છે.પશુપાલનથી રોજગાર ઉત્પ્ન્ન થાય છે.
  2. ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રફળમાં 2.4%ભાગ ઉપર તથા કૃષિયોગ્ય ભૂમિના 11.29% ભાગ પર પશુપાલન થાય છે.
  3. ડેરીફાર્મીગ :- દૂધ ઉત્પાદન કરવા માટે દુધાળા પ્રાણીઓનો ઉછેર અને તેમના માટે ઘાસચારો ઉગાડવાની પદ્ધતિ
  4. વર્મીકલચર :- અળસિયા પાલન માટે
  5. હોર્સીકલચર :- સવારી માટે ઘોડો અને ખચ્ચરોને ઉન્ન્ત કરી પાડવાની પદ્ધતિ
  6. પીસી ક્લચર :- વ્યાપારી સ્તરે મત્સ્યપાલન
  7. એપીકલચર - મધ માટે મધમાખી ઉછેર
  8. પોલ્ટ્રીફાર્મીગ :- મરઘાંપાલન

પ્રાણી (વૈજ્ઞાનિક નામ )

આયુષ્ય(વર્ષમાં)

ગર્ભકાળ(દિવસમા)

પ્રખ્યાત જાત

ગાય

20

280

આયરશાયર (સ્કોટલેન્ડ),જર્સી (બ્રિટન),હોલ્સટીન (હોલેન્ડ સૌથી વધુ દૂધ ), શાહીવાલ (પાકિસ્તાન,પંજાબ),સિરી (સિકિક્મ,થરપારકર (સિંધ),ગીર (સૌરાષ્ટ્ર,મુંબઈ,પુના)ડાંગી,હેલિકર (મેસૂર),બ્રાઉન સ્વીસ , દેવાની (હૈદરાબાદ), આગોળી (આંધ્રપ્રદેશ)

ભેંસ

25

310

સુરતી,જાફરાબાદી,મહેસાણી,નાગપુરી

બકરી

18

150

જમુનાપુરી , સુરતી,મારવાડી,કાશ્મીરી,ઝાલાવાડી,મલબારી,

ઘેટું

30

150

પશ્મિ,લાહી,મળ્યા,નેલોર.

સુવર

112

16

હેમ્પશાયર , ઘોરી (દેશીજાત)

ઉંટ

40

360-400

બીકાનેરી , સીધી,કચ્છી ખુંધ

મરઘાં

 

 

વ્હાઇટ,હંગામે,બસરા,ઘાઘસ

  1. *સુવર્ણ માસને પોર્ક અને ગાયના માસને બીફ કહેવમાં આવે છે.

ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર

  1. DNA :- વોટ્સન અને ક્રીક
  2. RNA :- વોટ્સન અને આર્થર
  3. ગર્ભનિરોધક ગોળી - પિનક્સ
  4. એન્ટિજન - કાર્લ લેન્ડ સ્ટિનર
  5. RHફેકર - કાર્લ લેન્ડ સ્ટિનર
  6. લોહી ચઢાવવું - કાર્લ લેન્ડ સ્ટિનર
  7. જિનેટિક કોડ - હરગોવિદ ખુરાના
  8. ઓપન હાર્ટ સર્જરી - વોલ્ટન લીલે હક
  9. ઇન્સ્યુલિન - બેટીંગ અને બેસ્ટ
  10. વિટામિન - ફન્ક
  11. અંતર સૌથી મોટો એકમ પાર્સેક છે. 1 પાર્સેક = 3.26 પ્રકાશવર્ષ
વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગ
  1. ઓડોમીટર- વાહન દ્વારા કપાયેલા અંતર નું માપન કરવા
  2. બેરોમીટર - દબાણનું માપન
  3. ટ્રાન્સફર - રેડિયોના વિધ્રુતતરંગો મોકલવા
  4. ગ્રેવીંમીટર - પાણીની સપાટી પર તેલની હાજરી જાણવા
  5. મેનોમીટર - ગેસનું દબાણ જાણવા
  6. માઈક્રોમીટર - ખુબ જ નાની લંબાઈ નું માપન
  7. રેડિયો મીટર - વિકિરણ નું માપન
  8. ઇલેક્ટ્રોસ્કોપ - પદાર્થનું વિઘુતભાર દર્શાવવા
  9. માઇક્રોસ્કોપ - ખુબ જ નાની વસ્તુઓને લેન્સ વડે મોટી બતાવે છે.
  10. પેરિસ્કોપ - સબમરીનમાં ઉપયોગ થાય છે. પાણીમાં રહીને પાણી ઉપરના દ્રશ્ય જોવા માટે
  11. બેરોસ્કોપ - હવાના દબાણના ફેરફાર બતાવતું સાધન
  12. ઓપ્ટોફોન - અંધ માણસો છાપેલું પુસ્તક વાચીશકે તેવું સાધન
  13. ગ્રામોફોન - રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પ્ન્ન કરતું સાધન
  14. માઈક્રોફોન - વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
  15. બેરોગ્રાફ - વાતાવરણમાં દબાણમાં થતા પરિવર્તનનું માપન
  16. ટેલિગ્રાફ - તારસદેશો નોંધનાર
  17. એક્યૂમલેટર - વિધુત ઉર્જાનો સંગ્રહ કરી જરૂરિયાતમાં સમયે ઉપયોગ કરવા
  18. માઇક્રોટોમ - પદાર્થનું ખુબ જ નાના ટુકડાઓમાં વિભાજન કરવા માટે
વિવિધ યઁત્રો/ ઉપકરણોની શોધ અને શોધક

ઉપકરણ

શોધક

વર્ષ 

બેરોમીટર

એન્ડ્રે -મેર-એમ્પીયર

1834

ટેલિફોન , માઈક્રોફોન

ગ્રેહામ બેલ

1876

ટેલિવિઝન(યાંત્રિક )

જે.એલ.બેયર્ડ

1926

ટેલિવિઝન(ઇલેક્ટ્રોનિક)

ટેલર ફરન્સવર્થ

1927

ટાઈપ રાઇટર

વિનફિલ્ડ અને ડિક્સન

1808

વિધુત બેટરી

અલેજેદ્રો વોલ્ટા

1800

કમ્પ્યુટર

ચાલર્સ બેબેજ

1834

ચશ્મા

બેન્જામિન ફેંકલીન

1780

થર્મોમીટર

ગેલિલિયો

1593

પાવરલૂમ

એડમંડ કાર્ટરાઇટ

1785

માઈક્રો પ્રોસેસર

એમ.એફ.હોફ

1971

ટ્રેકટર

જોન ફ્રૉલીક

1892

ટાઈપ રાઇટર

ક્રિસ્ટોફર શોલ્સ

1867

હેલીકૉપટર

આઇગોર સિકોસર્કિ

1939

સાઇકલ

કે.મેકમિલન

1839

સાઇકલ ટાયર

ડનલોપ

1888

બલ્બ

થોમસ આલ્વા એડિસન

1879

લિફ્ટ

એલિશા ઓટિસ

1852

બલૂન

મોન્ટ ગોલ્ફઇયર ભાઈઓ

1783

મશીનગન

રિચર્ડ ગેટલીગ

1861

મોટરકાર

ડેઈમ્બર અને કારલબેન્ઝ

1888

મોટરસાઇકલ

ગોટલીબ ડેમ્બર

1885

રેડિયો

જી.માર્કોની

1901

રેડિયો વાલ્વ

જે.એ.ફ્લેમીંગ

1904

સબમરીન

બિસલેન

1776

વિડીયો રેકોડર

સોની કંપની

1969

રેલવે એન્જીન

જ્યોર્જ સ્ટીફન્સ

1814

સિનેમા (મુંગી)

લ્યુમિર ભાઈઓ

1895

સિનેમા (બોલતી)

ડી.ફોરેસ્ટ

1923

કાંડા ઘડિયાળ

બ્રિગયુએટ

1791

Xરે મશીન

રૉંન્ટ્જન

1895

ફોટોગ્રાફી

w.h.f તેમલોટ

1835

ફોટોગ્રાફી (કલર)

લિપમૅન

1857

રેફ્રિજરેટર

હેરિસન અને ટિનિંગ

1850

અણુભઠ્ઠી

એનરીકો ફર્મી

1942

ભૌતિક વિજ્ઞાન સંબંધી મહત્વની શોધ

ગતિનો નિયમો

ન્યુટન

1687

સાપેક્ષતાનો સિદ્ધાંત

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

1905

વિધુત આકર્ષણનો નિયમ

વિધુત અવરોધનો નિયમ

કુલંબ

જી.એસ.ઓમ

1779

1827

તરણનો નિયમ

આર્કીમીડીઝ

ઈ.સ, પૂર્વે 3 સદી

વિધુત પૃથ્થકરણનો નિયમો

આઇકલ ફેરાડે

1834

પરમાણુ

જોન ડાલ્ટન

1808

પરમાણુનું બંધારણ

રુથલ ફોર્ડ,નીલ બોહર

1913

રેડિયો એક્ટિવિટી

હેન્રી બેકવેરલ

1896

વિધુતચુંબકીય પ્રેરણ

માઈકલ ફેરાડે

1951

રામન ઇફેક્ટ

સી.વી.રામન

1928

પ્રકાશ વિધુત પ્રભાવ

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

1905

રેડિયમ

મેડમ ક્યુરી

1898

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

કોપરર્નિક્સ

1593

આલ્ફા,બીટાકિરણો

રુથર ફોર્ડ

1899

લેસર

માઇમન , ગિલ્બર્ટ યુંગ

1960

લોલકનો નિયમ

ગેલેલીયો

1590

જાણવા જેવા મુખ્ય પોઇન્ટ
  1. રસાયણ વિજ્ઞાનના પિતા લેવાયસિયેને ઓળખવા માં આવે છે.
  2. ઈ.સ.1869માં રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલીફે તે સમયના જાણીતા 63 તત્વોને તેના પાયાના ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મના અભ્યાસ પરથી સમાન ગુણધર્મવાળા તત્વોનું વર્ગીકરણ કરી આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું.આવર્ત કોષ્ટક ના ઉભા સ્થભને સમૂહ અને આદિ હરોળને આવર્ત કહે છે.
  3. એસિડ સ્વાદે ખાતા હોય છે.ભીના ભૂરા લિટ્મસ પત્રને લાલ બનાવે છે અને ધાતુ સાથેની પક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
  4. રોજિંદા જીવનમાં એસિટિક એસિડ,લેકિટક એસિડ,સાઇટ્રિક એસિડ,ટાર્ટરિક એસિડ અને ઓકઝેલિક એસિડ હોય છે.
  5. પોટેશિયમ નાઇટ્રેટ નો ઉપયોગ બારૂદ બનાવવામાં થાય છે.
  6. હાઇડ્રોજન સિવાયના તત્વો જે ઇલેક્ટ્રોનનો ત્યાગ કરીને ધન આયન પ્રદાન કરે છે તેને ધાતુ કહેવાય છે.
  7. લોંખડ, પ્લેટિનિયમ,કોબાલ્ટ,નિકલ,ટગસ્ટન વગેરે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
  8. સીસાની ઉષ્મીય અને વિધુતચાલકતા સૌથી ઓછી હોય છે.
  9. સોનાની શુદ્રતા કેરેટ એકમમાં રજૂ એકમમાં રજૂ કરવામાં આવે છે.સોનુ ખુબ જ નરમ હોવાથી તેમાંથી બનાવેલા અલંકારો પર થોડુંક દબાણ આપવામાં આવે તો પણ આકાર બદલાય જાય છે.શુદ્ધ સોનામાં થોડાક પ્રમાણમાં તબુ કે ચડી ગણવામાં આવે છે.સામાન્ય રીતે અલંકારો 22 કેરેટનું સોની એટલે કે 22 ભાગ શુદ્ધ સોનુ અને 2 ભાગનું તબુ કે ચાંદીની મિશ્રધાતુ ધરાવતા હોય છે.
  10. સૌથી ભારે ધાતુ ઓસામિયમ છે અને સૌથી કઠોર ધાતુ પ્લેટેનિયમ છે . લિથિયમ સૌથી હલકી ધાત્વિક તત્વ છે.
  11. જિરકોનિયમ ધાતુ ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેમાં સળગે છે.
  12. પ્લુટોનિયમ એક ભારે રેડિયો સક્રિય ધાતુ છે.એ એકટીનાઈડ શ્રેણીની છે.તે પરમાણુ બૉમ્બ બનાવવા વપરાય છે.
  13. રેડિયમનું નિષ્કર્ષણ પીચબ્લેંડથી કરવામાં આવે છે.
  14. આયર્ન પાપરાઈટ્સને ખોટું સોનુ કહે છે.
  15. સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કુત્રિમ વરસાદ માટે થાય છે.
  16. સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.
  17. પોટેશિયમ કાર્બોનેટને પર્લ એશ કહે છે.
  18. ફ્યુઝમાં રહેલો ટાર લેડ અને તીનથી બનેલી મિશ્રધાતુ નો હોય છે.
  19. કેન્સર રોગના ઈલાજમાં કોબાલ્ટના સમસ્થાનિક નો ય્પયોગ થાય છે.
  20. ઉપયોગ ધાતુને પીગળવા માટે થાય છે.
  21. CNGમાં મુખ્યત્વે મિથેન અને થોડા પ્રમાણમાં ઈથેન અને પ્રોપેન હોય છે.
  22. DDT નું પૂરું નામ દાયકલોરો ડીફેલિન ત્રિકલોરોઇથેન છે.
  23. સિમેન્ટ કેલ્શિયમ સિલિકેટો અને એલ્યુમિનિયમ સિલિકેતોનું મિશ્રણ છે.શરૂઆતમાં સિમેન્ટને પોર્ટલેન્ડ સિમેન્ટ કહેવાતું હતું.
  24. પોટેશિયમ ક્લોરાઇડ,પોટેશિયમ સલ્ફેટ,પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ ના ખાતર છે.
  25. સુપર ફોસ્ફેટ લાઇમ,ફોસ્ફેટીં ધાતુમલ ફૉસ્ફરસના ખાતર છે.
  26. ટ્યુબલાઈટના નિયોન ગેસ હોય છે.
  27. હીરાનું સખતપણું 3.5 ગ્રામ હોય છે.
  28. BCGનું પૂરું નામ બેસિલાઇ ક્લેમિતિ જ્યુરીમ છે.
  29. CRTનું પુરુનામ કેથોડ રે ટ્યુબ છે.
  30. લાખ એક પ્રકારનું કુદરતી રબર છે.
  31. કિટાણુનાશક ગેમેકસિનનું રાસાયણિક નામ બેન્ઝીન હેક્ઝક્લોરાઇડ છે.
  32. રેડોન વાયુ તત્વોમાં સૌથી ભારે છે.
  33. નાઈટ્ર્સ ઓક્સાઇડને હાસ્ય વાયુ કહે છે.
  34. ફોસફીન વાયુનો ઉપયોગ સમુદ્ર યાત્રામાં હોમ્સ સિગ્નલ દેવા માટે થાય છે.
  35. ક્લોરીન વાયુ ફૂલોના રંગ ઉડાડી દે છે.
  36. વાસણોની ક્લીં કરવા એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે.
  37. એસિટિલિનનો ઉપયોગ પ્રકાશ ઉત્પ્ન્ન કરવા થાય છે.
  38. સોનાનું ઘનત્વ પરથી વધુ હોય છે આથી સોનુ પરમ સુખી જાય છે.
  39. સલ્ફ્યુરિક એસિડને oil of vitriol પણ કહે છે.
  40. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ જુના ઓઇલ પેઈંટીંગ્સના રંગોને ફરીથી ઉભરવા માટે થાય છે.
  41. સૂકા બરફને ગરમ કરવાથી સીધો વાયુમાં રૂપાંતરિત થઇ જાય છે.
  42. પૃથ્વી પર સૌથી વધુ મળતું તત્વ ઓક્સિજન છે.
  43. સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ ફ્લોરિન છે.
  44. સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ સિઝીયમ છે.
  45. લસણ અને ડુંગળીમાં ગઢનું કારણ પોટેશિયમ છે.
  46. સૌથી હલકું તત્વ હાઇડ્રોજન છે.
  47. સૌથી ભારે ધાતુ તત્વ કાર્બન ડાયોક્સાઇડ છે.
  48. સૌથી હલકું ધાતુ તત્વ લિથિયમ છે.
  49. પ્રવાહી ધાતુ તત્વ પારો અને ગેલિયમ છે.
  50. પ્રવાહી અધાતુ તત્વ બ્રોમીન છે.
પ્રાણી-પક્ષીઓની વિશેષતા :-

સૌથી વધુ જીવનાર પ્રાણી

કાચબો

કાન ન હોય તેવું પ્રાણી

સાપ

સૌથી મોટું પ્રાણી

વ્હેલ

માનવીની માફક રડતું પ્રાણી

રીછ

સૌથી નાનું પક્ષી

હમીંગ બર્ડ

સૌથી વધુ રંગીન પક્ષી

પીઠા

પોતાના બચ્ચાને  દૂધ પીવડાવતું પક્ષી

ચામાચીડિયું

સૌથી ઉંચુ પ્રાણી

જિરાફ

સૌથી હિંસક પ્રાણી

વાઘ

લાંબા અત્ર સુધી ઉડનારું પક્ષી

આર્કટિક ત્રણ

સૌથી મોટું ઈંડુ મુકનાર પક્ષી

શાહમૃગ

ઝડપથી ઉડનારું પક્ષી

ફ્રી ગેટ

સૌથી મોટો કૂદકો લગાવનારું પ્રાણી

કાંગારુ

અગત્યના રૂપાંતર
  1. 1 કી.મી. = 100000સે.મી
  2. 1 સે.મી = 0.01 મીટર
  3. 1 માઈલ = 1609 કી.મી
  4. 1 ફૂટ = 0.3048 મીટર
  5. 1 ઈ.ચ = 0.0254 મીટર
  6. 1 નોટિકલ માઈલ = 18
  7. 1 મીટર = 0.0001 કી.મી.
  8. 1 યાર્ડ = 91.44 સે.મી
  9. 1 નોટિકલ મેલ = 185200 સે.મી
  10. 1 મીટર = 3.28 ફૂટ
  11. 1 ગેલન = 4.54 લીટર
  12. 1 પિન્ટ = 0.57 લીટર
  13.  1 માઈલ = 63360 ઈંચ
  14. 1 યાર્ડ = 36 ઈંચ
  15. 1 યાર્ડ = 0.9144 મીટર
  16. 1 ફૂટ = 12 ઈંચ
  17. 1 નોટિકલ માઈલ  = 1.15 માઈલ
  18. 1 નોટિકલ માઈલ  = 6067.12 ફૂટ
  19. 1 વાર = 3 ફૂટ
  20. 1 એકર = 0.405 હેકટર
  21. 1 એકર = 404.7 ચો.મી
  22. 1 વાર = 0.914 મીટર
  23. 100 કિલોગ્રામ = 1 કવીન્ટલ
  24. 1 કિલોગ્રામ = 10 હેક્ટરગ્રામ
  25. 1 ડેકાગ્રામ = 10 ગ્રામ
  26. 1 ડેસિગ્રામ = 10 સેન્ટીગ્રામ
  27. 1 ડઝન = 12 નગ
  28. 1 ગુંઠા = 121 ચો.વાર
  29. 1 પાઉન્ડ = 0.45 કિલોગ્રામ
  30. 1 મીટર = 100 સે.મી
  31. 1 માઈલ = 1609.34 મીટર
  32. 1 યાર્ડ = 0.9144 મીટર
  33. 1 ફૂટ = 12 ઈંચ
  34. 1 ઈંચ = 2.54 સે.મી
  35. 1 કી.મી = 1000 મીટર
  36. 1 નોટિકલ માઈલ = 1852 કી.મી
  37. 1 ફૂટ = 30.48 સે.મી
  38. 1 સે.મી = 0.39 ઈંચ
  39. 1 લીટર = 0.22 ગેલન
  40. 1 લીટર=1.76 પીનટ
  41. 1 માઇલ = 1760 યાર્ડ
  42. 1 માઈલ = 0.86 નોટિકલ માઈલ
  43. 1 યાર્ડ = 3 ફૂટ
  44. 1 ફૂટ = 0.33 યાર્ડ
  45. 1 ઈંચ=25.4 મી.મી
  46. 1 નોટિકલ માઈલ = 1852 મીટર
  47. 1 નોટિકલ માઈલ = 2025.37 યાર્ડ
  48. 1 નોટિકલ માઈલ = 72913.4 ઈંચ
  49. 1 માઈલ = 1760 વાર
  50. 1 એકર = 4840 વાર
  51. 1 ચોરસ વાર = 0.836 ચો.મી
  52. 1 કિલોગ્રામ = 1000 ગ્રામ
  53. 1000 કિલોગ્રામ = 1 ટન
  54. 1 હેકટાગ્રામ = 10 ડેકાગ્રામ
  55. 1 ગ્રામ = 10 ડેસીગ્રામ 
  56. 1 સેન્ટીગ્રામ = 10 મિલીગ્રામ
  57. 1 રિમ = 500 કાગળ
  58. 1 કિલોગ્રામ = 2.21 પાઉન્ડ
રોમન આંકડાઓની સમજ

અરેબિક

રોમન

1

I

2

II

3

III

4

IV

5

V

6

VI

7

VII

8

VIII

9

IX

10

X

11

XI

12

XII

13

XIII

14

XIV

15

XV

16

XVI

17

XVII

18

XVIII

19

XIX

20

XX

30

XXX

40

XL

50

L

60

LX

70

LXX

80

LXXX

90

XC

100

C

500

D

1000

M

2000

MM

 

View More Material

Share