Material Content for ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય -1

ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય

 

 

વેદ :-

1.ઋગ્વેદ

2.યજુર્વેદ

3.સામવેદ

4.અથર્વવેદ

 

વેદાંગ :-

1.શિક્ષા

2.છઁદ

3.વ્યાકરણ 

4.નિરુક્ત

5.કલ્પ

6.જ્યોતિષ

 

પુરાણ:-

1. અગ્નિ

2.કુમ

3. શિવ

4. સ્કન્દ

5.વરાહ

6. ગરુડ

7.નારદ

8. પદ્મ

9.વામન

10.વિષ્ણુ

11.વાયુ

12.બ્રહ્મ

13.મત્સ્ય

14.ભાગવત

15.બ્રહ્મવૈવર્ત

16 .લિઁગ

17.માર્કેન્ડેય

18 . ભવિષ્ય

 

સપ્તર્ષિ

1. કશ્યપ

2. અત્રિ

3. ભારદ્વાજ

4. વિશ્વામિત્ર

5.ગૌતમ

6 . જમદગિન

7 . વસષ્ટિ

 

સપ્તનદી

1. ગંગા

2.યમુના

3.ગોદાવરી

4.સરસ્વતી

5.નર્મદા

6.સિંધુ

7. કાવેરી

 

સપ્તનગરી

1.અયોધ્યા

2.મથુરા

3. માયાપુરી

4.કાશી

5. અવંતી

6.દ્વારમતી

7. કાંચી

 

દશાવતાર

1.મત્સ્ય

2.કૂર્મ

 

3.વરાહ

 

4.નરસિંહ

 

5.વામન

6.પરશુરામ

7.રામ

8.કૃષ્ણ

 

9.બુદ્ધ

 

10.કલ્કી

 

 

સપ્તસિંધુ

1.સિંધુ

2.પરુષણી (રાવિ)

3.સતલજ

4.આસ્કીની (ચિનાબ)

5.વિતસ્તા (જેલમ)

6.વિપાશા (બિયાસ

7.સુરસુતી (સરસ્વતી)

 

દ્વાદશ જ્યોતિલીગ

1. સોમનાથ (ગુજરાત)

2.મલ્લિકાર્જુન(આંધ્રપ્રદેશ)

3.મહાકાલેશ્વર (ઉજેન , મધ્ય પ્રદેશ)

4.ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)

5.નાગેશ્વર (દ્વારકા , ગુજરાત)

6.ભીમાશઁકર (મહારાષ્ટ્ર)

7.રામેશ્વર (તમિલનાડુ )

8.વૈજનાથ (મહારાષ્ટ્ર)

9. વિશ્વનાથ (કાશી , ઉત્તર પ્રદેશ)

10.ત્રંબેકશ્વર (નાસિક , મહારાષ્ટ્ર)

11.કેદારનાથ(ઉત્તરાખંડ)

12.ઘુશ્મેશ્વર (મહારાષ્ટ્ર)

 

 

ચાર મઠ :-

1. ગોવર્ધનપીઠ (જગનાથપુરી)

2. શારદાપીઠ (દ્વારકા)

3.જ્યોતિમઠ (બદરીનાથ)

4. શૃગેરીપીઠ  (કર્ણાટક)

 

ચાર ધામ :-

1.બદરીનાથ

2.દ્વારકા

3.પુરી

4.રામેશ્વર

 

પાંચ પવિત્ર સરોવર

1.માન સરોવર

2. પુષ્કર સરોવર

3. નારાયણ સરોવર

4. બિંદુ સરોવર

5. પંપા સરોવર

 

કુંભમેળાના ચાર સ્થળો

1. હરિદ્વાર (ઉત્તરાખંડ )

2. પ્રયાગ (ઉત્તરપ્રદેશ)

3. ઉજેન (મધ્ય પ્રદેશ)

4. નાસિક (મહારાષ્ટ્ર )

 

રાશિ

1.મેષ     

2.વૃષભ 

3.મિથુન

4.કર્ક     

5.સિંહ   

6.કન્યા

7.તુલા   

8.વૃશ્ચિક               

9.ધન

10.મકર

11.કુંભ  

12.મીન

 

નક્ષત્ર ના બધા નામ

1.અશ્વિની નક્ષત્ર

2.ભરણી નક્ષત્ર

3.કૃતિકા નક્ષત્ર

4.રોહિણી નક્ષત્ર

5.મૃગશીર્ષ નક્ષત્ર

6.આર્દ્રા નક્ષત્ર

7.પુનર્વસુ નક્ષત્ર

8.પુષ્‍ય નક્ષત્ર

9.આશ્લેષા નક્ષત્ર

10.મઘા નક્ષત્ર

11.પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર

12.ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર

13.હસ્ત નક્ષત્ર

 

14.ચિત્રા નક્ષત્ર

 

15.સ્વાતિ નક્ષત્ર

 

16.વિશાખા નક્ષત્ર

17.અનુરાધા નક્ષત્ર

 

18.જ્યેષ્‍ઠા નક્ષત્ર

19.મૂળ નક્ષત્ર

 

20.પૂર્વાઅષાઢા નક્ષત્ર

21.ઉત્તરઅષાઢા નક્ષત્ર

22.શ્રવણ નક્ષત્ર

23.ઘનિષ્‍ઠા નક્ષત્ર

24.શત તારકા નક્ષત્ર

25.પૂર્વભાદ્રપદ નક્ષત્ર

26.ઉત્તરભાદ્રપદ નક્ષત્ર

27.રેંવતી નક્ષત્ર

 

------------------------

-------------------------

 

 

ચોઘડિયા

1.ચલ

2.શુભ

3.લાભ

4. ઉદ્વેગ

5.કાળ

6.અમૃત

7.રોગ

 

પંચાંગ

1.તિથિ

2.વાર

3.નક્ષત્ર

4.યોગ

5.કરણ

 

ચાતુર્માસ

1. અષાઢ

2.શ્રાવણ

3.ભાદરવો

4.આસો

 

ષડઋતુ ના નામ

1.હેમંત :-કારતક અને માગશર

2.શિશિર :-પોષ અને મહા

3.વસંત :-ફાગણ અને ચૈત્ર

4.ગ્રીષ્મ:- વૈશાખ અને જેઠ

5.વર્ષા:- અષાઢ અને શ્રાવણ

6.શરદ :-ભાદરવો અને આસો

 

ચાર આશ્રમ

1.બ્ર્હ્મચર્યાશ્રમ

2.ગૃહસ્થાશ્રમ

3.વાનપ્રસ્થાશ્રમ

4.સન્યસ્તાશ્રમ

 

ગીતાના ત્રણ ઘટક

1.કર્મયોગ (અધ્યાય 1 થી 6)

2.ભક્તિયોગ (અધ્યાય 7 થી 12)

3.જ્ઞાનયોગ (અધ્યાય 13 થી 18)

 

યોગના આઠ અંગો

1.યમ

2.નિયમ

3.આસન

4.પ્રાણાયામ

5.પ્રત્યાહાર

6.ધારણા

7.ધ્યાન

8.સમાધિ

 

 
ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો તથા તેના પ્રખ્યાત કલાકારો
1. ભરતનાટ્યમ (તમિલનાડુ) :-
  1. રુક્મણી દેવી અરૂનડેલ , સોનલ માનસિંહ , મૃણાલિની સારાભાઈ , યામીનીક્રુષ્ણમૂર્તિ , ટી.બાલા સરસ્વતી , વૈજ્યંતિમાલા , રામગોપાલ , પદ્મ સુબ્રહ્મણ્ય , માલવિકા સરકાર , હેમામાલિની , લીલા સેમસન .
2. કથકલી (કેરળ):-
  1. ઉદય શંકર , શાંતારાવ , મૃણાલિની સારાભાઈ , કૃષ્ણાનાયર , શાંતારાવ , બ્લલતોલ નારાયણ મેનન , આનંદ શિવ રામન , ચંદુ પણીકર , કેસી પણીકર , ગુરુકુંજકુંરૂપ , ઉંઉંત્ત્મ શઁકરન .
3.મોહિની અટ્ટમ (કેરળ)
  1. ભરતી શિવાજી , કલ્યાણી અમ્મા , ગીતા નાયક , શાંતારાવ , શ્રી દેવી , હેમામાલિની , રાગીણી દેવી.
4.ઓડિસી (ઓરિસ્સા)
  1. સોનલ માનસિંહ , કિરણ સહગલ , ઈંદ્રાણી રહેમાન , માધવી મુદ્દગલ , શેરોગ લોવૅ , મોહન મહાપાત્ર , પંકજ ચરણદાસ , માયાઘર રાવત , હરેકૃષ્ણ બેહરા .
5.કુચીપુડી (આંધર્પર્દેશ)
  1. યામિની કૃષ્ણમૂર્તિ , લક્ષમી નારાયણ , સ્વપ્ન સુંદરી,રાધા રેડ્ડી, લક્ષમીનારાયણ શાસ્ત્રી .
6.મણિપુરી (મણિપુર)
  1. ઝવેરી બહેનો , સવિતા મહેતા , સૂર્યમુખી દેવી , બિપિનસિંહ , નળકુમારસિંહ , ગોપાલસિંહ
7.કથ્થક (ઉત્તર પ્રદેશ)
  1. બિરજુ મહારાજ , લચ્છુ મહારાજ , સુખદેવ મહારાજ સિતારાદેવી, માલવિકા સરકાર , વંદના સેન , સોનલ માનસિંહ , કોમુદીન લાખિયા , શોભના નારાયણ , માલવિકા સરકાર .
8.સ્ત્રીય (આસામ)
  1. રામ કૃષ્ણા તાલુકદાર , ક્રિષ્નાક્ષી કશ્યપ વગેરે .
અન્ય કેટલાક પ્રાદેશિક નૃત્યો
  1. 1.આંધ્રપ્રદેશ :- ઘંટા મર્દલા , કુમ્મી , મયુરી , વીથી ભગવતમ
  2. 2.આસામ :- બિહુ , ઓજપલી ,બિછુઆ , નાગાનૃત્ય , અકિયાનટ ક્લીગોપાલ , મહારસ , ઓજપલી , ખલ ચગળી , બુગુરુમબા  
  3. 3. બિહાર :- જાત , જતીન , ફાગુણ , કર્મ , માધા
  4. 4.છત્તીસગઢ :- પંડવાની , ગોડી , કર્મ , ઝૂમર , દીવારી , ડાગલા
  5. 5.અરુણાચલ પ્રદેશ :- મુખૌટા , યુદ્ધ નૃત્ય
  6. 6.ગોવા :- માંડી , ઢકણી , ખોલ , ઝાગોર
  7. 7.ગુજરાત :- ગરબા , દાંડિયા , રાસ , ભવાઈ , ટિપ્પણી
  8. 8.હરિયાણા :- સાગ , ઘોડીનાચ
  9. 9.હિમાલય પ્રદેશ :- મુઝરા , ધ્માન,છપેલી , ડાંગી , ચમ્બા , ડફ , મહાપુ
  10. 10.જમ્મુ-કાશ્મીર :- રોફ ,હીકત , ચાકરી , ભારવાગીત,મદજાસ
  11. 11.કેરળ :-  ઓતન પુલાલ , કાલી પટ્ટમ ,સારી , ભદ્ર કવિ
  12. 12.કર્ણાટક :- યજ્ઞગાન , કુજિતા , વીરગરસે , કોડવાસ
  13. 13.મહારાષ્ટ્ર :- લાવણી , તમાશા , લલિત , નકટા , કોલી , બોહદા , મોની , લેઝીમ
  14. 14.મધ્ય પ્રદેશ :- નવરાની , મચા , છેરીયા , ડગલાં , પાલી , ટપાણી
  15. 15.મેઘાલય :- લાહો , બાંગ્લા
  16. 16.મણિપુર :- નટરસ , વ્યગતાં , મહારાસ , રાખાલ
  17. 17.ઓરિસ્સા :- સંચાદ , પેક , સવારી , છઉ
  18. 18.પંજાબ :- ભાંગડા , કીકલી , ધ્માન , ડફ
  19. 19.રાજસ્થાન :- ઘુમર , પનિહારી , ખ્યાલ , ઢોલામારુ , લીલા
  20. 20.તમિલનાડુ :- કોલટમ , કુમ્ભી , કારાગમ , વસંત , કાવડી , કુમિ
  21. 21.ઉત્તર પ્રદેશ :- નોટકી , ઝૂલા , કજરી , રાસલીલા , જેતા , દવેલી
  22. 22.ઉત્તરાખંડ :- કજરી , કરન , ગઢવાળી , કુમાયું
  23. 23.પ.બંગાળ :- જાત્રા , કીર્તન , રંવેશ , કાઠી , ગભીરાં ,
  24. 24. ઝારખંડ :- ઘુમકુડીયા , જદુર , સરહુલ , બેમાં , વિદાયત , સમાચકેવા , ડાંગા
ભારતની વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓ
  1. 1.એશિયાટિક સોસાયટી (1784)
  2. 2.ભારતીય પુરાત્તવ સર્વક્ષણ (1861)
  3. 3.ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર (1881)
  4. 4.સંગીત નાટ્ય અકાદમી (1953)
  5. 5.લલિતકલા અકાદમી (1954)
  6. 6.સાહિત્ય અકાદમી (1954)
  7. 7.સંગીત - નૃત્ય - નાટ્ય અકાદમી
  8. 8.ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (1854)
  9. 9.ભારતીય માનવ વિજ્ઞાન સર્વક્ષણ (1945)
  10. 10.કેન્દ્રીય સચિવાલય પુસ્તકાલય (1891)
  11. 11.ભારતીય માનવ વિજ્ઞાન સર્વક્ષણ (1945) 
ગુજરાતનું સાંસ્કૃતિક જ્ઞાન
  1. 1.ગુજરાતના પ્રથમ રાજ્યપાલ - મહેંદી નવાઝ જંગ (1960)
  2. 2.ગુજરાતના ઉદઘાટક - રવિશંકર મહારાજ (1960)
  3. 3.પ્રથમ મુખ્યમંત્રી - ડૉ.જીવરાજ મહેતા (1960)
  4. 4.ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ - કલ્યાણજી મહેતા
  5. 5.ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ - અંબાલાલ શાહ
  6. 6.ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા - નગીનદાસ ગાંધી
  7. 7.ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ - સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
  8. 8.ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ - વી.ઈશ્વરન
  9. 9.ગુજરાતના પ્રથમ લોકાયુક્ત - જસ્ટિસ ડી.એચ.શુક્લ
  10. 10.પ્રથમ મુખ્ય પોલિસ વડા - કાનેરકટ
  11. 11.પ્રથમ ગૃહ સચિવ - જી.એસ.સંઘવી
  12. 12.પ્રથમ ચીફ એન્જિનિયર - ઉપેન્દ્ર ભટ્ટ
  13. 13.પ્રથમ મહિલા મુખ્યમંત્રી - આનંદીબહેન પટેલ (2014)
  14. 14.સૌપ્રથમ રેલવેની શરૂઆત - ઉતરાણથી અંકલેશ્વર (1855)
  15. 15.સૌપ્રથમ ઈલેક્ટ્રિક રેલવેની શરૂઆત - અમદાવાદથી મુંબઈ (1974)
  16. 16.સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત - અમદાવાદ (1897)
  17. 17.અમદાવાદમાં પ્રથમ વીજળીનો ગોળો - ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં
  18. 18.આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ - કંકુ
  19. 19.પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર - મુંબઈ સમાચાર (1822)
  20. 20.પ્રથમ યુનિવર્સિટી - ગુજરાત યુનિવર્સિટી
  21. 21.પ્રથમ પુસ્તકાલય - સુરત (1824)
  22. 22.પ્રથમ કોલેજ - ગુજરાત કોલેજ
  23. 23.પ્રથમ આયુર્વેદ કૉલેજ - પાટણ (1923)
  24. 24.પ્રથમ ઇજનેરી કોલેજ - વલ્લભ વિદ્યાનગર
  25. 25.પ્રથમ વિદ્યાપીઠ - વલ્લભી વિદ્યાપીઠ (ધરસેને સ્થાપેલી)
  26. 26.પ્રથમ અંગ્રેજી સ્કૂલ - સુરત (1842)
  27. 27.પ્રથમ સરકારી સ્કૂલ - અમદાવાદ (1826)
  28. 28.પ્રથમ રેડિયો કેન્દ્ર - વડોદરા (1939)
  29. 29.પ્રથમ રિફાઈનરી - કોયલી (વડોદરા)
  30. 30.પ્રથમ દવા બનાવતી ફેક્ટરી - વડોદરામાં
  31. 31.સૌપ્રથમ પાતાળ કૂવો - મહેસાણા
  32. 32.પ્રથમ મ્યુઝિયમ - ભૂજમાં કચ્છ મ્યુઝિયમ (1877)
  33. 33.પ્રથમ ગુજરાતી માસિક સામયિક - બુદ્ધિપ્રકાશ
  34. 34.સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત - અમદાવાદ (1838)
  35. 35.પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ - શેઠ સગાળશા
  36. 36.સહકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી - સુરત જિલ્લામાં
  37. 37.પ્રથમ સરોવર - સુદર્શન સરોવર (ગિરનાર પાસે)
  38. 38.પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ - નરસિંહ મહેતા
  39. 40.પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી - જામનગર (1967)
  40. 41.પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ - અખંડ સૌભગ્યવતી
  41. 42.પ્રથમ ગુજરાતી વડાપ્રધાન - મોરારજી દેસાઈ
  42. 43.પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન - સરદાર વલ્લભભાઈ પટેલ
  43. 44.પ્રથમ ગુજરાતી કેન્દ્રીય ગૃહ મંત્રી - સરદાર વલ્લભભાઈ પટેલ
  44. 45.ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી - ઈન્દુમતીબહેન ચી. શેઠ
  45. 46.લોક્સભાના પ્રથમ અધ્યક્ષ - ગણેશ વાસુદેવ માવાળંકર
  46. 47.ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ - હરિલાલ જે. કણિયા
  47. 48.રાજ્યપાલ પદે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી - ચંદુલાલ ત્રિવેદી (ઓડિશ-1946) મંગળદાસ પકવાસા (મધ્ય પ્રદેશ – 1947)
  48. 49.પ્રથમ અનાથ આશ્રમ સ્થાપ્નાર - મહીપતરામ રૂપરામ, અમદાવાદ (1892)
  49. 50.પ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર - ઈલાબહેન ભટ્ટ (SEWA સંસથા) (1977)
  50. 51.પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર - ઉમાશંકર જોશી – નિશીથ માટે (1967)
  51. 52.પ્રથમ મિલ શરૂ કરનાર - રણછોડલાલ રેંટિયાવાળા
  52. 53.પ્રથમ શબ્દકોશ બનાવનાર - નર્મદ – નર્મ કોશ
  53. 54.પ્રથમ ભારતીય ભૂમિદળના વડા - જનરલ રાજેન્દ્રસિંહ
  54. 55.પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર - છોટુભાઈ પુરણી, અંબુભાઈ પુરાણી
  55. 56.ગુજરાતની અસ્મિતાના આદ્યપ્રવર્તક તેમજ ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક - રણજિતરામ વાવાભાઈ મહેતા
  56. 57.પ્રથમ ગ્રંથાલય પ્રવૃત્તિઓના પ્રણેતા - મોતીભાઈ અમીન
  57. 58.પ્રથમ પંચાયતી રાજના પ્રણેતા - બળવંતરાય મહેતા
  58. 59.પ્રથમ અંધશાળા સ્થાપનાર - નીલકંઠરાય છત્રપતિ
  59. 60.પ્રથમ ગુજરાતી છાપકામ કરનાર - ફર્દુનજી મર્ઝબાન, મુંબઈ (1822)
  60. 61.પ્રથમ ગુજરાતીમાં છાપકામ કરનાર - દુર્ગારામ મહેતા
  61. 62.પ્રથમ કૃષિ યુનિવર્સિટી - સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડા (1972-73)
  62. 63.પ્રથમ મહિલા સ્નાતક - વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા (1904)
  63. 64.સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી - ઉછંગરાય ઢેબર અને ત્યરબાદ રસિકલાલ પરીખ
  64. 65.અમદાવાદના પ્રથમ મેયર - ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
  65. 66.પ્રથમ ગુજરાતી એન્સાઈક્લોપીડિયા બહાર પાડનાર - રતનજી ફરામજી શેઠના
  66. 67.ગુજરાતમાં મફ્ત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર - સયાજીરાવ ગાયકવાડ
  67. 68.બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભામાંના સૌપ્રથમ ગુજરાતી પ્રમુખ - વિઠ્ઠલભાઈ પટેલ
  68. 69.પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી - ગગન વિહારી મહેતા (1959)
  69. 70.પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી - વી.એલ.મહેતા (1954)
  70. 71.પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી - શ્રીમતી ભાગ મહેતા (1954)
  71. 72.પ્રથમ ગુજરાતી વિમાની - જહાંગીર રતનજી તાતા
  72. 73.ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી - ડી.આઈ.જી.પટેલ
  73. 74.ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર - સંત નૃસિંહદાસ (અમદાવાદ – 1878થી અષાઢી બીજે)
  74. 75.ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો - આલપ ખાન (અલાઉદ્દીન ખિલજીએ મૂકેલો)
  75. 76.ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર - મિર્ઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો)
  76. 77.સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર - વડોદરા
  77. 78.છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા - ખેરવા (જિ. મહેસણા)
  78. 79.સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ - મેથાણ (જિ.પાટણ)
  79. 80.સૌર ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ - મેથાણ (જિ.પાટણ)
  80. 81.સૌપ્રથમ ઈન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન - કીર્તિધામ (સિદ્ધપુર, જિ.પાટણ)
  81. 82.સૌપ્રથમ કન્યા શાળા - અમદાવાદ (હરકુંવર શેઠણી દ્વારા – 1850)
  82. 83.ટાગોર સાહિત્ય પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી - ભગવાનદાસ પટેલ
  83. 84.ગુજરાતમાં જહાજવાડો સ્થપનાર - વાલચંદ હીરાચંદ
  84. 85.પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર - સુમતિબહેન મોરારજી
  85. 86.પ્રથમ મહિલા કુલપતિ - હંસાબહેન મહેતા
  86. 87.એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીના સ્થાપક - ત્રિભોવનદાસ પટેલ
  87. 88.ભારત રત્ન મેળવનાર ગુજરાતી - મોરારજી દેસાઈ (1991)
  88. 89.પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર - ઝવેરચંદ મેઘાણી (રાષ્ટ્રીય શાયર)
  89. 90.પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર - મહાદેવભાઈ દેસાઈ
  90. 91.અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુતરાતી ક્રિકેટર - કિરણ મોરે
  91. 92.સૌપ્રથમ ગુજરાતી અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર - રણજિતરામ વાવાભાઈ મહેતા
  92. 93.શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશક - ઈચ્છરામ દેસાઈ
  93. 94.રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ - સામ પિત્રોડા
  94. 95.નિશાન-એ-પાક એવોર્ડ મેળવનાર - મોરારજી દેસાઈ
  95. 96.અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર - સુધિર પરબ,ખો-ખો (1970)
  96. 97.ટેલિવિજનની શરૂઆત - ખેડા જિલ્લના પીજ કેન્દ્ર પરથી
  97. 98.સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય - ગુજરાત
  98. 99.પ્રથમ નગર - લોથલ (અમદાવાદ)
  99. 100.પ્રથમ રાજધાની - કુશસ્થળી (જે ત્યારબાદ દ્વારવતી નામે ઓળખાઈ)
  100. 101.ગુજરાતનાં આધારભૂત ઇતિહાસ મુજબ પ્રથમ રાજધાની - ભીલ્લમાલશ્રીમાલ
  101. 102.વર્ષ ૧૮૯૩ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી - મણીભાઈ દ્વિવેદી
  102. 103.વર્ષ ૧૮૯૩ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી - વીરચંદ ગાંધી
ગુજરાતમાં સૌથી નાનું , મોટું
  1. 1.વિસ્તારની દ્રષ્તિએ સૌથી મોટો જિલ્લો :- કચ્છ (45,652 ચો.કિ.મી)
  2. 2.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ (1,764 ચો.કિ.મી.)
  3. 3.વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો :- અમદાવાદ
  4. 4.વસતીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર :- અમદાવાદ
  5. 5.સૌથી મોટી હોસ્પિટલ :- અમદાવાદ સિવિલ હોસ્પિટલ (મૂળનામ – શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)
  6. 6.સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ
  7. 7.સૌથી મોટું રેલવે સ્ટેશન :- અમદાવાદ (કાળુપુર રેલવે સ્ટેશન)
  8. 8.સૌથી મોટું વિમાનીમથક :- સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ - અમદાવાદ (26 જાન્યુઆરી, 1991માં આંતરરાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત)
  9. 9.સૌથી મોટો પ્રાણીબાગ :- કમલા નેહરુ ઝુઓલોજિકલ પાર્ક (કાંકરિયા અમદાવાદ)
  10. 10.સૌથી મોટો મેળો :- વૌઠાનો મેળો – ધોળકા – જિ. અમદાવાદ (સૌથી મોટો લોકમેળો)
  11. 11.સૌથી પહોળો પુલ :- ઋષિ દધીચિ પુલ – અમદાવાદ (સાબરમતી નદી ઉપર)
  12. 12.સૌથી ઊંચો બંધ :- સરદાર સરોવર યોજના (138,68 મીટર)
  13. 13.સૌથી લાંબી નદી :- સાબરમતી
  14. 14.સૌથી મોટી નદી :- નર્મદા
  15. 15.સૌથી મોટો પુલ :- ગોલ્ડન બ્રિજ – ભરૂચમાં નર્મદા નદી પર
  16. 16.સૌથી મોટી સિંચાઈ યોજના :- નર્મદા યોજના (જે સહુની યોજના થી પણ ઓળખાય છે)
  17. 17.સૌથી મોટું બંદર :- કંડલા – કચ્છ (મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર)
  18. 18.ખાતરનું સૌથી મોટું કારખાનું :- ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર – ચાવજ- ભરૂચ
  19. 19.સૌથી મોટી ઔદ્યોગિક વસાહત :- અંકલેશ્વર
  20. 20.સૌથી મોટું મ્યુઝિયમ :- બરોડા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી - વડોદરા
  21. 21.સૌથી મોટી લાઈબ્રેરી :- સેન્ટ્રલ લાઈબ્રેરી - વડોદરા
  22. 22.સૌથી મોટો મહેલ :- વિલાસ પેલેસ – વડોદરા
  23. 23.સૌથી મોટી સહકારી ડેરી :- અમૂલ - આણંદ
  24. 24.સૌથી મોટું સરોવર :- નળ સરોવર - અમદાવાદ
  25. 25.સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર :- ઊંઝા - મહેસાણા
  26. 26.સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન :- વધઈ બોટનિકલ ગાર્ડન (ડાંગ)
  27. 27.સૌથી ઊંચુ પર્વત શિખર :- ગોરખનાથ-ગિરનાર (1,117 મીટર)
  28. 28.સૌથી વધુ મંદિરોવાળું શહેર :- પાલિતાણા - ભાવનગર (863 મંદિરો)
  29. 29.સૌથી મોટું નાટ્યગૃહ :- હેમુ ગઢવી નાટ્યગૃહ - રાજકોટ
  30. 30.સૌથી મોટી મસ્જિદ :- જુમ્મા મસ્જિદ - અમદાવાદ
  31. 31.સૌથી મોટું પક્ષીઘર :- ઈન્દ્રોડા પાર્ક – ગાંધીનગર
ભૌગોલિક ઉપનામ
  1. 1.સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
  2. 2.સત્યાગ્રહની ભૂમિ   : બારડોલી
  3. 3.સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
  4. 4.સાક્ષરભૂમિ : નડિયાદ
  5. 5.ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
  6. 6.સૌરાષ્ટ્રની સંસ્કારનગરી   : ભાવનગર
  7. 7.પુસ્તકોની નગરી  : નવસારી
  8. 8.મંદિરોની નગરી   : પાલિતાણા
  9. 9.વિદ્યાનગરી  : વલ્લભવિદ્યાનગર
  10. 10.ઉદ્યાનનગરી  : ગાંધીનગર
  11. 11.ઔદ્યોગિક નગરી : વાપી
  12. 12.કચ્છનું પેરિસ   : મુંદ્રા
  13. 13.સૌરાષ્ટ્રનું પેરિસ   : જામનગર
  14. 14.સૌરાષ્ટ્રનું કાશ્મીર  : મહુવા
  15. 15.પારસીઓનું કાશી : ઉદવાડા
  16. 16.દક્ષિણનું કાશી  : ચાંદોદ
  17. 17.સાધુઓનું પિયર  : ગિરનાર
  18. 18.સાધુઓનું મોસાળ : સિદ્ધપુર(પાટણ)
  19. 19.વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
  20. 20.યુકેલિપ્ટસ (નીલગીરી) જિલ્લો : ભાવનગર
  21. 21.સોનાની નગરી : દ્વારકા
  22. 22.સોનાની મૂરત  : સુરત
  23. 23.સુદામાપુરી  : પોરબંદર
  24. 24.સૂર્યપુત્રી : તાપી
  25. 25.મૈકલ કન્યા : નર્મદા
  26. 26.મહેલોનું શહેર  : વડોદરા
  27. 27.લીલી નાઘેર  : ચોરવાડ
  28. 28.ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ (ખેડા)
પ્રાચીન નામો
  1. 1.ડાકોર : ડંકપુર
  2. 2.પાલનપુર : પ્રલાદનગર
  3. 3.ભરૂચ : ભૃગુકચ્છ , ભૃગુપુર
  4. 4.કડી : કતિપુર
  5. 5.નવસારી : નવસારિકા
  6. 6.ખંભાત : સ્તંભતીર્થ , સ્તંભપુર
  7. 7.ભાવનગર : ગોહિલવાડ
  8. 8.જામનગર : હાલાર
  9. 9.મહુવા : મધુપુરી
  10. 10. કપડવણજ : કર્પટ વાણિજ્ય
  11. 11.વઢવાણ : વર્ધમાનપુર
  12. 12.તારંગા : તારણદુર્ગ , તારણગિરિ
  13. 13.પોરબંદર : સુદામાપુરી
  14. 14.ગણદેવી : ગુણપદિકા
  15. 15.મોડાસા : મહુડાસુ
  16. 16. જૂનાગઢ : સોરઠ , મુસ્તાફાબાદ
  17. 17.સુરેન્દ્રનગર : ઝાલાવાડ
  18. 18.વડનગર : આનંદપુર , ચમત્કારપુર , આનર્ત પુર
  19. 19.ધોળકા : ધલ્લક,ધવલ્લક્પુર 
  20. 20. ગિરનાર : રૈવતક , રૈવત
  21. 21.બનાસ પર્ણાશા
  22. 22. ભદ્રેશ્વર : ભદ્રાવતી
  23. 23.વાલોડ : વડવલ્લી
  24. 24. તીથલ : તીર્થસ્થલ
  25. 25. દ્વારકા : દ્વારવતી
  26. 26.મોઢેરા : ભગવદગામ
  27. 27. લોથલ : લોથસ્થળ
  28. 28.વલસાડ -વલ્લરખંડ
  29. 29. ખેડા : ખટક
  30. 30. ડભોઈ :દર્ભવતી
  31. 31.વડોદરા : વટપદ્રક  , વટપુર
  32. 32.નર્મદા : રેવા
  33. 33.વીસનગર : વીસલનગર
  34. 34.સૂરતઃ સુર્યપુર
  35. 35.અમરેલી : અમરાવલી , અમરાવતી
  36. 36.મહુડી : મધુપુરી
  37. 37.વડાલી : વડથલી
  38. 38.હળવદ : હલપદ્ર
  39. 39.અંકલેશ્વર - અકુલેશ્વર
  40. 40.શંખેશ્વર : શંખપુર
  41. 41.પાલીતાણા : પાદલિપ્તપુર
  42. 42. વેરાવળ : વેરાકુલ
  43. 43.હિંમતનગર : અહમદનગર
  44. 44.સિદ્ધપુર : સિદ્ધક્ષેત્ર , શ્રીસ્થળ
  45. 45.વાત્રક :વાત્રઘ્ની
  46. 46. દાહોદ : દધીપત્ર , દધીપુરાનગર
  47. 47. ચાંપાનેર: મુહમ્મદાબાદ
  48. 48. સાબરમતી: શ્વાભ્રમતી
મહાનુભવોના ઉપનામ  :-
  1. 1.ગાંધીજી , રાષ્ટ્રપિતા, બાપુ , સાબરમતીના સંત
  2. 2.સરદાર વલ્લભભાઈ પટેલ :- સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
  3. 3.મોહંમદ બેગડો :- ગુજરાતનો અકબર
  4. 4.ડૉ. ચંદુલાલ દેસાઈ :-છોટે સરદાર
  5. 5.જમશેદજી તાતા :- ભારતીય ઉદ્યોગ ના પિતામહ
  6. 6.વર્ગીસ કુરિયન :- શ્વેતક્રાંતિના જનક
  7. 7.ડૉ. હોમી ભાભા :-અણુશક્તિના પિતામહ
  8. 8.જામ રણજીતસિંહજી :- ક્રિકેટનો જાદુગર
  9. 9.પુષ્પાબહેન મહેતા :- મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
  10. 10.ગણેશ વાસુદેવ માવળંકર :- ભારતની સંસદ ના પિતા
  11. 11.કુમારપાળ :-ગુજરાતનો અશોક
  12. ‎12.ગિજુભાઈ બધેકા :- બાળકોની મુછાળી મા
  13. 13.શ્રીમદ રાજચંદ્ર  :- સાક્ષાત સરસ્વતી
  14. 14.નરસિંહ મહેતા :- આદિ કવિ
  15. ‎15.મીરાબાઈ :- દાસી જનમ જનમની
  16. ‎16.અખો :- જ્ઞાન નો વડલો
  17. 17.નર્મદ :- નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
  18. 18.ઝવેરચંદ મેઘાણી :- રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
  19. 19.પ્રેમાનંદ :- મહાકવિ
  20. 20.ઉમાશંકર જોશી :- વિશ્વશાંતિનો કવિ
  21. 21.પન્નાલાલ પટેલ :- સાહિત્યજગતનો ચમત્કાર
  22. 22.ન્હાનાલાલ :- કવિવર
  23. 23.કલાપી :- સૂરતાની વાડીનો મીઠો મોરલો
  24. 24.ગોવર્ધનરામ ત્રિપાઠી :- પંડિતયુગના પુરોધા
  25. 25.આનંદશંકર ધ્રુવ :-પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
  26. 26.ચુનીલાલ આશારામ ભગત:- પૂજ્ય મોટા
  27. 27.રવિશંકર રાવળ :- કલાગુરુ
  28. 28.રવિશંકર મહારાજ :- કળિયુગના રૂષી, મૂકસેવક
  29. 29.નરસિંહરાવ દિવેટિયા :- સાહિત્ય દિવાકર
  30. 30.મોહનલાલ પંડ્યા :- ડુંગળીચોર
  31. 31.ઈન્દુલાલ યાજ્ઞિક :- અમીર શહેરના ગરીબ ફકીર
  32. 32.મોતીભાઈ અમીન :- ચરોતરનું મોતી
  33. 33.રણજિતરામ વાવાભાઇ મહેતા :-  ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
  34. 34. ‎હેમચંદ્રાચાર્ય :- કલિકાલ સર્વજ્ઞ
  35. 35. અખંડાનંદ :- જ્ઞાનની પરબ
  36. 36. ‎કસ્તુરભાઈ લાલભાઈ :- શીલભદ્ર ,શ્રેષ્ઠી
  37. 37. ‎પંડિત સુખલાલજી :- પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
  38. 38. ફર્દુનજી મર્જબાન :- ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
  39. 39.‎એલેકઝાન્ડર ફાર્બસ :- લોકાભિમુખ રાજપુરુષ
  40. 40.જમશેદજી જીજીભાઈ :- હિન્દના હાતિમતાઈ

View More Material

Share