Material Content for ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય-2

ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય-2

 

 

નદી કિનારે આવેલા શહેરો
  1. ૧. સાબરમતી- અમદવાદ, ગાંધીનગર, મહુડી
  2. ૨. હાથમતી- હિમતનગર
  3. ૩. મેશ્વો- શામળાજી
  4. ૪. વિશ્વામીત્રી- વડોદરા
  5. ૫. નર્મદા- ભરુચ, ચાંદોદ
  6. ૬. ઓરંગા- વલસાડ
  7. ૭. પુષ્પાવતી- મોઢેરા
  8. ૮. ગોંડલી- ગોંડલ
  9. ૯. વાત્રક- ખેડા મહાર- કપડવંજ
  10. ૧૧. આજી- રાજકોટ
  11. ૧૨. સરસ્વતી- સિધ્ધપુર, પાટણ
  12. ૧૩. મચ્છુ- મોરબી, વાંકાનેર
  13. ૧૪. તાપી- સુરત
  14. ૧૫. પૂર્ણા- નવસારી
  15. ૧૬. ભોગાવો- સુરેન્દ્રનગર, વઢવાણ
  16. ૧૭. બનાસ- ડીસા
  17. ૧૮. હીરણ- સોમનાથ
  18. ૧૯. માજમ- મોડાસા
  19. ૨૦. ભાદર- જસદણ, ધોરાજી, ઉપલેટા
  20. ૨૧. ગોમતી- દ્વારકા
ગુજરાતમાં આવેલા મહેલો
  1. 1.ચાંદાસૂરજ મહેલ :- મહેમદાવાદ (મહંમદ બેગડાએ બંધાવેલો)
  2. 2.રાણકદેવીનો મહેલ :- ઉપરકોટ (જૂનાગઢ)
  3. 3.ખેંગારનો મહેલ :- જૂનાગઢ
  4. 4.ખંભાળાનો મહેલ :- ખંભાળે (પોરબંદર)
  5. 5.જૂનાગઢના નવાબનો મહેલ :- ચોરવાડ
  6. 6.પ્રતાપ વિલાસ પેલેસ :- વડોદરા
  7. 7.લક્ષ્મી વિલાસ પેલેસ :- વડોદરા
  8. 8.મકરપુરા પેલેસ :- વડોદરા
  9. 9.નજરબાગ :- વડોદરા
  10. 10.રાવ પ્રાગમલજીનો રાજમહેલ :- ભૂજ
  11. 11.શરદબાગ પેલેસ :- ભૂજ
  12. 12.આયના મહેલ :- ભૂજ
  13. 13.પદ્મા વિલાસ મહેલ :- રાજપીપળા
  14. 14.પ્રતાપ વિલાસ મહેલ :-જામનગર
  15. 15.પતઈ રાવળનો મહેલ :- ચાંપાનેર
  16. 16.વિજય પેલેસ :- રાજપીપળા
  17. 17.કલાપીનો મહેલ :- લાઠી
  18. 18.રાજમહેલ :- ગોંડલ
  19. 19.રાજમહેલ :- વઢવાણ
  20. 20.અમર પેલેસ :- વાંકાનેર
  21. 21.ઈડરના રાણાનો મહેલ :-ઈડર
  22. 22.રાજમહેલ :- હિંમતનગર
  23. 23.મોતી મહેલ :- અમદાવાદ
  24. 24.વાંસદાનો મહેલ :- વાંસદા
  25. 25.બાલારામ પેલેસ :- બાલારામ
  26. 26.નીલમબાગ પેલેસ :- ભાવનગર
  27. 27.વિજય વિલાસ પેલેસ :- માંડવી
ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો / ગ્રંથભંડારો
  1. 1.હંસા મહેતા ગ્રંથાલય :- વડોદરા
  2. 2.જયસિંહરાવ ગ્રંથાલય :- વડોદરા
  3. 3.એન્ડ્રુઝ લાઈબ્રેરી :- સુરત
  4. 4.હડાણા ગ્રંથાલય :- હડાણા
  5. 5.હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર :- પાટણ
  6. 6.એમ.જે.લાઈબ્રેરી :- અમદાવાદ
  7. 7.સેન્ટ્રલ લાઈબ્રેરી :- વડોદરા
  8. 8.બાર્ટન લાઈબ્રેરી :- ભાવનગર
  9. 9.ડાહી લક્ષ્મી ગ્રંથાલય :- નડિયાદ
  10. 10.લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી :- સુરત
  11. 11.ભો.જે. વિદ્યાભવન :- અમદાવાદ
  12. 12.બ્રિટીશ લાઈબ્રેરી :- અમદાવાદ
  13. 13.લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર :- અમદાવાદ
  14. 14.ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય :- અમદાવાદ
  15. 15.પ્રાચ્ય વિદ્યામંદિર :- વડોદરા
  16. 16.શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર :- વડોદરા
  17. 17.શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર :- કોબા (ગાંધીનગર)
  18. 18.ગુજરાતી ભાષાભવન :- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ)
  19. 19.ચુનીલાલ ગાંધી વિદ્યાભવન :- સુરત
  20. 20.જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર :- સુરત
  21. 21.ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટ :- શારદાપીઠ (દ્વારકા)
  22. 22.વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર :- પાટણ
  23. 23.મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર :- ડભોઈ
  24. 24.મેહરજી પુસ્તકાલય :- નવસારી
  25. 25.પીટીટ સાર્વજનિક પુસ્તકાલય :- બીલીમોરા
  26. 26.બેંગ લાઈબ્રેરી :- રાજકોટ
  27. 27.લખધીરજી લાઈબ્રેરી   :- રાજકોટ
  28. 28.ભગવતસિંહજી લાઈબ્રેરી :- ગોંડલ
  29. 29.તખ્તસિંહજી લાઈબ્રેરી :- બોટાદ
  30. 30.શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરી :- ભાવનગર
  31. 31.કાવસજી ગઝદર પુસ્તકાલય :- ગણદેવી
  32. 32.વોકનેર લાઈબ્રેરી :- અમરેલી
ગુજરાતના સંગ્રહાલયો
  1. 1.વોટસન મ્યુઝિયમ : રાજકોટ
  2. 2.ઢિંગલી મ્યુઝિયમ : રાજકોટ
  3. 3.સાપુતારા મ્યુઝિયમ : સાપુતારા
  4. 4.લેડી વિલ્સન મ્યુઝિયમ : ધરમપુર
  5. 5.રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ : ખંભાત
  6. 6.આદિવાસી લોકકલા સંગ્રહલાય : છોટા ઉદેપુર
  7. 7.વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી : વડોદરા (ગુજરાતનું સૌથી મોટું)
  8. 8.હેલ્થ મ્યુઝિયમ : વડોદરા
  9. 9.મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ : વડોદરા
  10. 10.એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વ વિષયક મ્યુઝિયમ : વડોદરા
  11. 11.કચ્છ મ્યુઝિયમ : ભૂજ (ગુજરાતનું સૌથી જુનૂં (કચ્છ))
  12. 12.બાર્ટન મ્યુઝિયમ : ભાવનગર
  13. 13.ગિરધરભાઇ બાળ મ્યુઝિયમ : અમરેલી
  14. 14.વલ્લભીપુર મ્યુઝિયમ : વલ્લભીપુર
  15. 15.દરબાર હોલ મ્યુઝિયમ : જૂનાગઢ
  16. 16.ગાંધી સ્મારક સંગ્રહાલય : સાબરમતી (અમદાવાદ)
  17. 17.કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ : અમદાવાદ (અંબાલાલ સારાભાઇની સંગ્રહિત બાબતો)
  18. 18.આદીવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ : અમદાવાદ
  19. 19.ભો.જે.વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ : અમદાવાદ
  20. 20.લા.દ.પ્રાચ્ય વિદ્યામંદિર : અમદાવાદ
  21. 21.બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ : અમદાવાદ
  22. 22.પતંગ મ્યુઝિયમ : અમદાવાદ (સ્થાપક નાનુભાઇ શાહ)
  23. 23.ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયલ મ્યુઝિયમ : અમદાવાદ
  24. 24.સરદાર સંગ્રહાલય : સુરત
  25. 25.નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય : ગાંધીનગર
  26. 26.ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય : કપડવંજ
  27. 27.જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ : જામનગર
  28. 28.લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ : રતનપુર (બનાસકાંઠા)
  29. 29.મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ : બહાદુરપુર (વડોદરા)
  30. 30.વનસેવા મહાવિદ્યાપીઠ : બિલાદીપુડી (વલસાડ)
  31. 31.નૂતન ગ્રામ વિદ્યાપીઠ : વાલિયા (ભરુચ)
  32. 32.લોકભારતી વિદ્યાપીઠ : સણોસરા (ભાવનગર)- નાનાભાઇ ભટ્ટ દ્વારા સ્થાપીત
  33. 33.જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ : ગઢડા (સ્વા.) (બોટાદ)
  34. 34.સાબરગ્રામ વિદ્યાપીઠ : સનોસણ (બનાસકાંઠા)
  35. 35.રંગભારતી વિદ્યાપીઠ : ખેડા
  36. 36.પીઠેશ્ર્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ : પીઠાઇ (ખેડા)
  37. 37.અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ : મોટી પાવઠી (અમદાવાદ)
  38. 38.સમાજસેવા મહાવિદ્યાલય : વેડછી (તાપી)
  39. 39.સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ : સમોડા (પાટણ)
  40. 40.નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ : મડાણાગઢ (બનાસકાંઠા)
ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક
  1. 1 કિસાન મજદૂર લોક્પક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ
  2. 2  અમુલ ડેરી (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ
  3. 3  સવક સમાજ (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ
  4. 4  પરથમ ઈજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) : ભાઈલાલભાઈ પટેલ
  5. 5  સસ્તુ સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ
  6. 6  નિહારિકા ક્લબ : બચુભાઈ રાવત
  7. 7  ગાંધર્વ નિકેતન (ભરૂચ) : પંડિત ઓમકારનાથ ઠાકુર
  8. 8  કલાયતન (વલસાડ) : ભીખુભાઈ ભાવસાર
  9. 9  સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીક (અમદાવાદ) : નંદન મહેતા
  10. 10  અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) : વિઠ્ઠલદાસ બાપોદરા
  11. 11 ગજરાત ક્લાસંઘ (અમદાવાદ) : રવિશંકર રાવળ
  12. 12  શેઠ.સી.એન.કોલેજ ઓફ ફાઈન આટર્સ (અમદાવાદ) : રસિકલાલ પરીખ
  13. 13  વાસ્તુશિલ્પ : બાલકૃષ્ણ દોશી
  14. 14  ગજરાત કલામંદિર (ગોંડલ) : મહંમદ અશરફ ખાન
  15. 15 ‘નટ મંડળ’ અને ‘નાટ્ય વિદ્યામંદિર’ : જયશંકર સુંદરી (ભોજક)
  16. 16 ભરત નાટ્યપીઠ મંડળી : જશવંત ઠાકુર
  17. 17 ઇન્ડિયન નેશનલ થીયેટર (INT) : દામુભાઈ ઝવેરી
  18. 18  નાટ્યસંપદા : ક્રાંતિ મડિયા
  19. 19  સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ
  20. 20  ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ
  21. 21  ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ
  22. 22  દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આટર્સ (અમદાવાદ) :મુણાલીની સારાભાઇ
  23. 23 એલેમ્બિક કેમિકલ વર્કસ : ત્રિભુવનદાસ ગજ્જર
  24. 24  હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) : પુણ્યવિજયજીમુની
  25. 25  પ્રેમચંદ ટ્રેનીંગ કોલેજ (અમદાવાદ) : પ્રેમચંદ રાયચંદ
  26. 26  આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) : મંગળદાસ ગીરધરદાસ
  27. 27  કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) : અંબાલાલ સારાભાઇમો સંગ્રહ
  28. 28  અતુલ પ્રોડક્ટ્સ (વલસાડ) : કસ્તુરભાઇ લાલભાઈ
  29. 29  અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ
  30. 30  લા.દ. (લાલભાઈ દલપતરામ) ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ
  31. 31  એચ.એલ.કોલેજ (અમદાવાદ) : અમૃતલાલ હરગોવિંદદાસ
  32. 32 ભીલ સેવા મંડળી (દાહોદ) : ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)
  33. 33  દક્ષિણમૂર્તિ સંસ્થા (આંબલા, જિ. ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ
  34. 34 લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ
  35. 35  સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિયેશન (SEWA) : ઈલા ભટ્ટ
  36. 36 ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી
  37. 37  પુનીત સેવાશ્રમ : પુનીત મહારાજ
  38. 38  શ્રીમતી નાથીભાઈ દામોદર ઠાકરશી (SNDT) મહિલા યુનીવર્સીટી (મુંબઈમાં) : વિઠ્ઠલદાસ
  39. 39 હડાણા લાઈબ્રેરી : વાજસુરવાળા દરબાર
  40. 40 શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ
  41. 41  શ્રુતિ સંગીત સંસ્થા : રાસબિહારી દેસાઈ
  42. 42  નૃત્ય ભારતી : ઈલાક્ષી ઠાકોર
ભારતનું સાંસ્કૃતિક જ્ઞાન
ભારતના પ્રથમ મહિલા
  1. 1.પ્રથમ મહિલા શાસક  – રઝીયા સુલતાના (૧૨૩૬)
  2. 2.પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  –  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
  3. 3.પ્રથમ મહિલા સ્નાતક   –  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
  4. 4.પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  –  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭)
  5. 5.પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  –  નીલા કૌશિક પંડિત
  6. 6.પ્રથમ મહિલા સ્ટંટક્વીન  – નાદિયા  (૧૯૪૫)
  7. 7.પ્રથમ મહિલા રાજ્યપાલ    –   સરોજીની નાયડુ (૧૯૪૭)
  8. 8.પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   –  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
  9. 9.પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  –  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
  10. 10.પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  –  આરતી સહા (૧૯૫૯)
  11. 11.પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   –  રીતા ફરીયા (૧૯૬૨)
  12. 12.પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  –  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
  13. 13.પ્રથમ મહિલા વડાપ્રધાન   –  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
  14. 14.પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   –  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
  15. 15.પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  –  મધર ટેરેસા  (૧૯૭૯)
  16. 16.પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  –  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
  17. 17.પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  –  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
  18. 18.પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  –  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
  19. 19.પ્રથમ મહિલા આઈ.પી.એસ.   –  કિરણ બેદી  (૧૯૭૨)
  20. 20.પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  –  આશા પારેખ (૧૯૯૦)
  21. 21.પ્રથમ મહિલા બેરિસ્ટર  – કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
  22. 22.પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  – હોમાઈ વ્યારાવાલા
  23. 23.પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  – લીલા શેઠ  (૧૯૯૧)
  24. 24.પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  – સુરેખા યાદવ  (૧૯૯૨)
  25. 25.પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   – વસંથકુમારી (૧૯૯૨)
  26. 26.પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  – ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
  27. 27.પ્રથમ મહિલા પાયલટ  – દુર્બા બેનરજી (૧૯૯૩)
  28. 28.પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  – રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
  29. 29.પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  – અપર્ણા પોપટ (૧૯૯૪)
  30. 30.પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   –  સુસ્મિતા સેન (૧૯૯૪)
  31. 31.પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  – મેનકા ગાંધી (૧૯૯૬)
  32. 32.પ્રથમ મહિલા અવકાશ યાત્રી   –   કલ્પના ચાવલા (૧૯૯૭)
  33. 33.પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  – મલ્લેશ્વરી (૨૦૦૦)
  34. 34.પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  – કમલેશ કુમારી (૨૦૦૧)
  35. 35.પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  – વિજય લક્ષ્મી
  36. 36.પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  – હરિતા કૌર દેઓલ
  37. 37.પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  – સુલોચના મોદી
  38. 38.પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  – જ્યોર્જ
  39. 39.પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  – સુબ્રમણ્યમ
  40. 40.પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત
  41. 41.પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  – પંડિત
  42. 42.પ્રથમ મહિલા ઈજનેર  – લલિતા સુબ્બારાવ
  43. 43.પ્રથમ મહિલા ડોક્ટર  – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.
ભારતમાં પ્રથમ પુરુષ
  1. 1.ભારત પર સૌપ્રથમ આક્રમણ કરનાર રાજા : સિકંદર ( એલેકઝાન્ડર ધી – ગ્રેટ ) .
  2. 2.બંગાળના પ્રથમ ગવર્નર : રોબર્ટ ક્લાઈવ
  3. 3.બંગાળના પ્રથમ ગવર્નર જનરલ : વોરન હેસ્ટિંગ્સ
  4. 4.ભારતના પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ વિલિયમ બેન્ટિક
  5. 5.ભારતના પ્રથમ વાઈસરોય : લોર્ડ કેનિંગ
  6. 6.સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ : લોર્ડ માઉન્ટબેટન
  7. 7.ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન
  8. 8.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડૉ . રાજેન્દ્ર પ્રસાદ ( 24 જાન્યુઆરી , 1950 )
  9. 9.ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ : ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણન
  10. 10.ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ : ડૉ . ઝાકિર હુસૈન
  11. 11.ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ : જ્ઞાની ઝેલસિંહ ( સૌપ્રથમ વીટો વાપરનાર )
  12. 12.ભારતના પ્રથમ વડાપ્રધાન : પંડિત જવાહરલાલ નેહરુ ( 1947 – 64 ) ( વડાપ્રધાન પદે સૌથી લાંબો કાર્યકાળ )
  13. 13.ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન : સરદાર વલ્લભભાઈ પટેલ
  14. 14.ભારતના પ્રથમ ગૃહ મંત્રી : સરદાર વલ્લભભાઈ પટેલ
  15. 15.ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી : અબ્દુલ કલામ આઝાદ ( શિક્ષણ દિવસ )
  16. 16.લોકસભાના પ્રથમ અધ્યક્ષ : ગણેશ વાસુદેવ માવળંકર ( જવાહલાલ નેહરુએ લોકસભાના પિતા કહેલા )
  17. 17.લોકસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા : રામ સુભાગસિંહ
  18. 18.રાજ્યસભામાં પ્રથમ વિરોધ પક્ષના નેતા : કમલાપતિ ત્રિપાઠી
  19. 19.ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર : સુકુમાર સેન
  20. 20.ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ : જસ્ટિસ હરિલાલ જે . કણિયા
  21. 21.લાલ કિલ્લા પરથી સંબોધન સમયે કાચના પોડિયમનો ઉપયોગ . હોય તેવા પ્રથમ વડાપ્રધાન : નરેન્દ્ર મોદી
  22. 22.સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા પ્રથમ વડાપ્રધાન : નરેન્દ્ર મોદી
  23. 23.લાલ કિલ્લા પરથી સંબોધન સમયે કેસરી અને લીલા રંગનો સાફો પહેરેલો હોય  તેવા પ્રથમ વડાપ્રધાન : શ્રી નરેન્દ્ર મોદી
  24. 24.લાલ કિલ્લા પરથી સંબોધન સમયે પાકિસ્તાન શબ્દનો ઉલ્લેખ ન કર્યો હોય તેમજ સંબોધનના અંતે ‘ વંદે માતરમ્ ’ શબ્દો ઉચ્ચાર્યા હોય તેવા પ્રથમ વડાપ્રધાન : શ્રી નરેન્દ્ર મોદી
  25. 25.આંતરરાષ્ટ્રીય કોર્ટના પ્રથમ ભારતીય ન્યાયાધીશ : ડૉ . નાગેન્દ્રસિંહ
  26. 26.એર સ્ટાફના પ્રથમ કમાન્ડર ઈન ચીફ : એર માર્શલ સર થોમસ , એમહર્ટ કે
  27. 27.ભારતીય વાયુ સેનાના પ્રથમ ભારતીય અધ્યક્ષ : એર માર્શલ એસ . મુખરજી છે
  28. 28.ભારતીય લશ્કરના પ્રથમ વડા : જનરલ એમ . રાજેન્દ્રસિંહ
  29. 29.સ્વતંત્ર ભારતના પ્રથમ કમાંડર ઈન ચીફ : જનરલ કરિઅપ્પા
  30. 30.પ્રથમ ફિલ્ડ માર્શલ : જનરલ માણેકશા કે નૌકાદળના પ્રથમ ભારતીય વડા : વાઈસ એડમિરલ આર . ડી . કટારી
  31. 31.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ : વ્યોમેશચંદ્ર બેનરજી 
  32. 32.નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય : રવીન્દ્રનાથ ટાગોર ( ગીતાંજલિ બદલ ) .
  33. 33.નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક : સી . વી . રામન ( રામન ઈફેક્ટ )
  34. 34.ઈંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય : મિહિર સેન
  35. 35.જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય : શ્રી શંકર કુરુપ
  36. 36.ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય : એ . આર . રહેમાન
  37. 37.અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય : કેપ્ટન રાકેશ શર્મા
  38. 38.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ : બદરુદીન તૈયબજી
  39. 39.ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક : ખાન અબ્દુલ ગફાર ખાન
  40. 40.સ્ટાલિન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સૈફુદ્દીન કિચલુ
  41. 41.ભારતમાં સમાચાર પત્ર શરૂ કરનાર પ્રથમ વ્યક્તિ : જેમ્સ હિક્કી
  42. 42.પ્રથમ ભારતીય પાઈલોટ : જે . આર . ડી . તાતા ( 1951 ) .
  43. 43.મોગલ દરબારમાં આવનાર પ્રથમ અંગ્રેજ : હોકિન્સ ( જહાંગીરનાં શાસન સમયે ઇ . સ . 1608માં હેક્ટર નામક વહાણમાં સુરત બંદરે ઉતરેલા ) –
  44. 44.ભારત આવનાર પ્રથમ રશિયન વડાપ્રધાન : નિકોલાઈ બલ્ગરિ
  45. 45.ભારત આવનાર પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન : એમ . સી . મિલાન
  46. 46.માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ ભારતીય : શેરપા તેનઝિંગ
  47. 47.પ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ : ડૉ . કે . આર . નારાયણન ( 1997 – 2002 )
  48. 48.મહિલા વિદ્યાપીઠની સ્થાપના કરનાર ભારતીય : ઘોન્ડો કેશવ કર્વે
  49. 49.1857ના વિપ્લવનો પ્રથમ શહીદ : મંગલ પાંડે
  50. 50.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક : એલન ઓકટોવિયન હ્યુમ
  51. 51.વિકટોરિયા ક્રોસ એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય : ખદબદખાન
  52. 52 પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન : શ્રી મોરારજી દેસાઈ ( 1977 – 79 ) .
  53. 53.ટેસ્ટ ક્રિકેટમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી : રણજિતસિંહજી
  54. 54.ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર મેળવનાર ભારતીય : ઈન્દ્રજિત ગુપ્ત
ભારતમાં સૌથી વધુ અને નાનું
  1. 1.સૌથી વધુ ગીત ગાનાર :- લતા મંગેશકર
  2. 2.સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર :- મોરારજી દેસાઇ
  3. 3.સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર :-નીલમ સંજીવ રેડ્ડી
  4. 4.સૌથી વધુ વખત લોકસભા ચુંટણી જીતનાર :- ઇન્દ્રજીત ગુપ્તા
  5. 5.સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર :-રાજીવ ગાંધી
  6. 6.સૌથી જૂનો ગ્રંથ :- ઋગ્વેદ
  7. 7.સૌથી વધુ જૈન લોકોની વસ્તીવાડું રાજ્ય:- ગુજરાત
  8. 8.સોડાએસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય :- ગુજરાત
  9. 9.સૌથી વધુ મીઠું પકવતું રાજ્ય :- ગુજરાત
  10. 10.હીરા ઉદ્યોગમાં સૌથી અગ્રેસર રાજ્ય :- ગુજરાત
  11. 11.વન ડે ક્રિકેટમાં ૧૫000 રન બનાવનાર પ્રથમ ભારતીય :- સચિન તેંડુલકર
  12. 12.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર :- અનીલકુંબલે
  13. 13.સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય :- મદ્યપ્રદેશ
  14. 14.સૌથી વિશાળ સ્ટેડિયમ :- શ્રી નરેન્દ્ર મોદી ( અમદાવાદ )
  15. 15.સૌથી વધુ શહેરી વિસ્તાર વાળું  રાજ્ય :- મહારાષ્ટ્ર
  16. 16.સૌથી વધુ રસ્તા બદલનાર નદી :- કોસી નદી
  17. 17.બે વખત કર્કવૃત્ત ઓળંગતી નદી :- મહી નદી
  18. 18.દેશનુ સર્વોચ્ચ શોર્ય સન્માન:- પરમવીર ચક્ર
  19. 19.સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેર :-મુંબઈ
  20. 20.સૌથી જડપી ટ્રેન :- વંદે ભારત એક્સપ્રેસ
  21. 21.સૌથી વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય :-ઝારખંડ
  22. 22.દેશમાં સૌથી નાની ઉમર નો તરવૈયો :-તેજસ્વી સિંદે
  23. 23.ભારતમાં સૌથી વધુ નોકરી આપનાર :- ભારતીય રેલવે
  24. 24.સૌથી વધુ ગીત લખનાર :- સમીર અંજાન
ભારતીય ઉપનામ
  1. 1.સોલ્ટ સિટી: ગુજરાત
  2. 2.ભારતનું સ્વિત્ઝર્લેન્ડ: કાશ્મીર
  3. 3.સોયાપૃદેશ : મધ્ય પ્રદેશ
  4. 4.મસાલાનો બગીચો:કેરળ
  5. 5.ભારતનું ગોલ્ડન સિટી: જેસલમેર
  6. 6.ભારતનુ માન્ચેસ્ટર, ભારત નુ બોસ્ટન: અમદાવાદ
  7. 7.ભારતનુ ડેટ્રોઇટ:પીથમપુર
  8. 8.ભારતનો બગીચો: બેંગલોર
  9. 9.ભારતનુ પેરિસ: જયપુર
  10. 10.ભારતનુ પિટ્સબર્ગ: જમશેદપુર
  11. 11.ભારતનુ હોલિવૂડ: મુંબઈ
  12. 12.ભારતનુ ટોલિવૂડ: કોલકાતા
  13. 13.સરોવરનુ નગર: શ્રીનગર
  14. 14.મહેલોનુ શહેર: કોલકાતા
  15. 15.ડાયમંડ હાબૅર: કોલકાતા
  16. 16.સ્ટીલ નગરી: જમશેદપુર
  17. 17.અંતરિક્ષનુ નગર: બેંગલોર
  18. 18.કોલસાનગરી: ધનબાદ
  19. 19.જુડવા શહેર: હૈદરાબાદ, સિકંદરાબાદ
  20. 20.સૂયૅનગરી: જોધપુર
  21. 21.રાજસ્થાન નું હૃદય: અજમેર
  22. 22.સુવાસોનુ શહેર:કન્નનોજ
  23. 23.બ્લૂ માઉન્ટેન: નીલગીરી પવૅતો
  24. 24.અરબસાગરની રાણી:કોચી
  25. 25.પૂવૅનુ વેનિસ:કોચી
  26. 26.પૂવૅનુ સ્કોટલેન્ડ: મેઘાલય
  27. 27.ગુલાબીનગરી: જયપુર
  28. 28.સાત ટાપુ નું શહેર: મુંબઈ
  29. 29.તહેવારોનુ શહેર:મદુરાઈ
  30. 30.ઉત્તર ભારતનુ માન્ચેસ્ટર: કાનપુર
  31. 31.બગીચાનુ શહેર:કપૂરથલા
  32. 32.પવૅતોની નગરી: ડુંગર પુર
  33. 33.લીચી શહેર: દેહરાદૂન
  34. 34.વરસાદનુ ઘર: મેઘાલય
  35. 35.પવૅતોની રાણી: મસૂરી
  36. 36.નવાબોનુ શહેર:લખનઉ
  37. 37.પાંચ નદીની ભૂમિ: પંજાબ
  38. 38.રાજસ્થાન નું શિમલા: માઉન્ટ આબુ
  39. 39.રાજસ્થાન નું ગૌરવ: ચિત્તોડગઢ
  40. 40.કણાટર્ક નું રત્ન: મૈસૂર
  41. 41.વનોનુ નગર: દેહરાદૂન
  42. 42.ઈલેક્ટ્રોનિક શહેર: બેંગલોર
  43. 43.કવીન ઓફ ડેક્કન: પુણે
  44. 44.પવિત્ર નદી: ગંગા
  45. 45.વૃધ્ધ ગંગા: ગોદાવરી
  46. 46.કાળી નદી:શારદા
  47. 47.દક્ષિણ ભારતની ગંગા: કાવેરી
  48. 48.સાત ટેકરીઓ નુ શહેર: મુંબઈ
  49. 49.લેધરસિટી: કાનપુર
  50. 50.કેરળનો ગેટ વે: કોચી
  51. 51.સપનાઓનુ શહેર: મુંબઈ
  52. 52.તાજ નગરી: આગ્રા
  53. 53.ગુરુની નગરી: અમૃતસર
  54. 54.ભારતનુ સિલિકોનવેલી: બેંગલોર
  55. 55.મંદિરોનુ શહેર: વારાણસી
  56. 56.એશિયા નુ ડેટ્રોઇટ: ચેન્નાઇ
  57. 57.ભારતનુ ઓટોહબ: ચેન્નાઇ
  58. 58.ભારતનો ગેટ વે: મુંબઈ
  59. 59.ઓરેન્જ સીટી: નાગપુર
  60. 60.સંતોનુ શહેર:રૂષિકેશ
  61. 61.ભારત નુ પવિત્ર શહેર: વારાણસી
  62. 62.ભારત નુ વાઈન કેપિટલ: નાસિક
  63. 63.ભારત નુ ગેપ્સસીટી: નાસિક
  64. 64.ભારત નુ કેલિફોર્નિયા: નાસિક
  65. 65.ડાયમંડ સીટી:સુરત
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો
  • 1.નોબેલ પુરસ્કાર
  1. વિશ્વનો આ સૌથી પ્રતિષ્ઠિત ગણાતો પુરસ્કાર વિજ્ઞાન ,શાંતિ ,સાહિત્ય અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ યોગદાન આપનારાઓને આપવામાં આવે છે.
  2. નોબેલ પુરસ્કાર ડાયનેમાઇટના શોધક સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફેડ બર્નહાઉં નોબેલની યાદમાં આપવામાં આવે છે.તેમનું મૃત્યુ 1896 માં થયું હતું.તેમને કરેલા વસિયતના મુબજ તેમને તેમની સમગ્ર મિલ્કત પુરસ્કાર પાછળ દાન કરી દીધી.તેમની મિલકતમાંથી મળતા વ્યાજમાંથી મળતી રકમ પુરસ્કાર મેળવનારાઓને આપવામાં આવે છે.
  3. 1901 થી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.
  4. 1940 થી 1942 સુધી દ્રિતીય વિશ્વયુદ્ધના કારણે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા ન હતા.
  5. અર્થશાસ્ત્ર માં પુરસ્કાર આપવાની શરૂઆત 1969થી થઇ હતી.
  • 2.રેમન મેગ્સેસે પુરસ્કાર
  • 3.મેન બુકર પુરસ્કાર
  • 4.ઓસ્કાર પુરસ્કાર
  • 5.પુલિત્ઝર પુરસ્કાર
  • 6.ગ્રેમી પુરસ્કાર
  • 7.ટેમ્પલટન પુરસ્કાર
  • 8.મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર
  • 9.કલીગ પુરસ્કાર
  • 10.ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર
રાષ્ટ્રીય પુરસ્કારો
  1. 1.ભારત રત્ન
  2. 2.પદ્મ પુરસ્કાર
  3. a.પદ્મ વિભૂષણ
  4. bપદ્મ ભૂષણ
  5. c.પદ્મ શ્રી
  6. 3.વીરતા પુરસ્કાર
  7. a.પરમવીર ચક્ર
  8. b.મહાવીર ચક્ર
  9. c.વીર ચક્ર
  10. d.વિશિષ્ટ સેવા ચક્ર
  11. e.જીવન રક્ષા મેડલ 
  12. f.શાંતિ માટેના વીરતા પુરસ્કારો
  13. 4.દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
  14. 5.જ્ઞાનપીઠ પુરસ્કાર
  15. 6.શાંતિસ્વરૂપ ભટનગર પુરસ્કાર
  16. 7.ધનવંતરી પુરસ્કાર
  17. 8.જમનાલાલ બજાજ પુરસ્કાર
  18. 9.બોરલોગ પુરસ્કાર
  19. 10.સાહિત્ય એકેડમી પુરસ્કાર
  20. 11.લતા મંગેશકર પુરસ્કાર
  21. 12.સરસ્વતી સન્માન
  22. 13.વ્યાસ પુરસ્કાર
  23. 14.શંકર પુરસ્કાર
  24. 15.તાનસેન પુરસ્કાર
  25. 16.રવિન્દ્ર પુરસ્કાર
  26. 17.ખેલકૂદ ક્ષેત્રે પુરસ્કાર
  27. a.મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર
  28. b.અર્જુન પુરસ્કાર
  29. c.દ્રોણાચાર્ય પુરસ્કાર
  30. d.ધ્યાનચંદ પુરસ્કાર
પ્રખ્યાત સમાધિ સ્થળ
  1. 1.રાજઘાટ :- મહાત્મા ગાંધી
  2. 2.મહાપ્રયાણ ઘાટ :- ડો.રાજેન્દ્રપ્રસાદ
  3. 3.શાંતિવન :- જવાહરલાલ નહેરુ
  4. 4.વિજય ઘાટ :- લાલ બહાદુરશાસ્ત્રી
  5. 5.અભય ઘાટ :- મોરારજી દેસાઈ
  6. 6.સમતા સ્થળ :- જગજીવન રામ
  7. 7.કિસાન ઘાટ :- ચૌધરી ચરણસિંહ
  8. 8.નારાયણ ઘાટ :- ગુલઝારીલાલ નંદા
  9. 9.એકતા સ્થળ :- જ્ઞાની ઝેલસિંહ
  10. 10.કર્મભૂમિ :- શઁકરદયાળ શર્મા
  11. 11.ઉદયભૂમિ :- કે.આર .નારાયણન
  12. 12.શક્તિસ્થળ :- ઇન્દિરા ગાંધી
  13. 13.વીરભૂમિ :- રાજીવ ગાંધી
  14. 14.નર્મદઘાટ :- ચીમનભાઈ પટેલ
  15. 15.સદૈવ અટલ :- અટલબિહારી વાજપેયી
વિવિધ દેશોની સંસદ
  1. 1.ભારત :- સંસદ
  2. 2.યુ.કે. :- પાલૅમેન્ટ
  3. 3.રશિયા :- ડયૂમા
  4. 4.પાકિસ્તાન :-  નેશનલ એસેમબલી
  5. 5.ઈઝરાયેલ :- નેસેટ
  6. 6.બાંગ્લાદેશ :- જાતીય સંસદ
  7. 7.પોલેન્ડ :- સોજીમ
  8. 8.આયર્લેન્ડ :- ડેલ આયરન
  9. 9.ઈરાન :- મજલીસ
  10. 10.સ્પેન :- કોર્ટેસ
  11. 11.ડેનમાકૅ :- ફોલકેટિગ
  12. 12.ભૂતાન :- ત્સોગડુ
  13. 13.મલેશિયા :- દીવાન નિગારા
  14. 14.ચીન :-  નેશનલ પીપલ્સ કોંગ્રેસ
  15. 15.યુ.એસ.એ. :-  કોંગ્રેસ
  16. 16.ઓસ્ટ્રેલિયા :- પાલૅમેનટ
  17. 17.જમૅની :- બુન્ડસટેગ
  18. 18.ઈજિપ્ત :-  પીપલ્સ એસેમબલી
  19. 19.કનેડા :- પાલૅમેનટ
  20. 20.સ્વીડન :- રિકસડાગ
  21. 21.નોર્વે :- સ્ટોટિગ
  22. 22.જાપાન :- ડાયટ
  23. 23.અફઘાનિસ્તાન :- શોરા
  24. 24.તાઈવાન :- યુઆન
  25. 25.તુર્કી :-  ગ્રાન્ડ નેશનલ એસેમબલી
  26. 26.સ્વિત્ઝર્લેન્ડ :-  ફેડરલ એસેમબલી
  27. 27.મોંગોલિયા :- ખુરલ
  28. 28.ફ્રાન્સ :- નેશનલ એસેમબલી
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો
  1. ૧. ૯ જાન્યુઆરી  - પ્રવાસી ભારતીય દિવસ
  2. ૨. ૧૦ જાન્યુઆરી -  વિશ્વ હાસ્ય દિવસ
  3. ૩. ૧૨ જાન્યુઆરી - રાષ્ટ્રીય યુવા દિવસ
  4. ૪. ૧૫ જાન્યુઆરી - આર્મી દિવસ
  5. ૫. ૨૫ જાન્યુઆરી - રાષ્ટ્રીય મતદાતા દિવસ
  6. ૬. ૨૬ જાન્યુઆરી - ગણતંત્ર દિવસ
  7. ૭. ૩૦ જાન્યુઆરી - શહીદ દિવસ
  8. ૮. ૪ ફેબ્રુઆરી - વિશ્વ કેન્સર દિવસ
  9. ૯. ૨૧ ફેબ્રુઆરી - આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
  10. ૧૦. ૨૪ ફેબ્રુઆરી - સેન્ટ્રલ એકસાઈઝ દિવસ
  11. ૧૧. ૨૮ ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
  12. ૧૨. ૩ માર્ચ - રાષ્ટ્રીય સંરક્ષણ દિવસ
  13. ૧૩. ૮ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
  14. ૧૪. ૧૫ માર્ચ - વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
  15. ૧૫. ૨૧ માર્ચ - વિશ્વ વન દિવસ
  16. ૧૬. ૨૨ માર્ચ - વિશ્વ જળ દિવસ
  17. ૧૭. ૨૩ માર્ચ - ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ શહીદી દિવસ/વિશ્વ હવામાન વિજ્ઞાન દિવસ
  18. ૧૮. ૨૪ માર્ચ - વિશ્વ ક્ષય દિવસ
  19. ૧૯. ૨૭ માર્ચ - વિશ્વ રંગભૂમિ દિવસ         
  20. ૨૦. ૭ એપ્રિલ - વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
  21. ૨૧. ૧૪ એપ્રિલ - આંબેડકર જયંતી
  22. ૨૨. ૧૮ એપ્રિલ - વર્લ્ડ હેરિટેજ ડે
  23. ૨૩. ૨૨ એપ્રિલ - વિશ્વ  પૃથ્વી દિવસ
  24. ૨૪. ૨૩ એપ્રિલ - વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ
  25. ૨૫. ૨૯ અપ્રિલ - વિશ્વ નૃત્ય દિવસ
  26. ૨૬. ૧ મે - વિશ્વ મજુર દિવસ/ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ
  27. ૨૭. ૩ મે - પ્રેસ સ્વતંત્રા દિવસ    
  28. ૨૮. ૮ મે - વિશ્વ રેડક્રોસ દિવસ
  29. ૨૯. ૧૧ મે - રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
  30. ૩૦. ૧૫ મે - આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
  31. ૩૧. ૧૭ મે - વિશ્વ સંદેશા વ્યવહાર દિવસ
  32. ૩૨. ૨૧ મે - આતંકવાદ વિરોધી દિવસ(રાજીવ ગાંધીની પુણ્યતિથી)
  33. ૩૩. ૨૨ મે - જૈવિક વિવિધતા દિવસ
  34. ૩૪. ૨૪ મે - કોમનવેલ્થ દિવસ
  35. ૩૫. ૩૧ મે - તમાકુ વિરોધી દિવસ
  36. ૩૬. ૪ જુન - આક્રમણગ્રસ્ત નિર્દોષ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
  37. ૩૭. ૫ જુન - વિશ્વ પર્યાવરણ દિવસ
  38. ૩૮. ૧૪ જુન - વિશ્વ રક્તદાન દિવસ
  39. ૩૯. ૨૦ જુન - વિશ્વ શરણાર્થી દિવસ
  40. ૪૦. ૨૧ જુન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
  41. ૪૧. ૨૬ જૂન - કેફી પદાર્થોનું સેવન અને તેના ગેરકાયદેસર વેપાર વિરોધી
  42. ૪૨. ૨૯ જૂન - રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ
  43. ૪૩. ૧ જુલાઈ - વિશ્વ ડોક્ટર દિવસ
  44. ૪૪. ૧૧ જુલાઈ - વિશ્વ વસતી દિવસ
  45. ૪૫. ૧૨ જુલાઈ - મલાલા દિવસ
  46. ૪૬. ૧૯ જુલાઈ - બેંક રાષ્ટ્રીયકરણ દિવસ
  47. ૪૭. ૨૬ જુલાઈ - કારગીલ વિજય દિવસ
  48. ૪૮. ૨૯ જુલાઈ - વિશ્વ વાઘ દિવસ
  49. ૪૯. ૬ ઓગસ્ટ - હિરોશીમા દિવસ
  50. ૫૦. ૮ ઓગસ્ટ - વિશ્વ વરિષ્ઠ અને નાગરિક દિવસ
  51. 51. ૯ ઓગસ્ટ - હિન્દ છોડો અંદોલન દિવસ / નાગાસાકી દિવસ
  52. ૫૨. ૧૨ ઓગસ્ટ - વિશ્વ યુવા દિવસ
  53. ૫૩. ૧૫ ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ
  54. ૫૪. ૨૦ ઓગસ્ટ - રાષ્ટ્રીય સદભાવના દિવસ
  55. ૫૫. ૨૯ ઓગસ્ટ - રાષ્ટ્રીય રમત દિવસ
  56. ૫૬. ૨ સપ્ટેમ્બર - નાળીયેર દિવસ
  57. ૫૭. ૫ સપ્ટેમ્બર - શિક્ષક દિવસ
  58. ૫૮. ૮ સપ્ટેમ્બર - વિશ્વ સાક્ષરતા દિવસ
  59. ૫૯. ૧૪ સપ્ટેમ્બર - હિન્દી દિવસ
  60. ૬૦. ૧૫ સપ્ટેમ્બર - આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
  61. ૬૧. ૨૧ સપ્ટેમ્બર - વિશ્વ શાંતિ દિવસ
  62. ૬૨. ૨૭ સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિવસ
  63. ૬૩. ૧ ઓકટોબર - વિશ્વ પ્રોઢ દિવસ
  64. ૬૪. ૨ ઓકટોબર - ગાંધી જયંતી / અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  65. ૬૫. ૩ ઓકટોબર - વિશ્વ પ્રકૃતિ દિવસ
  66. ૬૬. ૪ ઓકટોબર - વિશ્વ પશુ કલ્યાણ દિવસ
  67. ૬૭. ૫ ઓકટોબર - વિશ્વ શિક્ષક દિવસ
  68. ૬૮. ૮ ઓકટોબર - ભારતીય વાયુ દિવસ
  69. ૬૯. ૯ ઓકટોબર - વિશ્વ ટપાલ દિવસ
  70. ૭૦. ૧૦ ઓકટોબર - રાષ્ટ્રીય ટપાલ દિવસ
  71. ૭૧. ૧૪ ઓકટોબર - વિશ્વ માનક દિવસ
  72. ૭૨. ૧૬ ઓકટોબર - વિશ્વ ખાધ દિવસ
  73. ૭૩. ૨૪ ઓકટોબર - સયુંક રાષ્ટ્ર દિવસ
  74. ૭૪. ૩૧ ઓકટોબર - સરદાર પટેલ જયંતી , ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ
  75. ૭૫. ૯ નવેમ્બર - રાષ્ટ્રીય કાયદાકીય દિવસ
  76. ૭૬. ૧૪ નવેમ્બર - રાષ્ટ્રીય બાળ દિવસ , વિશ્વ મધુપ્રમેહ દિવસ
  77. ૭૭. ૧૭ નવેમ્બર - વિશ્વ વિધાર્થી દિવસ
  78. ૭૮. ૧૯ નવેમ્બર - વિશ્વ નાગરિક દિવસ
  79. ૭૯. ૨૫ નવેમ્બર - વિશ્વ માંસાહાર નિષેધ દિવસ
  80. ૮૦. ૨૬ નવેમ્બર - રાષ્ટ્રીય કાયદા દિવસ , વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ
  81. ૮૧. ૧ ડીસેમ્બર - વિશ્વ એઇડ્સ દિવસ
  82. ૮૨. ૩ ડિસેમ્બર - વિશ્વ વિકલાંગતા દિવસ
  83. ૮૩. ૪ ડીસેમ્બર - ભારતીય નૌસેના દિવસ
  84. ૮૪. ૫ ડીસેમ્બર - આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ
  85. ૮૫. ૯ ડીસેમ્બર - આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ
  86. ૮૬. ૧૦ ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ
  87. ૮૭. ૧૪ ડિસેમ્બર - રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
  88. ૮૮. ૨૩ ડિસેમ્બર - ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ)
  89. ૮૯. ૨૫ ડિસેમ્બર - રાષ્ટ્રીય સુશાસન દિવસ(નેશનલ ગુડ ગવર્નન્સ ડે - અટલ બિહારી વાજપાયીના સન્માનમાં)
  90. *** જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઓળખાય છે.
  91. *** મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઓળખાય છે.
મુખ્ય સંગ્રહાલયો અને પુસ્તકાલયો

1. ઇન્ડિયન મ્યુઝિયમ 

કોલકાતા

2.વિશ્વેસરૈયા મ્યુઝિયમ

બેગ્લોર

3.નેશનલ મ્યુઝિયમ

દિલ્હી

4.નેશનલ ગેલેરી ઓફ આર્ટ

દિલ્હી

5.સાલારજંગ મ્યુઝિયમ

હૈદરાબાદ

6.ધી સેન્ટ્રલ પબ્લિક લાઈબ્રેરી

મુંબઈ

7.નેશનલ લાઈબ્રેરી

કોલકાતા

8.ખુદાબક્ષ ઓરિએન્ટલ લાઈબ્રેરી

પટણા

 

ભારતમાં સંદેશાવ્યવહાર
  1. 1.પીનકોડ પ્રથાની
  2. 2.સમાચાર પત્રો
  3. 3.ભારતમાં મુખ્ય સમાચાર
  4. 4.રેડિયો સેવા
  5. 5.દૂરદર્શન સેવા
  6. ભારતની મુખ્ય ફિલ્મો
  7. 1.રાજા હરિશ્ચન્દ્ર (દદાસબાહે ફાળકે દ્વારા)
  8. 2.આલમઆરા (હિન્દી-અરદેશર ઈરાની દ્વારા)
  9. 3.ભાગ્યચક્ર (બંગાળી-પ્રશ્વગીતની શરૂઆત )
  10. 4.ઝાંસી કી રાની (હિન્દી - પ્રથમ કલર ફિલ્મ)
  11. 5.માય ડિયર કુટ્ટી ચાતન (પ્રથમ 3-D ફિલ્મ)
  12. 6.આદિ શકરાચાર્ય (સંસ્કૃત)
  13. 7. કાલિદાસ (તમિલ)
ભારતની સુરક્ષા વ્યવસ્થા
  1. ભારતના ત્રણેય સુરક્ષા દળોના સેનાપતિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ હોય છે. પરંતુ રક્ષાસંબધી નીતિવિષયક બધા કાર્યો કેન્દ્રીય કેબિનેટ દ્વારા કરવામાં આવે છે.સંરક્ષણમંત્રી સરક્ષણ દળોનો વહીવટ કરે છે.
  2. સરક્ષણ દળોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.
  3. 1.થલસેના (ભૂમિદળ)
  4. 2.જળસેના (નૌકદળ)
  5. 3.વાયુસેના (વાયુદળ)
સરક્ષણ દળોના અધિકારીઓની પદવીઓ
  1. ત્રણેય ભારતીય સેનાઓનું યોગ્ય સંકલન સાધવા ભારત સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચના કરેલી છે.

થળસેના                        જળસેના                                 વાયુસેના

જનરલ                          એડમિરલ                                એર ચીફ માર્શલ

લેફ્ટેનન્ટ જનરલ          વાઇસ એડમિરલ                       એર માર્શલ

મેજર જનરલ                રિયર એડમિરલ                        એર વાઇસ માર્શલ

બ્રિગેડિયર                    કોમોડર                                  એર કોમોડર

કર્નલ                             કેપ્ટ્ન                                     ગ્રુપ કેપ્ટ્ન

લેફ્ટેનન્ટ કર્નલ             કમાન્ડર                                   વિંગ કમાન્ડર

મેજર                            લેફ્ટેનન્ટ કમાન્ડર                  સ્ક્વોડ્રન લીડર

કેપ્ટ્ન                           લેફ્ટેનન્ટ                                ફ્લાઈંગ લેફ્ટેનન્ટ

લેફ્ટેનન્ટ                     સબ લેફ્ટેનન્ટ                         ફ્લાઈંગ ઓફિસર 

અર્ધ સરક્ષણ દળો
  1. 1.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
  2. 2.ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)
  3. 3.સશસ્ત્ર સીમા બલ (SSB)
  4. 4.બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
  5. 5.સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)
  6. 6.નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)
  7. 7.આસામ રાઈફલ્સ
  8. 8.ગૃહ રક્ષવાહીની
ગુજરાતમાં સમાન નામ ધરાવતા તાલુકા
  1. માંડવી:
  2. 1.સુરત જિલ્લામાં પણ છે.
  3. 2.કચ્છ જિલ્લામાં પણ છે.
  4. મહુવા:-
  5. 1.સુરત જિલ્લામાં પણ છે.
  6. 2.ભાવનગર જિલ્લામાં પણ છે.
  7. માળિયા:
  8. 1.માળિયા-હાટિના જૂનાગઢ જિલ્લામાં
  9. 2.માળિયા મિયાણા મોરબી જિલ્લામાં
  10. માંગરોળ:
  11. 1.જૂનાગઢ જિલ્લામાં
  12. 2.સુરત જિલ્લામાં
  13. ગઢડા:
  14. 1.ગીર ગઢડા ગીરસોમનાથ જિલ્લામાં
  15. 2.ગઢડા (સ્વા.) બોટાદ જિલ્લામાં

View More Material

Share