Material Content for અંગ્રેજી ભાષા અને વ્યાકરણ

અંગ્રેજી ભાષા અને વ્યાકરણ

 

 

SYNONYMS & ANTONYMS ( સમાનાર્થી અને વિરોધી શબ્દો )

 

1.ABANDON
  1.  SYNONYMS:- Discontinue , give up , surrender , quit
  2.  ANTONYMS:- Continue , carry on, pursue, chase, hunt
2. BACKWORD
  1.  SYNONYMS :- Unwilling , behind , dull , late , tardy
  2.  ANTONYMS :- Willing , ahead , quick , alert , early , eager
3.CARE
  1.  SYNONYMS :- Concern , thrift , custody
  2.  ANTONYMS :- Unconcern , coolness , coldness , apathy
4.DAMAGE
  1.  SYNONYMS:- Loss, injury , hurt
  2.  ANTONYMS:- Indemnify , redress , atonement
5.EARN
  1.  SYNONYMS:- Win , gain , obtain , merit
  2.  ANTONYMS:-Lose , tardy ,slow , delayed
6.FORGET
  1.  SYNONYMS:- Neglect , overlook
  2.  ANTONYMS:- Recollect , recall , remember
7. GOVERNMENT
  1.  SYNONYMS:- Dominion , rule , control , autonomy
  2.  ANTONYMS:- Mismanagement , misrule , disorder
8.HAPPY
  1.  SYNONYMS:- Lucky , gay , glad
  2.  ANTONYMS:- Unlucky , sad , sorry , unhappy
9.LACK
  1.  SYNONYMS:- Need , shortage , want
  2.  ANTONYMS:- Wealth , riches , prosperity
10.MIND
  1.  SYNONYMS:- Wit , sense , reason , spirit , brain
  2.  ANTONYMS:- Body , matter , brown , brute
11.NEAT
  1.  SYNONYMS:- Clean , trim , tidy , prim , natty
  2.  ANTONYMS:- Dirty , rude , untidy , soiled
12.ORAL
  1.  SYNONYMS:- Verbal , vocal , spoken
  2.  ANTONYMS:- Written , inscribed
13. PAIN
  1.  SYNONYMS:- Ache , distress , woe , twinge
  2.  ANTONYMS:- Comfort , ease , peace , relief
14.PERMISSON
  1.  SYNONYMS:- Allowance , leave , licence , permit
  2.  ANTONYMS:- Refusal , denial , objection
15. QUALITY
  1.  SYNONYMS:- Excellence , brand , nature , status , trait
  2.  ANTONYMS:- Quantity , flatness , colourlessness
16.REACH
  1.  SYNONYMS:- Arrive , land , gain , enter
  2.  ANTONYMS:- Start , set sail , set out , go
17.SOON
  1.  SYNONYMS:- Shortly , early
  2.  ANTONYMS:- Afterwards , later
ARTICLES
Nouns :- નામ
A. noun is a name of a person , a place , a thing or anything.
1. Proper noun :- ( ખાસ નામ )
  1. savarkundla , pankaj , joshi.
2. common noun :- (જાતીયવાચક)
  1. a book , a pen, an orange.
3.material noun
  1. rice , milk , cotton , iron.
4.collective noun
  1. a herd, a swarm , an association.
5. abstract noun
  1. love , childhood, maths, music.
NOUNS CAN BE DIVINED INTO 2 CATOGARIES  

 

COUNTABLE        UNCOUNTABLE
a boy , a man , a house , a book              

oil , water , tea , milk , pain

a dog , a car , a school , a fan                   sorrow , love wheat , rice
singular , plural                                             NONE
ARATICLES A.AN                                      

NONE

a FEW - few many                                         a little – little

 

HOW THE PLURALS ARE FORMED
  1. (1) 's' boy-boys , dog-dogs, monkey-monkeys,
  2. (2)'es' after s/ss/sh/o/ch/ch/x/z/hero-heroes, bus-buses
  3. (3)'ies'after consonant + 'Y' story-stories, city-cities, duty-duties
  4. (4) Replace 'f' and 'fe' with 'ves' self-selves , shelf-shelves , leaf-leaves
IRREGULAR PLURALS HAVE NO RULES
  1. Child-children , datum-data , index-indices , man-men
ONLY PLURAL
  1. sheep, fish , police , deer, crew , vermin
ALWAYS SINGULAR
  1. Scenery , news , government , money , work
COLLECTIVE NOUNS WITH SINGULAR AND PLURAL FORMS :
  1. army , board , choir , clan , class , club , committee , company       
The Adjective :- વિશેષણ
વિશેષણ એટલે શું ?
નીચે આપવામાં આવેલા વાક્યો વાંચો :-

 

1. Rahul is a nice boy                 

(boy of what kind ?)

રાહુલ એક સારો છોકરો છે.              

( કેવો છોકરો ?)

2.He doesn't live in this house  

(which house?)

તે આ ઘરમાં રહેતો નથી .                  ( ક્યાં ઘરમાં ?)
3.You bought three shirts.  

(how many shirts?)

તું ત્રણ ખમીસ લાવ્યો.  

( કેટલા ખમીસ ?)

 

ATTRIBUTIVE AND PREDICATIVE WAYS OF USHIG ADJECTIES (વિશેષણનો ઉપયપગ  કરવાની એટ્રિબ્યુટીવ અને પ્રોડિકેટિવ રીતો ) 
A. વિશેષણ ના Attributive અને  Predicative પ્રકારે ઉપયોગ :-
નીચે આપવામાં આવેલા વાક્યો વાંચો :- 

 

A B
1.You have a new pen 1. My pen is blue
તારી પાસે નવી પેન છે.

મારી પેન વાદળી છે.

2.The brown cat ran  2.The cat is brown
બદામી બિલાડી ભાગી  બિલાડી બદામી છે

 

  1. ઉપરોક્ત વાક્યોમાં ત્રાસ માં છાપવામાં આવેલા શબ્દો નામ છે,જયારે ઘાટ અક્ષરોમાં છપાવામાં આવેલા શબ્દો વિશેષણો છે.A જૂથ હેઠળ આવેલા વિશેષણો તે જે નામોના અર્થમાં વધારો કરે છે જે તેમની સાથે અને તેમની આગળ આવેલા છે, જયારે B જૂથ હેઠળ આવેલા વાક્યોમાં વિશેષણો ક્રિયાપદ પછી એકલા જ આવેલા છે.
  2. આમ વાક્યમાં વિશેષણ બે રીતે ઉપયોગમાં લેવાય છે.
  3. 1.પ્રથમ પ્રકારના ઉપયોગને Attributive ઉપયોગ તરીકેઓળખવામાં આવે છે , જયારે
  4. 2.બીજા પ્રકારના ઉપયોગને Predicative ઉપયોગ તરીકે ઓળખવામાં આવે છે.
B. વિશેષણનો બન્ને પ્રકારે ઉપયોગ :-
  1. મોટા ભાગના વિશેષણોનો ઉપયોગ બન્ને રીતે થઇ શકે છે. આ સાથે આપવામાં આવેલા વાક્યો વાંચો :-
Attributive use               Predicative use
1.You saw clean rooms The rooms were clean
2.This is a beautiful girl        The girls is beautiful

 

C.વિશેષણનો માત્ર Attributive પ્રકારે ઉપયોગ :-
  1. કેટલાક વિશેષણોનો ઉપયોગ જ થઇ શકે છે.નીચે આપવામાં આવેલા વાક્યો વાંચો :-
  2. The snake & ladders is an indoor game
  3. They parked their car on the main road .
  4. He is main platter
  5. માત્ર Attributively જ વાપરી શકતા હોય એવા કેટલાક વિશેષણો :- chief , elder , indoor , inner , lower , main , only etc....
D . વિશેષણોનો માત્ર Predicative પ્રકારે ઉપયોગ :-
  1. કેટલાક વિશેષણોનો માત્ર Predicative ઉપયોગ જ થઇ શકે છે. નીચે આપવામાં આવેલા વાક્યો વાંચો.
  2. Rahul looked ill.
  3. Me and my sister are very alike
  4. You were all alone
  5. માત્ર Predicative જ વાપરી શકતા હોય તેવા કેટલાક વિશેષણો :- asleep , alone , all of , awake , fine , ill , upset , etc...
E. નામ આગળ બેથી  વધારે વિશેષણોનો ઉપયોગ :-
  1. નામ આગળ બે કે તેથી વધારે વિશેષણોને વાપરી શકીએ છીએ.નામ આગળ આવતા વિશેષણો યોગ્ય કર્મમાં આવવા જોઈએ.આવો કર્મ સામાન્ય રીતે નિશ્ચિત હોય છે.નીચે આપવામાં આવેલા વાક્યો વાંચો.
  2. 1.I have a big black dog સાચું છે, જયારે
  3. I have a black big dog ખોટું છે.
  4. 2.I saw a horror English movie સાચું છે, જયારે
  5. I saw English Horror movie ખોટું છે.
Formation Of Adjectives
(વિશેષણો ની રચના)
  1. dry , Hot , Quick , Wet , Long , Short , વગેરે જેવા કેટલાક વિશેષણો મૂળભૂત કે પ્રાથમિક શબ્દો છે,જયારે અન્ય વિશેષણોને કેટલાક નામો (ઓછા પ્રમાણમાં પરંતુ પ્રસંગોપાત કેટલાક અન્ય વિશેષણો કે તેથી પણ ઓછા પ્રમાણમાં કેટલાક ક્રિયાપદો કે ક્રિયા વિશેષણો)પાછળ કોઈ મૂળાક્ષર કે suffix ઉમેરીને મેળવવામાં આવે છે.
(a)  Adjectives formed from Nouns
(નામ પરથી રચાતા વિશેષણો)

 

Noun       Adjective
Acid  (તેજબ)              Acidic (તેજબી)
Adjective Adjectival
Cost (કિંમત)         Costly (કિંમતી)
Hope     Hopeful
Reason      Reasonable
Care (કાળજી)              Careful (કાળજીભર્યું)

 

 (b) Adjectives formed from other Adjectives
(વિશેષણો પરથી રચાતા વિશેષણો)

 

1st  Adj           2nd Adj
Black Blackish
Many  Many Fold
Four  Forth / Fourthly
Full     Fulsome
Two Twofold
Three Third / Thirdly

 

(c) Adjective formed from verbs
(ક્રિયાપદ પરથી રચાતા વિશેષણો)

 

Verb Adjective
Accept Acceptable
Inform  informative
Bail  Bailable
Snap           Snappish

 

(d) Adjectives formed from adverbs
(ક્રિયાવિશેષણો પરથી રચાતા વિશેષણો)

 

Adverb   Adjective
Up Upright
In Inward
Down Downright
Fore     Forward

 

Adjectives used as Nouns :
(વિશેષણોનો નામ તરીકે ઉપયોગ) 
અંગ્રેજી ભાષામાં વિશેષણનો નામ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
A. વ્યક્તિઓના કોઈ વર્ગને દર્શાવતા બહુવચન નામ તરીકે , જેમ કે ....
  1. The poor (=poor people) are always unhappy.
  2. The cautious (=cautious persons)are always happy
B. કોઈ અમૂર્ત ગન દર્શાવતા એકવચન નામ તરીકે , જેમ કે ...
  1. We must give respect the brave (=bravery)
  2. She is a lover of the beautiful (=beauty in general)
C.કેટલાક વિશેષણો વાસ્તવમાં નાખો બની જાય છે અને તેથી એકવચન તેમ જ બહુવચન બન્નેમાં વપરાય છે,જેમ કે ...
  1. 1.સંજ્ઞાવાચક નામો પરથી ઉતરી આવેલા : Italians, Indians
  2. 2.વ્યક્તિઓને સૂચવતા હોય તેવા : Mortals , juniors , seniors
  3. 3.વસ્તુઓના એકંદરે સૂચવતા હોય તેવા : Valuables , Totals
D.કેટલાક શબ્દસમૂહમાં જેવા કે :
  1. 1. Life is a deb of roses and thorns in general
  2. 2. in future I shall change my nature.
  3. 3. in short we know many things.
Nouns used as Adjectives
(નામનો વિશેષણો તરીકે ઉપયોગ)
 અંગ્રેજી ભાષામાં નામોનો વિશેષણો તરીકે ઉપયોગ ખુબ સામાન્ય છે, જેમ કે
  1. 1.On the way we met a school boy
  2. 2.she made a paper boat.
  3. 3.he bought a toy train.
  4. અહીં જુઓ કે ઘાટ અક્ષરોમાં છપાયેલા શબ્દો નામો છે,પરંતુ તે તેમની પછી આવતા શબ્દોના વિશેષણો તરીકે વપરાય છે.
Phrasal Verbs : શબ્દ સમુહવાળા ક્રિયાપદ
1. Agree to = (સમંત થવું) : (વ્યક્તિ સિવાય)
  1. e.g. I agree to your plan.
2.Blow out = ઓલવી નાખવું
  1. e.g. please blow out the candle.
3.Call for = ધ્યાન ખેંચવું .
  1. e.g. Shivam called for by his clever answer
4.Die of = રોગથી મરવું
  1. e.g. Many people die of cancer every year.
5.Give in = શરણે થવું
  1. e.g. The enemies stopped the war and gave in.
6.Look about = તપાસ કરવી
  1. e.g. Nirali is looking about her ear-ring
7.Put up = સ્થાપવું , ઉભું કરવું
  1. e.g. The manager has put up many cabins for the clerks
8.Wind up = અંત લાવવો
  1. e.g. Sir,can you wind up the phrasal verb now? 
Phrase Prepositions
1.Absent from  :- ગેરહાજર રહેવું
  1. e.g. Anita was absent from the class
2.Belong to :- ની માલિકીનું હોવું
  1. e.g. That charming dog belongs to vivek
3.Famous for :- ને માટે પ્રખ્યાત હોવું
  1. e.g. Agra is famous for the taj mahal
4.Good at :- વિશ્વાસપાત્ર હોવું
  1. e.g. Anjali is good for the post of a computer operator.
5.Plenty of :- પુષ્કળ પ્રમાણમાં
  1. e.g. Plenty of trees were destroyed in the strom.
 Conjunction : સંયોજકો
  1. Conjunction એટલે સંયોજક,ઘણી વાર બે વાક્યો કોઈ એક શબ્દ થી જોડાયેલ હોય છે. બે વાક્યમાં એક મુખ્ય વાક્ય અને બીજું ગાણ વાક્ય પણ હોય છે.આ સંયોજક બે વાકયોને Co-ordinate કરે એટલે કે જોડે તેને આપણે Conjunction તરીકે ઓળખીએ છીએ. સંયોજકો સમય,પરિણામ , કારણ અનેવકલ્પ વગેરે સૂચવે છે.આ સંયોજકોના અર્થ અને ઉપયોગનો બરાબર અભ્યાસ જરૂરી છે.
1.And = અને :- કાંઈક  ઉમેરો કરવા ઉપયોગ થાય છે.
  1. e.g. :- The cat come and drank milk.
2.but = પરંતુ :- બે વાક્યનો પરસ્પર વિરોધનો ભાવ દર્શાવતા but વપરાય છે . yet નો પણ આ પ્રકારે ઉપયોગ થઇ છે.
  1. e.g.:- Meena asked for help but nobody come.
3.Because = 'કારણ કે :-બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે Because  નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.
  1. e.g :- I did not go to the school because I was not well.
4.If =  ' જો-તો :- શર્ટનો ભાવ સૂચવે છે.
  1. e.g :- You will fail . if you are careless.
5.Unless = 'જો નહીં તો ' :- Unless ની અંદર નકારનો અર્થ છે.તેના દ્વારા પણ શર્ટનો ભાવ સૂચવાય છે.
  1. e.g:- Nobady will trust you , unless you are honest. Irregular Verbs
નીચેની સંયોજક Function words વિભાગમાં વિસ્તારથી આપેલા છે.
  1. 1.And :- અને '  : (Use : બે ક્રમિક ક્રિયાઓ અથવા નામ જોડવા )
  2. e.g :- The teacher came and we stoop up.
  3. 2.But :- પણ , પરંતુ (Use : વિરોધ નો ભાવ દર્શાવે છે.
  4. e.g :- I called him but he didn't come
  5. 3.After :- પછી ( Use: સમય દર્શાવે છે.બે ક્રમિક ક્રિયાઓમાંથી પ્રથમ બનતી ક્રિયાની આગળ વપરાય છે.)
  6. e.g :- After the train had gone , I reached the station.
  7. 4.If :- જો.....તો (Use : હકાર શરત દર્શવવા વપરાય છે.)
  8. e.g. If we are determined to work even God can help us.
  9. 5.Before :- પહેલા (Use :સમય દર્શાવે છે. બે ક્રમિક ક્રિયાઓમાંથી પ્રથમ બનતી ક્રિયાની આગળ વપરાય છે.)
  10. e.g. The train  had gone before I reached the station.
 Verbs : ક્રિયાપદ
(1) .Ordinary :- (સામાન્ય ક્રિયાપદ)
  1. જે ક્રિયાપદ  વાક્યમાં ક્રિયા દર્શવતું હોય તેને Ordinary Verb કહે છે.
  2. જેમ કે ,
  3. We Play cricket.
  4. અહીં Go ક્રિયાપદ સામાન્ય ક્રિયાપદ છે.
(2). Auxiliary or Helping verb (સહાયકારક ક્રિયાપદ)
  1. જે ક્રિયાપદ સામાન્ય ક્રિયાપદને મદદ કરે છે તેને સહાયકારક ક્રિયાપદ કહે છે. આ ક્રિયાપદ કાળના રૂપો બનાવવામાં , તેનું પ્રશ્નાર્થ તેમ જ નકાર બનાવવામાં મદદ કરે છે.જેમ કે,
  2. She is eating an apply
  3. eat સામાન્ય ક્રિયાપદ છે,જયારે is ક્રિયાપદ એ to be ક્રિયાપદનું રૂપ છે.
  4. Dose she visit the place ?
  5. She does not go to village.
  6. 2.Did he do his exercise ?
  7. She did not go there.
(3). ઉપર ના વાક્યોમાં નીચે લીટી દોરેલા શબ્દો સહાયકારક છે જયારે તેમાંથી સાથે વપરાયેલ ક્રિયાપદો સામાન્ય ક્રિયાપદો હહે.
Transitive and Intransitive Verbs --
( સકર્મક અને અકર્મક ક્રિયાપદ )
1.જે ક્રિયાપદ કર્મ લે તેને સકર્મક અને કર્મ ન લે તેને અકર્મક કહે છે.
  1.  દા.ત.,
  2. Sita is eating an apple.(સકર્મક)
  3. He is running (અકર્મક)
  4. He played cricket.(સકર્મક)
  5. The book printed.(અકર્મક)
2.ઉપરોક્ત વાક્યોમાં ring , open વગેરે ક્રિયાપદ સકર્મક તેમ જ અકર્મક છે,જયારે કેટલાક ક્રિયાપદ માત્ર અકર્મક છે.
  1. તેમને verbs of incomplete predication કહેવાય છે. જેમ કે ,
  2. He is a teacher(અકર્મક)
  3. she sat on a table.(સકર્મક)
  4. He stood behind us.(અકર્મક)
  5. Grapes grew in his farm (સકર્મક)
3.Be , Do and Have
  1. ઉપરના ત્રણે ક્રિયાપદ સામાન્ય તેમ જ સહાયકારી એમ બને પ્રકારના છે:
  2. He is a sportmen.(સામાન્ય)
  3. She is wearing a dress.(સહાયકારી)
  4. They are compounders(સામાન્ય)
  5. You are Checking the papers.(સહાયકારી)
4.નીચેના ક્રિયાપદ Incomplete prediction વાળા છે . જેમ કે ,
  1. She became miss world 2014
  2. He looks tired.
  3. Dipali looks sad.
  4. A lotus smells sweet.
5.We gave her an apple:
  1. કેટલાક ક્રિયાપદને બે કર્મો હોય છે.
  2. I gave him a book
  3. Him (indirect) Book direct)
  4. Indirect object ni dative case હોય છે, જયારે Direct objectની Objective હોય છે.
6. Complement (ક્રિયાપદ)
  1. જયારે ક્રિયાપદ intransitive (અકર્મક) હોય ત્યારે જે શબ્દ વાક્યનો અર્થ પૂરો કરવા વપરાય તેને ક્રિયાપૂરક કહેવાય છે.
  2. દા.ત.,
  3. She became an officer.
  4. I was an army man
  5. The cat appears ill.
  6. We are Wise.
ઉપરોક્ત નીચે લીટી દોરેલા શબ્દો ક્રિયાપૂરક ( complement) છે.

 

Irregular Verbs :-

 

Base Form

Past Simple

Past Participle

3rd Person Singular

Present Participle

Awake

Awoke

Awoken

Awakes

Awaking

Bear

Bore

Born

Bears

Bearing

Cast

Cast

Cast

Casts

Casting

Deal

Dealt

Dealt

Deals

Dealing

Dream

Dreamt

Dreamt

Dreams

Dreaming

Eat

Ate

Eaten

Eats

Eating

Find

Found

Found

Finds

Finding

Give

Gave

Given

Gives

Giving

Hang

Hung

Hung

Hangs

Hanging

Keep

Kept

Kept

Keeps

Keeping

Lead

Led

Led

Leads

Leading

Meet

Met

Met

Meets

Meeting

Put

Put

Put

Puts

Putting

Sew

Sewed

Sewn

Sews

Sewing

Read

Read

Read

Reads

Reading

Swing

Swung

Swung

Swings

Swinging

Win

Won

Won

Wins

Winnigs

Tell

Told

Told

Tells

Telling

Write

Wrote

Written

Writes

Writing

 

Tense : કાળ

 

***Simple present Tense : સાદો વર્તમાનકાળ
Sentence Structures : વાક્ય રચનાઓ
1.હકાર :
  1. 1. I/we/You/They/બહુવચનનું નામ + V1+કર્મ ......
  2. 2. He/she/it/એક વચનનું નામ + V1+s/es+કર્મ
2.નકાર :
  1. 1. I/We/You/They/બહુવચનનું નામ/do not+V1કર્મ
  2. 2. He/She/it/એકવચનનું નામ + Does not + V1 + કર્મ
3.પ્રશ્નાર્થ :
  1. 1. Do+I/We/You/બહુવચન નું નામ + V1 કર્મ .....?
  2. 2. Does + He/She/It/એકવચનનું નામ + V1+કર્મ.....?
4.'Wh' પ્રશ્નાર્થ :
  1. 1. 'Wh'પ્રશ્નાર્થ + do/dose+કર્તા +V1કર્મ...?
  2. 2. Who + V1 + s/es + કર્મ....?
Uses = ઉપયોગો.
1.રોજિંદી ક્રિયા દર્શવવા માટે , જેમ કે
  1. a. Asha gets up at 6-00 a.m. daily
  2. b. Everyday we do not visit the temple.
2.ટેવી રૂપી ક્રિયા માટે , જેમ કે ,
  1. a. My father reads a newspaper in the morning.
  2. b. My school teachers teach all the students well.
3.સનાતન સત્ય દર્શવવા માટે, જેમ કે,
  1. a. The sun gives us light and heat.
  2. b  The moon shines at night.
4. ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમ કે સિદ્ધાંત સૂચવવા માટે,જેમ કે,
  1. a. Two and two make four.
  2. b. Water boils at 100c.
5. વર્તમાન સમયે સંબધિત ક્રિયા/સ્થિતિ દર્શવવા માટે , જેમ કે,
  1. a. Delhi is the capital of indai.
  2. b. People travel by train for safety.
***Simple Past tense : સાદો ભૂતકાળ
વ્યાખ્યા : ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શવતા કાળને Simple Past Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1.હકાર : કર્તા + V2 + (ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ)+ કર્મ......
  2. 2.નકાર : કર્તા + did not + V1 (ક્રિયાપદનું મૂળરૂપ)+ કર્મ......
  3. 3.પ્રશ્નાર્થ : Did + કર્તા + V1 + કર્મ ....?
  4. 4.'Wh'પ્રશ્નાર્થ : 'Wh'પ્રશ્નાર્થ શબ્દ + did + કર્તા + V1 + કર્મ .....?
  5.                         Who + v2 +  કર્મ ....?
Uses = ઉપયોગ.
1. જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય તથા વર્તમાન સમય સાથે તેને કોઈ સઁબઁધ ન હોય તેવી ક્રિયા દર્શવવા માટે, જેમ કે,
  1. India won the cricket world cup in 1983.
  2. The principal appointed two new teachers.
2. ભૂતકાળના સમયની પરિચિત ક્રિયા/સ્થિતિ દર્શવવા માટે જેમ કે ,
  1. The Britishers ruled over India.
  2. India was prosperous country.
3.ચાલુ ભૂતકાળની ક્રિયા સાથે , જેમ કે,
  1. When you came, I was sleeping.
  2. The pupils listened to the teacher While the teacher was teaching.
***Simple Future Tense : સાદો ભવિષ્યકાળ
વ્યાખ્યા : ભવિષ્યમાં બનેલી ક્રિયા દર્શવતા કાળને Simple Future Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1.હકાર : કર્તા + Shail/Will + V1(ક્રિયાપદનું મૂળરૂપ)+ કર્મ ....
  2. 2.નકાર : કર્તા + Shall/Will + Not +V1 +કર્મ ....?
  3. 3.પ્રશ્નાર્થ : Shail/Will + કર્તા + V1 + કર્મ ...?
  4. 4.'Wh'પ્રશ્નાર્થ  : 'wh'પ્રશ્નાર્થ શબ્દ + Shail/Will + કર્તા + V1 + કર્મ ...?
  5.                         Who + Shail/Will + V1 + કર્મ...?
Uses =  ઉપયોગ
1.  Tomorrow, next week/ next month / next Sunday જેવા ભવિષ્યદર્શક શબ્દો સાથે , જેમ કે,
  1. 1. Tomorrow we shall arrange a party.
  2. 2. Next month , Sonam will visit Abu.
2. Soon , shortly , in a few minutes , this evening , this Diwali , જેવા ભવિષ્યદર્શક શબ્દો સાથે , જેમ કે ,
  1. 1. Soon the match will begin.
  2. 2. The last train will leave the platform Shortly.
3. In future , coming.., following..., in 2010 જેવા ભવિષ્યદર્શક શબ્દો સાથે , જેમ કે,
  1. 1.India will be a super-power in future.
  2. 2, We shall arrange a quiz compertition coming Sunday.
*** Continuous Present Tense : ચાલુ વર્તમાન કાળ
વ્યાખ્યા :- વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ હોય તે દર્શવતા કાળને Continuous Present Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1.હકાર : કર્તા + am/is/are +v1+ing+ કર્મ .....
  2. 2.નકાર : કર્તા + am/is/are+Not+v1+ing+ કર્મ....
  3. 3.પ્રશ્નાર્થ : An/is/are+કર્તા + V1+ing + કર્મ....?
  4. 4.'wh'પ્રશ્નાર્થ: 'wh'પ્રશ્નાર્થશબ્દ + am/is/are+કર્તા +v1 + ing+ કર્મ...?
  5.                      Who+is+v1+ing+ કર્મ...?
'ing'માટેના નિયમો:
  1. 1.  ક્રિયાપદને છેડે 'e'હોય તો દૂર થાય છે.જેમ કે come=coming , smoke=smoking, ride=riding વગેરે.
  2. 2. ક્રિયાપદને છેડે વ્યજંન હોય ય્યહ તેની આગળ નાનો સ્વર હોય ત્યારે એન્ટેના વ્યજંન બેવડાય છે.જેમ કે , run=running , cut=cutting , stop=stooping વગેરે.
uses = ઉપયોગ
1. બોલતી વખતે કે સાંભળતી વખતે ક્રિયા નજર સમક્ષ બની રહી હોય તે દર્શવવા માટે , જેમ કે,
  1. 1.The children are flying kites.
  2. 2. I am listening to a radio.
  3. 3. We are taking our dinner.
2.Look, See , watch ,Here , Listen , Behold જેવા આજ્ઞાર્થદર્શક શબ્દો સાથે ચાલુ વર્તમાનકાળ વપરાય છે, જેમ કે,
  1. 1. Listen , Anup jalota is singing a new ghazal.
  2. 2.See, those kids are quarrelling among themselves.
  3. 3. Hear, a sweet voice is coming from that field.
3.Now , At this time , At this moment , At present , Still ,Still now જેવા સામ્યદર્શકો સાથે ચાલુ વર્તમાનકાળ વપરાય છે, જેમ કે ,
  1. 1.What are you cooking in the kitchen, now?
  2. 2. Shohan and john are having a political discussion at this time.
  3. 3. I am not writing my answers at this moment.
*** Continuous past Tense :  ચાલુ ભૂતકાળ 
વ્યાખ્યા : ભૂતકાળમાં કોઈક નિશ્ચિત સમયે ક્રિયા ચાલુ હતી તે દર્શાવતા કાળને Continuous past Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ 
  1. 1. હકાર : કર્તા + was/were + v1 + ing + કર્મ ....
  2. 2. નકાર : કર્તા + was/were + Not + V1 + ing + કર્મ......
  3. 3. પ્રશ્નાર્થ :  Was/were + કર્તા + V1 + ing + કર્મ......?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ : 'wh'પ્રશ્નાર્થ શબ્દ + was/were + કર્તા + v1 + ing + કર્મ...?
  5. Who + was/were + v1 + ing +  કર્મ......?
Uses = ઉપયોગ  
1. ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈક ક્રિયા બની રહી હતી તે દર્શાવવા માટે જેમાં yesterday at 3'o clock , last Sunday in the morning , last night at 8-30, જેવા ભૂતકાળના બે  સમયો દર્શવેલા હોય છે , જેમ કે ,

 

  1. 1.  Rahul and Sehwag were batting last noon at 2 o'clock.
  2. 2. Abhi was recording his song last Monday in the morning.
  3. 3. Mr . Modi was addressing the farmers at 10-30 yesterday.
2. then , at that time , at that moment , that day , that morning જેવા ભૂતકાળના સામ્યદર્શકો સાથે ચાલુ ભૂતકાળ વપરાય છે, જેમ કે ,

 

  1. 1. Hitesh was digging a dround then.
  2. 2. Asha and Mallika were writing their papers at that time.
  3. 3. My mother was scolding me at that moment.
3. While /As સામ્યદર્શકો સંયોજકોની સાથે ચાલુ ભૂતકાળ વપરાય છે.
  1. 1.  While I was teaching in the class, someone called me.
  2. 2. The dog barked while the thief was trying to enter the house.
  3. 3. As Abhishek was dancing he fell down.
*** Continuous Future Tense : ચાલુ ભવિષ્યકાળ
વ્યાખ્યા : ભવિષ્ય ના કોઈક નિશ્ચિત સમયે ક્રિયા બની રહી હશે તે સૂચવતા કાળને Continuous future Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1. હકાર : કર્તા + shall be / will be + v1 + ing + કર્મ.....
  2. 2. નકાર : કર્તા + sall/will + not + be + v1+ ing + કર્મ....
  3. 3. પ્રશ્નાર્થ  : shall/will + કર્તા + be + v1 + ing + કર્મ...?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ : 'wh'પ્રશ્નાર્થ શબ્દ + shall/will + કર્તા + be + v1 +ing + કર્મ...?
  5.                       who + shall/will + be + v1 ing + કર્મ....?
Uses = ઉપોયગ .
1. Tomorrow at this time , next Sunday at 5 o'clock , next week on Monday , tomorrow at night  જેવા ભવિષ્યના બે નિશ્ચિત સમ્યો સાથે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે, જેમ કે,
  1. 1.  Gopal will be preparing for his test at this time tomorrow.
  2. 2.  Shahid and Kareena will be dancing together the next day in the evening.
  3. 3. The pupils will writing their papers the next Monday at 11-00 p.m.
*** Perfect Present Tense : પૂર્ણ વર્તમાનકાળ
વ્યાખ્યા : ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઇ ગઈ હોય , પરંતુ તે ક્રિયાની અસર વર્તમાન સમય સુધી ચાલુ હોય તે દર્શવતા કાળને Perfect Present Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1. હકાર : કર્તા + have/has + v3 (ક્રિયાપદનું ભૃતકૃદંત )+ કર્મ ....
  2. 2. નકાર : કર્તા + have/has + not + v3 + કર્મ ....
  3. 3. પ્રશ્નાર્થ : Have/Has +  કર્તા + v3 + કર્મ ....
  4. 4.'wh'પ્રશ્નાર્થ : 'wh'પ્રશ્નાર્થ શબ્દ +have/has + કર્તા + v3 + કર્મ...?
  5.                        Who + has +v3 +  કર્મ...?
uses = ઉપયોગ
1. ક્રિયાની અસર દર્શવતા વાક્ય સાથે પૂર્ણ  વર્તમાનકાળ વપરાય છે. જેમ કે ,
  1. 1. Sorry , you can go now . I have sold all the tickets.
  2. 2. Bunty looks very happy because he has got a medal.
  3. 3. Sunidhi has succeeded in the quiz therefore she is glad.
2. already , just , just now , ever , never , yet , recently , so far , till now , up till now, જેવા શબ્દો સાથે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે , કેમ જે ,
  1. 1. He has already gone out.
  2. 2. I have just had my tea.
  3. 3. The guests have left for the airport just now.
3. 'Since', તથા ' for' ( Prepositions) નામયોગી અવયવો તરીકે વપરાય હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે, જેમ કે,
  1. 1. Chetanbhai Has been a teacher since 1991.
  2. 2. We have not visited Kashmir for many years.
  3. 3. Amithba bachchan has been a popular actor for thirty years.
*** Perfect past Tense :  પૂર્ણ ભૂતકાળ
વ્યાખ્યા : ભૂતકાળમાં કોઈક નિશ્ચિત સમયે ક્રિયા પૂર્ણ થઇ ગઈ હતી તે દર્શવતા કાળને Perfect past Tense કહે છે.
Sentence Structures :  વાક્ય રચનાઓ
  1. 1. હકાર : કર્તા + had + v3 (ક્રિયાપદનું ભૂતકૃદંત) + કર્મ...
  2. 2. નકાર : કર્તા + had + not + v3 + કર્મ...
  3. 3. પ્રશ્નાર્થ : Had + કર્તા + v3 + કર્મ...?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ :   'wh'પ્રશ્નાર્થ શબ્દ + had + કર્તા + v3+ કર્મ ...?
  5.                           who+ had + v3 +  કર્મ..?
uses = ઉપયોગ
1. ભૂતકાળના સમયમાં બનેલી બે કકરીયાઓમાંથી પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ તથા બીજી બનેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે.
(નોંધ : આ પ્રકારની બે ક્રમિક ક્રિયાઓમાં સંયોજક તરીકે when , before , અથવા after વપરાય છે.).

પ્રથમ ક્રિયા

બીજી ક્રિયા

1. The patient had died.

When the doctor came.

2. The patient had died.

Before the doctor came.

3. After the patient had died.

The doctor came.

4. The audience had left the stadium.

When the match was over.

5. The audience had left the stadium.

Before the match was over.

6. After the audience had left the stadium.

The match was over.

 

*** Perfect Future Tense : પૂર્ણ ભવિષ્યકાળ
વ્યાખ્યા : ભવિષ્ય ના કોઈ નિશ્ચિત સમયે કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે તે દર્શવતા કાળને Perfect Future Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1. હકાર : કર્તા + Shall have / Will have + v3 + કર્મ....
  2. 2. નકાર : કર્તા + Shall / Will + not + have + v3 + કર્મ....
  3. 3. પ્રશ્નાર્થ : shall/will + કર્તા + have + v3 + કર્મ....?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ :  'wh'પ્રશ્નાર્થ શબ્દ + shall/will + કર્તા + have + v3 + કર્મ...?
  5.                         who + shall have / will have + v3 +કર્મ...?
Uses = ઉપયોગ
1. by the end of next year , by the next month , by next Monday , by the next time , by 10o'clock tomorrow જેવા ભવિષ્યના નિશ્ચિત સમ્યો સાથે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે, જેમ કે ,
  1. 1. All of us will have paid our fees by the end of this month.
  2. 2. Mr.Raval will have opened his store by 8 o'clock tomorrow.
  3. 3. Will you have finished your work by tomorrow evening?
2. ભવિષ્યમાં બે ક્રિયાઓ બનવાની હોય ત્યારે પ્રથમ ક્રિયા પૂર્ણ ભવિષ્યકાળમાં લખાય છે અને બીજી થનારી ક્રિયા સદા વર્તમાનકાળમાં લખાય છે. જેમ કે ,
  1. 1. When the rain stars , I shall have reached my home.
  2. 2. Before the rain starts , I shall have reached my home.
  3. 3. The movie starts , after he will have sold all the ticket.
*** Perfect Present Continuous Tense : પૂર્ણ ચાલુ વર્તમાનકાળ
વ્યાખ્યા : ભૂતકાળમાં કોઈક સમયે શરૂ થયેલી ક્રિયા વર્તમાન સમયમાં પણ ચાલુ હોય તે દર્શાવતા કાળને Perfect Present Continuous Tense કહે 
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1. હકાર : કર્તા + have been / has been + v1 + ing +  કર્મ....
  2. 2. નકાર : કર્તા + have/has+ not + been + v1 + ing + કર્મ....
  3. 3. પ્રશ્નાર્થ : have/has+ કર્તા + been + v1 + ing+ કર્મ....?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ :  'wh'પ્રશ્નાર્થ શબ્દ + have/has + કર્તા + been + v1 + ing + કર્મ...?
  5.                          who + have been /has been + v1 + ing + કર્મ...?
  6. નોંધ : કર્તા He , She , It અથવા કોઈપણ એકવચનનું નામ હોય ત્યારે સહાયક તરીકે has been વપરાય છે. અન્ય કર્તાઓ સાથે have been  વપરાય છે.
Uses = ઉપયોગ
  1. 1. I have been learning sanskrit for three years.
  2. 2. Vishal and vinod have been sleeping since 3 o'clock.
  3. 3. Have you been living in a village since your birth?.
*** Perfect Past Continuous  Tense : પૂર્ણ ચાલુ ભૂતકાળ
વ્યાખ્યા ભૂતકાળના કોઈક નિશ્ચિત સમયે કોઈક ક્રિયા ચાલી રહી હતી એ દર્શાવતા કાળને Perfect Past Continuous  Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. 1. હકાર : કર્તા + had been + v1 + ing + કર્મ....
  2. 2. નકાર : કર્તા + had + not + been  + v1 + ing + કર્મ....
  3. 3. પ્રશ્નાર્થ : shall/will + કર્તા + been + v1 +ing + કર્મ....?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ:  'wh'પ્રશ્નાર્થ શબ્દ + had  + કર્તા + been + v1 + ing + કર્મ...?
  5.                        who + had been + v1 + ing +કર્મ...?
  6. નોંધ : આ કાળ ભૂતકાળમાં જ અગાઉથી શરૂ થયેલી ક્રિયા ચાલતી હતી તેવું દર્શાવે છે.
Uses = ઉપયોગ
1. 'When' સંયોજક ની સાથે મુખ્યત્વે આ કાળ વપરાય છે , જેમ કે ,
  1. 1.When you telephoned me,
  2. I had been writing my exercises.
  3. 2.  When Mr.Raval got up in the morning , the storm
  4. - had been blowing still….
*** Perfect Future Continuous Tense :   પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ 
વ્યાખ્યા :  ભવિષ્યમાં કોઈક સમય સુધી ક્રિયા ચાલી રહી હશે તે દર્શાવતા કાળને Perfect Future Continuous Tense કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ

 

  1. 1. હકાર : કર્તા + shall have/will have  + been +  v1 + ing + કર્મ....
  2. 2. નકાર : કર્તા + shall /will + not + have been  + v1 + ing + કર્મ....
  3. 3. પ્રશ્નાર્થ : shall/will + કર્તા +  have been + v1 + ing + કર્મ....?
  4. 4. 'wh'પ્રશ્નાર્થ:  'wh'પ્રશ્નાર્થ શબ્દ + shall/will + કર્તા + have been + v1 + ing + કર્મ...?
  5.                        who + shall have /will have   + v1 + ing +કર્મ...?
Uses = ઉપયોગ

 

1. 'When' સંયોજકવાળું ઉપવાકય વર્તમાનકાળમાં હોય ત્યારે તેની સાથે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ વપરાય છે , જેમ કે 
  1. 1.  When my father comes , I shall have been reading.
  2. 2. When the metch begins ,  the people will have been taking their seats.
  3. 3. When you come to my home , I shall have been preparing my lunch.
2. Till 3 o'clock tomorrow , up to the morning the next day , till late night next Monday જેવા સમ્યો સાથે આ કાળ વપરાય છે, જેમ કે ,
  1. 1. Will you have been watching a match till 6 o'clock tomorrow?
  2. 2. Mr.Rathod will not have been waking till late night tomorrow?
  3. 3. Who will have been waiting for you to the sunset the next day?
Modal Auxiliaries :-
વિકલ સહાયકો
  1. વ્યાખ્યા :- જે સહાયક ક્રિયાપદનો સ્વંત્રત ઉપયોગ ન હોય તથા જેનો સ્વંત્રત અર્થ ન હોય તેવા સહાયકોને Modal Auxiliary કહે છે.
Sentence Structures : વાક્ય રચનાઓ
  1. હકાર : કર્તા + MAV +V1 +કર્મ....
  2. નકાર : કર્તા + MAV + not + V1 + કર્મ....?
  3. પ્રશ્નાર્થ : MAV + કર્તા + V1 + કર્મ ...?
  4. 'Wh'પ્રશ્નાર્થ : 'Wh'પ્રશ્નાર્થ શબ્દ + MAV + કર્તા + V1 + કર્મ ...?
  5.                         who + MAV + V1 + કર્મ....?
Uses = ઉપયોગ
1. MAY
1. 'Permission' (પરવાનગી) માંગવા કે આપવા માટે , જેમ કે,
  1.       1. May I go now,Sir? yes , you may go.
  2.       2. May we play here?No,  you may not play.
  3. (નોંધ : આ વાક્યો મુખ્યત્વે પ્રશ્નાર્થ હોય છે.)
2.' Possibility' (સંભાવના/શક્યતા) દર્શવવા માટે. જેમ કે ,
  1. 1. You are lazy, so you may fail.
  2. 2.The sky is cloudy,it may rain today.
  3. (નોંધ : આ વાક્યો પ્રશ્નાર્થ હોતા નથી.)
3. 'Wish'(ઈચ્છા) Player (પ્રાર્થના) અથવા Curse (શ્રાપ) દર્શવવા માટે.જેમ કે ,
  1. 1. May you live long (ઈચ્છા)
  2. 2. May god bless you (પ્રાર્થના)
  3. (નોંધ :- આ વાક્યો પ્રશ્નાર્થ હોતા નથી.)
2. CAN
1.' Permission  (પરવાનગી) માંગવા કે આપવા માટે.જેમ કે,
  1. 1. Can i enter the office , sir?
  2. 2. you cannot enter my office.
2. 'Ability' (ક્ષમતા/શક્તિ/આવડત/કૌશલ્ય) દર્શવવા માટે.જેમ કે ,
  1. 1. A deer can run fast.
  2. 2. Man cannot live in water.
3.MIGHT
1.Permission (સંભવિતતા) દર્શવવા માટે , જેમ કે ,
  1. 1. The doctor was experienced. He might save the patient.
  2. 2. Gopal might pass because he was clever.
4. COULD
1. 'Ability'( યોગ્યતા/લાયકાત/કૌશલ્ય ) દર્શવવા માટે , જેમ કે,
  1. 1. The batsman could complete his century in the last  match.
  2. 2. Charu couldn’t climb the mountain because in the last match
2. 'Polite Request'(ન્રમ વિનતી) દર્શવવા માટે. જેમ કે,
  1. 1. Could you please help me?
  2. 2. Could you bring me cold water?
5. SHOULD અર્થ : 'જોઈએ'
1. નૈતિક ફરજ દર્શવવા માટે. જેમ કે,
  1. 1. We should play every game with sport man ship
  2. 2. people should help one another in difficulties.
2. સલાહ માંગવા કે આપવા માટે. જેમ કે ,
  1. 1. Pupils should do their work regularly.
  2. 2.You should not waste your precious time.
3. વર્તનની યોગ્યતા દર્શવવા માટે.જેમ કે,
  1. 1. You should keep your surroundings clean.
  2. 2.We should not waste your precious time.
4. જરૂરિયાત દર્શવવા માટે. જેમ કે,
  1. 1. I should take exercises to keep fit.
6. MUST અર્થ : 'જોઈએ જ' 
1.અર્નિવાર્ય ફરજ દર્શવવા માટે. જેમ કે,
  1. 1. We must pay our taxes.
  2. 2. We must drive to the left side.
2. ફરજીયાત ક્રિયા દર્શવવા માટે.જેમ કે,
  1. 1. We must obey the government rules.
  2. 2. you must respect the national flag.
3. ભારપૂર્વક સલાહ દર્શવવા માટે. જેમ કે ,
  1. 1. You have diabetes so you must avoid sweets.
  2. 2. The room is full of gas. You must not burn a match stick.
4.દ્રઢ નિશ્વય બતાવવા માટે . જેમ કે,
  1. 1. I must try hard to achieve my goal.
  2. 2. I  must help that injured man.
5. સચોટ અનુમાન દર્શવવા માટે.જેમ કે ,
  1. 1. Smoke is coming out of that building. There must be fire.
  2. 2. The light is on. There must be someone in that room.
6. આદેશ અથવા હુકમ દર્શવવા માટે , જેમ કે,
  1. 1. The principal ordered the pupils that they must come in uniforms.
  2. 2. The master said to the servant you must sweep all the rooms properly.
7. ચેતવણી અથવા ધમકી દર્શવવા માટે . જેમ કે ,
  1. 1. You must keep away from that mad man.
  2. 2. Children you must not jump into the deep water.
7. HAVE TO  કોઈક ક્રિયા કરવા માટે બહાર ની પરિસ્થિતિનું દબાણ હોય ત્યારે have to વાળી રચના વપરાય છે. have to રચના ત્રણેય કાળમાં વપરાય છે.
1. વર્તમાનકાળ = Have to અથવા Has to
2. ભૂતકાળ = Had to
3. ભવિષ્યકાળ =  Shail have to અથવા Will have to જેમ કે ,
  1. 1. It is late . I have to go now.
  2. 2. The tourists had to go on foot because the vehicles were not available.
  3. 3. My bike has no petrol . I shall have to walk now.
  4. (નોંધ : વાક્યનો કાળ ઓળખીને જ have to નું રૂપ મૂકવું )
નકારવાકયો :
1. વર્તમાનકાળ = Don't have to/doesn't have to
2. ભૂતકાળ = Didn't have to
3. ભવિષ્યકાળ = Shall not have to, Will not have to
  1. 1. Riya is rich so the doesn't have to work to earn money.
  2. 2. The doctor was free that day . I didn't have to wait for my turn.
પ્રશ્નાર્થવાક્યો :
1. વર્તમાનકાળ = Do/Does + have to
2. ભૂતકાળ = Did + have to
3. ભવિષ્યકાળ = Shall/Will + have to
  1.  1. Do you have to do your household word yourself, priya?
  2.  2. Does Vishal have to meet the policeman every month?
  3.  3. Did you have to sleep in the open last night?
  4.  4. Shall I have to come here again tomorrow?
8. WOULD
1. 'Will' ના ભૂતકાળ તરીકે ભૂતકાળ દર્શક વાક્યમાં . જેમ કે ,
  1. 1. Mohini said that she would get a good rank the next time.
  2. 2. The principal asked me when I would show my fair-books
  3. (નોંધ : મુખ્યક્રિયાપદ  Said , asked ભૂતકાળમાં જ હોય છે.)
2. ન્રમવિનતી દર્શવવા માટે. જેમ કે ,
  1. 1. Would you help me to solve this puzzle , Please?
  2. 2. Would you please stop fighting now?
  3. (નોંધ : રચના પ્રશ્નાર્થ જ હોય છે તથા would સાથે you વપરાય છે.)
3. પસંદગી/નાપસંદગી દર્શવવા માટે . જેમ કે ,
  1. 1. Vimal would join science stream instead of commerce stream.
  2. 2. We would visit Matheran not Mount Abu.
4. ઈચ્છા/અનિચ્છા દર્શવવા માટે . જેમ કે ,
  1. 1. I would like to help my poor class-mates.
  2. 2. Binita likes movies so she would like to see a movie with us.
Infinitive : સામાન્ય કૃદંત
1. ક્રિયાપદના to વાળા રૂપને infinitive કહે છે.
2. કાળ કર્તાની કોઈ જ અસર તેને થતી નથી.
  1. e.g. 1. He goes to school to study.
  2.         2. They go to school to study.
  3.         3. He went to school to study.
Uses = ઉપયોગ.
1. want , wish , desire , try , intend , allow , like , dislike , hope , expect , forget , request , order , advise'. જેવા ક્રિયાપદના રૂપ પછી.
  1. 1. Do you want to get good marks.
  2. 2. The mother wishes to help me.
  3. 3. The beggar desired to get more money.
2. કર્તા તરીકે :
  1. 1. To tell a lie is bad habit.
  2. 2. To form a queue is a good habit.
3 . કર્મ પછી
  1. 1. The mother wanted me to bring vegetables.
  2. 2. He got the barber to cut the hair.
4. ક્રિયાનો હેતુ દર્શવવા માટે :
  1. 1.  I ran fast to catch the bus.
  2. 2. Sonu Learnt English to get a good job.
5. To be રૂપ પછી
  1. 1. I am to visit your house tomorrow .
  2. 2. She is to resign from her job.
6. not તથા 'wh' પ્રશ્શબ્દ પછી.
  1. 1. I am not to play in this match.
  2. 2. The giant was not to hurt the children.
  3. 3. I don't know what to read .
1.Present Participle : વર્તમાન કૃદંત
  1. Uses = ઉપયોગ
  2. વિશેષણ તરીકે નામની આગળ અથવા નામ પછી વપરાય છે.
  3. e.g. 1. The man , running on the road, is a thief.(નામ પછી)
  4. 2. I like to see the setting sun. (નામની આગળ)
  5. 3. The birds, flying in the sky, are parrots.(નામ પછી)
  6. (નોંધ : વાક્યમાં નામની પોતાની જ ક્રિયા હોય ત્યારે વર્તમાન કૃદંત વપરાય છે.)
2. Past Participle :ભૂતકૃદંત
  1. સમજણ : વિશેષ તરીકે નામની આગળ અથવા નામ પછી વપરાય છે.
  2. e.g. 1. Can you rejoin a broken glass? (નામની આગળ)
  3. 2. Mr.rana is retired army officer. ( નામની આગળ)
  4. 3. The items , produced in japan,are durable and cheap. (નામ પછી)
  5. (નોંધ : વાક્યમાં નામની પોતાની ક્રિયા ન હોય ત્યારે ભૃત કૃદંત વપરાય છે.)
3. Gerund : કૃદંત નામ
Uses = ઉપયોગ
કર્તાસ્થાને :
  1. e.g. 1. Cycling is a good exercise.
  2. Reading is my hobby.
કર્મસ્થાને
  1. e.g.1. I know swimming
  2. 2. He likes reading.
3.in,on for , from , with , without , at , જેવા Prepositions પછી
  • e.g. 1. Are you interested in reading?
  • 2. The japanese are good at arranging flowers.
4.While, Before , After પછી તુરંત જ :
  1. e.g. 1. While going to school. I saw an accident.
  2. 2. Before entering the office , you should take permission.
5.એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા દર્શવવા માટે જેમ કે ,
  1. e.g.1. Getting the victory , all players began to dance.
  2. 2. Finishing the work , I left for home.
  3. (નોંધ : Gerund વાક્યમાં નામનું કાર્ય કરે છે,Participle જયારે વિશેષણનું કાર્ય કરે છે.
  4. step , start ના રૂપો પછી . e.g. stop worrying and start working.
Degrees Of Comparison
તુલનાની કક્ષાઓ
  1. 1.Positive
  2. 2.Comparative
  3. 3. Superlative
1.Postivie Degree = (સમાનતાદર્શક તુલના)
  1. e.g.1. You are as lucky as I.
  2.        2. They didn't speak so rudely as we.
  3.        3. The manager wasn't so busy as the clerks
રચના :
  1. હકાર વાક્ય :....as + વિશેષણ/ક્રિયા વિશેષણ + as...
  2. નકાર વાક્ય :....not so + વિશેષણ/ક્રિયા વિશેષણ +as...
Exercise :
 નીચેના વાક્યોને 'as.....as' અથવા 'so....as' થી જોડો :
  1. 1. I am tall. You are equally tall.
  2. Ans : You are as tall as I (am)
  3. 2.A deer can run fast. A leopard can't run so fast.
  4. Ans : A leopard can't run so fast as deer.
2. Comparative Degree = (અધિકતાદર્શક તુલના )
  1. e.g.1. English is easier than any other language.
  2.        2. Lion is more furious than leopard.
  3. રચના :
  4. ......યોગ્ય CD રૂપ + Than
Exercise:
નીચેના વાક્યોને CD રૂપ તથા Than વાપરી ફરીથી લખો.
  1. 1. Rose is beautiful but Lotus is more beautiful.
  2. Ans. Lotus is more beautiful than rose.
  3. 2. Iron is useful. gold is not so much useful.
  4. Ans. Iron is more useful than gold
શ્રેષ્ઠતાદર્શક તુલના
  1. e.g. 1. The Ganga is the holiest river of the India.
  2.         2. The peacock dances most gracefully of all birds.
  3.         3. Karan is the naughtiest among all the students.
Exercise :
 નીચેની વાક્યોને SD ના વાક્યમાં ફેરવીને ફરીથી લખો.
  1. 1.Mangoes are sweet. No other fruits are so sweet.
  2. Ans: Mangoes are the sweetest fruit.
  3. 2. Gandhiji Was popular. No other leader was so popular.
  4. Ans: Gandhiji was the most popular leader.
'Very Few',વાળા 'Positive Degree' ના વાક્યો:
  1. e.g 1. Very few countries are as advanced as Japan
  2.        2. Very Few movies were as hit as ' Sholay'
  3.        3. Very Few animals are as useful as a cow.
રચના :
     very few = બ.વ.નું નામ + ક્રિયાપદ + sas +વિશે/ક્રિયા વિષે + નામ / સર્વનામ.
     No other',વાળા 'Positive Degree' ના વાક્યો :
  1. e.g. 1. No other country is so advanced as Japan.
  2.         2. No Other movie was so hit as Sholay.
  3.         3. No other animal is so useful as the cow.
રચના :
     No other + એ.વ.નું નામ + ક્રિયાપદ + so + વિશે/ક્રિયાપદને + નામ/સર્વનામ.
    'Most Other',વાળા ' COMPARATIV DEGREE'ના વાક્યો.
  1.  e.g.1. Japan is more advanced than most other countries.
  2.         2. Sholay was hitter than most Other movies.
  3.         3. The cow is more useful than most other animals.
રચના :
 નામ+ ક્રિયાપદ + one of the +SD નું રૂપ +બ.વ.નું નામ.
(નોંધ : વિવિધ પ્રકારની Degree યાદ રાખવા રચનાઓ ખાસ યાદ રાખવી.)
Exrcise :
નીચેની PD ના વાક્યોને CD માં ફેરવો:
  1. 1. I am as busy as you
  2. ans : you are not busier than I
  3. 2.  Lata can sing as sweetly as a cuckoo.
  4. Ans : A cuckoo can't sing more sweetly than Lata.
નીચેની CD ના વાક્યોને PD માં ફેરવો:
  1. 1. Ahmadabad is more polluted than Rajkot.
  2. ans. Rajkot is not so polluted as Ahmadabad
  3. 2.Are we happier than our fore Fathers?
  4. ans. Were our fore-father not so happy as we?
નીચેની No other વાળા PD ના વાક્યોને CD તથા SD માં ફેરવો:
  1. 1.No other animal is so cunning as the fox.
  2. Ans. The is the more cunning than any other animal.(CD)
  3. The fox is the most cunning animal (SD)
  4. 2.No other girl spoke so fluently as Sarita.
  5. Sarita spoke more fluently than any other girl (CD)
  6. Sarita spoke most fluently of all the girls (SD)
નીચેની Very વાળા PD ના વાક્યોને CD તથા SD માં ફેરવો:
  1. 1.Very few trees are as useful as Neem tree.
  2. Ans: Neem tree is more useful than most other trees.(CD)
  3. Neem tree is one of the most useful trees.(SD)
  4. 2. Very few cricketers played so well as Kapildev.
  5. Ans. Kapildev played better than most other cricketers.(CD)

View More Material

Share