Online Tests for J-CLERK-MATHS

Junior Clerk Online Test, Junior clerk mock test, Junior clerk maths online test, આ ટેસ્ટ મા તમને આવનારી જુનિયર કલાર્ક ની પરીક્ષા ના ગણિત (MATHS) ના ખુબજ મહત્વના પ્રશ્નો ની ટેસ્ટ આપેલ છે એક ટેસ્ટ મા તમને 20 પ્રશ્ન મળશે આ ટેસ્ટ ક્લીઅર કરવા માટે તમારે 12 સાચા પ્રશ્ન ના જવાબ આપવાના રહેશે આપને હર વખત ટેસ્ટ આપવા થી નવા નવા પ્રશ્નો મળતા રહેશે.
  • Select your language:  ગુજરાતી


    ques     of 20 Last
    Q - 1 .શિલ્પા એક ટેબલ ધવલને 15 ટકા નફા થી વેચે છે. રમેશ એજ ટેબલ પ્રિયા ને 10 ટકા નફા થી વેચે છે. જો પ્રિયા આ ટેબલ માટે 759 રૂપિયા ચૂકવે છે તો શિલ્પા ને આ ટેબલ કેટલા રૂપિયા મા પડ્યું હશે ?