|
સ્થાન |
અસ્થિનું નામ |
|
કાન |
મેલિયસ , ઇન્ક્સ , સ્ટેપ્સ |
|
ઉપરીબહુ |
હ્યુમરસ |
|
અગ્રબાહુ |
રેડિયો અલના |
|
કલાઈ |
કાર્પલસ |
|
હથેળી |
મેટા કાર્પલસ |
|
સાંથળ |
ફીમર |
|
પીંડી |
ટીબિયો-ફીબુલા |
|
ઘૂંટણ |
પટેલા ટાર્સલ્સ |
|
તાળવું |
મેટા ટાર્સલ્સ |
|
વિટામિન |
સ્ત્રોતો |
ઉણપથી થતા રોગો |
|
વિટામિન A |
દૂધ,ઈંડા,પનીર,લીલા શાકભાજી,માછલીવગેરે |
રતાંધળાપણું |
|
વિટામિન B1 |
મગફળી,તલ,સૂકા મરચા,ઈંડા,લીલા શાકભાજી,વગેરે |
બેરીબેરી |
|
વિટામિન B2 |
માસ,લીલા શાકભાજી,દૂધ, |
ત્વચા ફાટવી , આંખ લાલ થવી |
|
વિટામિન B3 |
મગફળી,શેરડી,ટમેટા,વગેરે |
નાની ઉંમરમાં વાળ સફેદ થવા |
|
વિટામિન B4 |
મગફળી,બટેટા,ટમેટા વગેરે |
પેલાગ્રા |
|
વિટામિન B6 |
માંસ,અનાજ વગેરે |
એનિમિયા |
|
વિટામિન B7 |
ઈંડા,દૂધ ,માંસ, વગેરે |
લકવો |
|
વિટામિન B12 |
દૂધ ,માંસ |
એનોમિયા |
|
ફોલિક એસિડ |
દાળ,શાકભાજી |
પેશીયો રોગો |
|
વિટામિન C |
બધાજ ખાટા ફળો,મરચા વગેરે |
સ્કવી બાળકોમાં સુક્તાન વયસ્કોમાં ઓસિટીઓમેલેશિયા |
|
વિટામિન D |
સૂર્યપ્રકાશ , દૂધ વગેરે |
પુરુષોમાં નપુંસકતા સ્ત્રીઓમાં વ્યધત્વ |
|
વિટામિન E |
દૂધ ,માખણ,વનસ્પતિ તેલ |
લોહી ન જામે |
|
વિટામિન K |
ટમેટા,લીલા શાકભાજી |
|
|
રોગ |
બેક્ટેરિયા |
પ્રભાવિત અંગ |
લક્ષણો |
|
પ્લેગ |
પ્રશ્વરેલા પૅસ્ટીસ |
ફેફસા |
ખુબ તાવ , તરસ લાગવી વગેરે |
|
ધનુર |
ક્લસ્ટ્રીડીયમ |
ચેતાતંત્ર |
ખુબ તાવ , પેશીઓ વગેરે |
|
ક્ષય |
માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ |
ફેફસા |
ઉધરસ સાથે લોહીનું પડવું |
|
ટાઈફોડ |
સાલ્મોનેલા ટાઇફી |
આંતરડા |
માથું દુખવું |
|
કોલેરા |
વિબ્રીઓ કોલેરા |
આંતરડા |
ઉલ્ટી,ઝાડા , વગેરે |
|
ન્યુમોનિયા |
ડિપ્લોકઓફર્સ ન્યુમોની |
ફેફસા |
ફેફસામાં સોજો , ઠડી લાગવી વગેરે |
|
ડિપ્થેરિયા |
કોરીની બેક્ટેરિયમ ડીપ્થેરી |
શ્વસનળી |
શ્વાસ લેવામાં તકલીફ વગેરે |
|
ઉદરસ |
હિમોફિલસ પરટુસીસ |
શ્વસનતંત્ર |
વારંવાર ઉદરસ વગેરે |
|
મરડો |
બેસીલસ |
|
ઝાડની સતાહૈ લોહીનું પડવું વગેરે |
|
કોઢ |
માલિકો બેક્ટિક્ટિરિયલ લેપ્રસી |
ચેતાતંત્ર |
શરીર પર સફેદ ડાઘ |
|
ગોનોરિયા |
નાઈસેરીયા ગોનિરાયઈ |
મૂત્રમાર્ગ |
મુત્રમાર્ગનો સોજો |
|
સિફિલિસ |
ટ્રેપોનમાં પેલિડમ |
શિષ્ન |
શિશ્ન પર ચાંદા પડવા |
|
રોગ |
વાઇરસ |
વિગત |
|
અછબડા |
વેરોલીયા |
ચામડી પર લાલ ફોલ્લા પડે છે,ઠડી લાગે છે. |
|
શીતળા |
વેરોલીયા |
ચામડી પર લાલ ચાંદા પડવા,માથું તેમજ શરીર દુ:ખવું,વધારે પડતો તાવ . |
|
ઇન્ફ્લૂએન્ઝા |
મિક્સો વાઇરસ |
તાવ,ઠડી લાગવી,સૂકી ઉધરસ |
|
હડકવા |
રેબડો વાઇરસ |
જંગલી પશુઓના કરડવાથી થાય છે.પાણી થી ભય લાગે,જીભ ભાર નીકળે છે,ઉંઘ ન આવે , ગાંડપણ |
|
ડેન્ગ્યુ |
અરબો વાઇરસ |
એડીસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે શરીરમાં ત્રાક કણોની સંખ્યાઘટે,આંખ અને માથામાં દુ:ખાવો |
|
પોલિયો |
પોલિમેટિક્સ |
અપગતા આવી જાય છે. |
|
સ્વાઈન ફલૂ |
H1N1 |
શરદી થાય છે તેમજ ગળું દુ:ખે |
|
ગાલ પચોળિયું |
|
કાન નીચે જડબામાં સોજો આવી જાય,શરીરમાં દુ:ખાવો |
|
ક્રિમીયમ કોંગો |
ક્રિમીયન કોંગો |
ખુબ જ તાવ આવે, માણસનું મુત્યુ પણ થાય |
|
એઇડ્સ |
HIV |
જાતીય રોગ છે.રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે TB થવાની શક્યતા વધી જાય છે |
|
રોગો |
પ્રજીવ |
વિગત |
|
મેરેલિયા |
પ્લાઝમોડિયમ |
માદા એનોફીલીસ મચ્છરના કરડવાથી થાય છે. ઠડી સાથે સખ્ત તાવ આવે છે. |
|
પાયોરિયા |
એન્ટ અમીબા જીજીવીલસ |
દાંતના પેઢામાંથી લોહી નીકળે છે. |
|
નિદ્રારોગ |
ટ્રીપેનો સોમા |
ત્સે-ત્સે નામની માખીના કરડવાથી થાય છે.ઉંઘ સાથે તાવ આવે છે. |
|
કાલા-જાર |
લેસમેતીયા ડોનાવની |
મોટી માખી ના કરડવાથી થાય છે.સખ્ત તાવ આવે છે. |
|
પ્રાણી (વૈજ્ઞાનિક નામ ) |
આયુષ્ય(વર્ષમાં) |
ગર્ભકાળ(દિવસમા) |
પ્રખ્યાત જાત |
|
ગાય |
20 |
280 |
આયરશાયર (સ્કોટલેન્ડ),જર્સી (બ્રિટન),હોલ્સટીન (હોલેન્ડ સૌથી વધુ દૂધ ), શાહીવાલ (પાકિસ્તાન,પંજાબ),સિરી (સિકિક્મ,થરપારકર (સિંધ),ગીર (સૌરાષ્ટ્ર,મુંબઈ,પુના)ડાંગી,હેલિકર (મેસૂર),બ્રાઉન સ્વીસ , દેવાની (હૈદરાબાદ), આગોળી (આંધ્રપ્રદેશ) |
|
ભેંસ |
25 |
310 |
સુરતી,જાફરાબાદી,મહેસાણી,નાગપુરી |
|
બકરી |
18 |
150 |
જમુનાપુરી , સુરતી,મારવાડી,કાશ્મીરી,ઝાલાવાડી,મલબારી, |
|
ઘેટું |
30 |
150 |
પશ્મિ,લાહી,મળ્યા,નેલોર. |
|
સુવર |
112 |
16 |
હેમ્પશાયર , ઘોરી (દેશીજાત) |
|
ઉંટ |
40 |
360-400 |
બીકાનેરી , સીધી,કચ્છી ખુંધ |
|
મરઘાં |
|
|
વ્હાઇટ,હંગામે,બસરા,ઘાઘસ |
|
ઉપકરણ |
શોધક |
વર્ષ |
|
બેરોમીટર |
એન્ડ્રે -મેર-એમ્પીયર |
1834 |
|
ટેલિફોન , માઈક્રોફોન |
ગ્રેહામ બેલ |
1876 |
|
ટેલિવિઝન(યાંત્રિક ) |
જે.એલ.બેયર્ડ |
1926 |
|
ટેલિવિઝન(ઇલેક્ટ્રોનિક) |
ટેલર ફરન્સવર્થ |
1927 |
|
ટાઈપ રાઇટર |
વિનફિલ્ડ અને ડિક્સન |
1808 |
|
વિધુત બેટરી |
અલેજેદ્રો વોલ્ટા |
1800 |
|
કમ્પ્યુટર |
ચાલર્સ બેબેજ |
1834 |
|
ચશ્મા |
બેન્જામિન ફેંકલીન |
1780 |
|
થર્મોમીટર |
ગેલિલિયો |
1593 |
|
પાવરલૂમ |
એડમંડ કાર્ટરાઇટ |
1785 |
|
માઈક્રો પ્રોસેસર |
એમ.એફ.હોફ |
1971 |
|
ટ્રેકટર |
જોન ફ્રૉલીક |
1892 |
|
ટાઈપ રાઇટર |
ક્રિસ્ટોફર શોલ્સ |
1867 |
|
હેલીકૉપટર |
આઇગોર સિકોસર્કિ |
1939 |
|
સાઇકલ |
કે.મેકમિલન |
1839 |
|
સાઇકલ ટાયર |
ડનલોપ |
1888 |
|
બલ્બ |
થોમસ આલ્વા એડિસન |
1879 |
|
લિફ્ટ |
એલિશા ઓટિસ |
1852 |
|
બલૂન |
મોન્ટ ગોલ્ફઇયર ભાઈઓ |
1783 |
|
મશીનગન |
રિચર્ડ ગેટલીગ |
1861 |
|
મોટરકાર |
ડેઈમ્બર અને કારલબેન્ઝ |
1888 |
|
મોટરસાઇકલ |
ગોટલીબ ડેમ્બર |
1885 |
|
રેડિયો |
જી.માર્કોની |
1901 |
|
રેડિયો વાલ્વ |
જે.એ.ફ્લેમીંગ |
1904 |
|
સબમરીન |
બિસલેન |
1776 |
|
વિડીયો રેકોડર |
સોની કંપની |
1969 |
|
રેલવે એન્જીન |
જ્યોર્જ સ્ટીફન્સ |
1814 |
|
સિનેમા (મુંગી) |
લ્યુમિર ભાઈઓ |
1895 |
|
સિનેમા (બોલતી) |
ડી.ફોરેસ્ટ |
1923 |
|
કાંડા ઘડિયાળ |
બ્રિગયુએટ |
1791 |
|
Xરે મશીન |
રૉંન્ટ્જન |
1895 |
|
ફોટોગ્રાફી |
w.h.f તેમલોટ |
1835 |
|
ફોટોગ્રાફી (કલર) |
લિપમૅન |
1857 |
|
રેફ્રિજરેટર |
હેરિસન અને ટિનિંગ |
1850 |
|
અણુભઠ્ઠી |
એનરીકો ફર્મી |
1942 |
|
ગતિનો નિયમો |
ન્યુટન |
1687 |
|
સાપેક્ષતાનો સિદ્ધાંત |
આલ્બર્ટ આઈન્સ્ટાઈન |
1905 |
|
વિધુત આકર્ષણનો નિયમ વિધુત અવરોધનો નિયમ |
કુલંબ જી.એસ.ઓમ |
1779 1827 |
|
તરણનો નિયમ |
આર્કીમીડીઝ |
ઈ.સ, પૂર્વે 3 સદી |
|
વિધુત પૃથ્થકરણનો નિયમો |
આઇકલ ફેરાડે |
1834 |
|
પરમાણુ |
જોન ડાલ્ટન |
1808 |
|
પરમાણુનું બંધારણ |
રુથલ ફોર્ડ,નીલ બોહર |
1913 |
|
રેડિયો એક્ટિવિટી |
હેન્રી બેકવેરલ |
1896 |
|
વિધુતચુંબકીય પ્રેરણ |
માઈકલ ફેરાડે |
1951 |
|
રામન ઇફેક્ટ |
સી.વી.રામન |
1928 |
|
પ્રકાશ વિધુત પ્રભાવ |
આલ્બર્ટ આઈન્સ્ટાઈન |
1905 |
|
રેડિયમ |
મેડમ ક્યુરી |
1898 |
|
પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. |
કોપરર્નિક્સ |
1593 |
|
આલ્ફા,બીટાકિરણો |
રુથર ફોર્ડ |
1899 |
|
લેસર |
માઇમન , ગિલ્બર્ટ યુંગ |
1960 |
|
લોલકનો નિયમ |
ગેલેલીયો |
1590 |
|
સૌથી વધુ જીવનાર પ્રાણી |
કાચબો |
|
કાન ન હોય તેવું પ્રાણી |
સાપ |
|
સૌથી મોટું પ્રાણી |
વ્હેલ |
|
માનવીની માફક રડતું પ્રાણી |
રીછ |
|
સૌથી નાનું પક્ષી |
હમીંગ બર્ડ |
|
સૌથી વધુ રંગીન પક્ષી |
પીઠા |
|
પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું પક્ષી |
ચામાચીડિયું |
|
સૌથી ઉંચુ પ્રાણી |
જિરાફ |
|
સૌથી હિંસક પ્રાણી |
વાઘ |
|
લાંબા અત્ર સુધી ઉડનારું પક્ષી |
આર્કટિક ત્રણ |
|
સૌથી મોટું ઈંડુ મુકનાર પક્ષી |
શાહમૃગ |
|
ઝડપથી ઉડનારું પક્ષી |
ફ્રી ગેટ |
|
સૌથી મોટો કૂદકો લગાવનારું પ્રાણી |
કાંગારુ |
|
અરેબિક |
રોમન |
|
1 |
I |
|
2 |
II |
|
3 |
III |
|
4 |
IV |
|
5 |
V |
|
6 |
VI |
|
7 |
VII |
|
8 |
VIII |
|
9 |
IX |
|
10 |
X |
|
11 |
XI |
|
12 |
XII |
|
13 |
XIII |
|
14 |
XIV |
|
15 |
XV |
|
16 |
XVI |
|
17 |
XVII |
|
18 |
XVIII |
|
19 |
XIX |
|
20 |
XX |
|
30 |
XXX |
|
40 |
XL |
|
50 |
L |
|
60 |
LX |
|
70 |
LXX |
|
80 |
LXXX |
|
90 |
XC |
|
100 |
C |
|
500 |
D |
|
1000 |
M |
|
2000 |
MM |